કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati)

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129

અગિયારસ નિમિત્તે મેં રજવાડી ફરાળી પેટીસ બનાવી હતી જેને બફવડા પણ કહેવામાં આવે છે. સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે.
#માઇઇબુક #
#myebookpost7 #માયઈબૂકપોસ્ટ7
#weekmeal3 #વીકમિલ3
#weekmeal3post2 #વીકમિલ3પોસ્ટ2

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
2 સર્વિંગ્સ
  • 3બાફેલા bataka
  • 4-5 ચમચીફરાળી લોટ /તપખીર/આરા લોટ /શિંગોડાનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચીકોથમીર
  • સ્ટફિંગ માટે
  • 4 ચમચીલીલા નારિયેળ નું છીણ
  • 2 ચમચીતલ
  • 1/2ચમચી વરિયાળી
  • 3 ચમચીઅધકચરા કૃશ કરેલા સિંગદાણા નો ભૂકો
  • 2લીલા મરચાં ઝીણા સમારેલા
  • નાનો ટુકડો આદુ છીણેલું
  • મીઠુ સ્વાદમુજબ
  • 2 ચમચીકાજુ ના ટુકડા
  • 1 ચમચીસૂકી દ્રાક્ષ
  • 1 ટી સ્પૂનજીરું પાઉડર
  • 1 ચમચીકોથમીર
  • 1લીંબુ નો રસ
  • 1 ચમચીખાંડ
  • સર્વ કરવા માટે
  • ખજૂર આંબલી ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 3 બટાકા બાફી લો. તેમાં મીઠું, ફરાળી લોટ અને કોથમીર ઉમેરી ઉપર નું પડ તૈયાર કરી લો. હવે 1 વાસણ માં સ્ટફિંગ ની વસ્તુઓ લઈ મિક્સ કરી લો.

    રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બટાકા na માવા ને હાથ માં લઈ થેપી તેમાં વચ્ચે સ્ટફિંગ મૂકી ને ગોળા વળી લો. આવી રીતે બધા ગોળા તૈયાર કરી લો.

    રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેલ ગરમ મૂકી તેમાં બધા તળી લો. છૂટા ના પડી જાય તેનું ધ્યાન રાખવું. જરૂર પડે તો બટાકા ના મિશ્રણ માં વધારે લોટ ઉમેરી શકાય.

    રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધા તળાઈ જાય એટલે ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વ કરો. તૈયાર છે રજવાડી ફરાળી પેટીસ.

    રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રજવાડી ફરાળી પેટીસ (બફવડા)(bafvada in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129
પર July 05, 2020 08:34

ટિપ્પણીઓ (2)

Kajal Lakhani
Kajal Lakhani @cook_25092190
July 26, 2020 18:14
best
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Farali Patties બફવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. નારિયેળી સુરતી પેટીસ લોલીપોપ
  3. તવા પુલાવ(tava pulav in Gujarati)
  4. ફ્રેશ ફ્રુટ કુકીઝ(Fresh Fruit cookies Recipe In Gujarati)
  5. બોનૅબોન બિસ્કીટ કેક (ઓવન વિના)
  1. ભીંડા ની કઢી(bhindi ki Kari)
  2. ગલકા ની ખીચડી(galaka ni khichdi in Gujarati)
  3. દાબેલી પોકેટ્સ (Dabeli pokets in Gujarati)
  4. ચીકપીક ફલાફલ(chickpick falafala in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13087203
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close