ચીઝ બટર નાન (cheese butter naan in recipe in Gujarati)

Gargi Trivedi @cook_20121012
ચીઝ બટર નાન (cheese butter naan in recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાના લોટને ચાળીને તેમાં મીઠું ખાંડ તેલ તથા દહીં નાખી પરોઠા જેવો લોટ બાંધો 15 મિનિટ ઢાંકીને રાખી દો ત્યારબાદ થોડું તેલ હાથમાં લઈ મસળી લો એક પાતળી લંબગોળ રોટલી વણો તેના ઉપર એકથી દોઢ જેટલા ક્યુબનો ખમણ પાથરો
- 2
પછી તેને ફરી વણી લો લંબગોળ શેઈપ માં વણી લો તેના પર કોથમીર તથા કલોંજી ભભરાવી ફરી થોડું ભણેલો એટલે કલોંજી અને કોથમીર ચોંટી જશે આમ પરોઠું રેડી કરો
- 3
નોનસ્ટિક લોઢી ઉપર એક બાજુ પાણી ચોપડી શેકવા મૂકો થોડા બબલ્સ આવે એટલે લોઢી ઉંધી કરી ગેસ પર પરાઠાને શેકી લો કોઈપણ પંજાબી શાક દાળ ફ્રાય સાથે ખાઈ શકાય છે બટર લગાડી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13023292









ટિપ્પણીઓ (2)