દાલ મખની

Kirti Chavda
Kirti Chavda @cook_22488795
Ahmedabad

#સુપરશેફ1
ખાવા માં ખુબજ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ સારી.

દાલ મખની

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સુપરશેફ1
ખાવા માં ખુબજ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ સારી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1.30 કલાક
3 વ્યક્તિ
  1. 1કપ – અડદ (બાફેલા)
  2. 1/4કપ – ચણા દાળ(બાફેલી)
  3. 1/4કપ – રાજમા (બાફેલા)
  4. 1બાઉલ – ટામેટા પ્યોરી
  5. 1બાઉલ – ડુંગળી (સમારેલી)
  6. 1ચમચી – લસણની પેસ્ટ
  7. 1/2ચમચી – આદુની પેસ્ટ
  8. 2મોટી ચમચી – ક્રીમ
  9. 2ચમચી – ધાણાજીરૂ
  10. 1ચમચી – જીરૂ
  11. 2ચમચી – માખણ
  12. 2ચમચી – તેલ
  13. 1ચમચી – ગરમ મસાલો
  14. 1/2ચમચી – હળદર
  15. 1ચમચી – લાલ મરચું
  16. 1ચમચી – કોથમીર
  17. સ્વાદાનુસાર – મીઠું

રાંધવાની સૂચનાઓ

1.30 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. હવે તેમા જીરૂ ઉમેરી લો. ત્યાર પછી તેમા આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, ડુંગળી ઉમેરો.

  2. 2

    તે આછા બ્રાઉન રંગની થાય એટલે તેમા ટામેટાની પ્યોરી ઉમેરી લો. હવે તેને 2-3 મિનિટ માટે ચઢવા દો. ત્યાર પછી તેમા હળદર, મીઠું, લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરી લો. તેને બરાબર મિક્સ કરી લો

  3. 3

    જ્યારે મસાલામાંથી તેલ છૂટુ પડે એટલે તેમા દાળ, અડદ અને રાજમા મિક્સ કરી લો. સાથે તેમા ફ્રેશ ક્રીમ, માખણ બરાબર ઉમેરીને મિક્સ કરી લો. હવે તેને 15-20 મિનિટ સુધી ધીમી આંચ પર ચઢવા દો

  4. 4

    તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. તૈયાર છે પંજાબી દાળ મખની.. તેને એક બાઉલમાં નીકાળી લો. હવે ઉપરથી ક્રીમ અને કોથમીરથી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirti Chavda
Kirti Chavda @cook_22488795
પર
Ahmedabad
Cooking is my love
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes