કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મંચુરિયન મુઠિયાં ગ્રેવી (Manchurian Muthiya Gravy)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મંચુરિયન મુઠિયાં ગ્રેવી (Manchurian Muthiya Gravy) રેસીપી મુખ્ય ફોટો

મંચુરિયન મુઠિયાં ગ્રેવી (Manchurian Muthiya Gravy)

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202

#વિકમીલ૩- મુઠિયાં ના ટેસ્ટ ને એક ટ્વીસ્ટ આપી એનું મંચુરિયન વર્ઝન બનાવ્યું છે આજે.

#વિકમીલ૩- મુઠિયાં ના ટેસ્ટ ને એક ટ્વીસ્ટ આપી એનું મંચુરિયન વર્ઝન બનાવ્યું છે આજે.

વધુ વાંચો

મંચુરિયન મુઠિયાં ગ્રેવી (Manchurian Muthiya Gravy)

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202

#વિકમીલ૩- મુઠિયાં ના ટેસ્ટ ને એક ટ્વીસ્ટ આપી એનું મંચુરિયન વર્ઝન બનાવ્યું છે આજે.

#વિકમીલ૩- મુઠિયાં ના ટેસ્ટ ને એક ટ્વીસ્ટ આપી એનું મંચુરિયન વર્ઝન બનાવ્યું છે આજે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧/૨ વાટકીઘઉં નો લોટ
  • ૧/૨ વાટકીબાજરી અને જુવાર નો લોટ
  • ૨ ચમચીચણા નો લોટ
  • ૧/૨ વાટકીછીણેલી કોબી
  • ૧/૨ વાટકીછીણેલુ ગાજર
  • ૧ ચમચીછીણેલું બીટ
  • ૨ ચમચીઓરેગેનો
  • ૨ ચમચીચીલી ફ્લેક્સ
  • ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  • ૧ ચમચીલસણની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
  • મંચુરિયન ગ્રેવી માટે:
  • ૨ ચમચીતેલ
  • ૧ ચમચીઆદુ લસણ બારીક સમારેલા
  • ૧ ચમચીટોમેટો કેચઅપ
  • ૧ ચમચીરેડ ચીલી સોસ
  • ૨ ચમચીસોયા સોસ
  • ૧/૨ વાટકીસમારેલા સ્પ્રિંગ ઓનીયન
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
  • ૨લીલા મરચાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક લોયા માં બધાં લોટ મિક્સ કરી, છીણેલા વેજીટેબલ અને સીઝનીંગ નાખી, જરુર મુજબ પાણી ઉમેરી મુઠીયા નો લોટ બાંધી લો.

    મંચુરિયન મુઠિયાં ગ્રેવી (Manchurian Muthiya Gravy) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ૧૦-૧૨ મિનિટ માટે કુકર માં મુઠીયા ને સ્ટીમ કરી લો.

    મંચુરિયન મુઠિયાં ગ્રેવી (Manchurian Muthiya Gravy) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કુકર ઠંડુ પડે એટલે ખોલીને મુઠીયા ના પીસ કરી લો.

    મંચુરિયન મુઠિયાં ગ્રેવી (Manchurian Muthiya Gravy) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક પેનમાં, તેલ ગરમ કરો અને, સ્લીટ કરેલા લીલા મરચાં નાખો.બારીક સમારેલા આદુ મરચાં નાખી સાંતળો. બધાં સોસ નાખી બરાબર મિક્સ કરો. થોડુક પાણી ઉમેરી સોસ કુક થવા દો. પછી એમાં મુઠીયા ના પીસ નાખી, મંચુરિયન ગ્રેવી સાથે મિક્સ કરી દો.ગેસ બંધ કરી દો.

    મંચુરિયન મુઠિયાં ગ્રેવી (Manchurian Muthiya Gravy) રેસીપી સ્ટેપ4ફોટો
    મંચુરિયન મુઠિયાં ગ્રેવી (Manchurian Muthiya Gravy) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સ્પ્રિંગ ઓનીયન ના લીલા પાન નાખી ગ્રેવી ને ગાર્નિશ કરો., મુઠીયા નું ન્યુ વર્ઝન, મંચુરિયન મુઠિયાં ગ્રેવી ને મેં સર્વ કરી ચાઈનીઝ ભેળ સાથે.

    મંચુરિયન મુઠિયાં ગ્રેવી (Manchurian Muthiya Gravy) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202
પર July 06, 2020 05:20

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મંચુરિયન ગ્રેવી મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપૂરી રગડો (panipuri no ragdo in Gujarati)
  2. પનોળી
  3. મિન્ટ ચણા દાળ ના સમોસા (mint chana dal samosa in Gujarati)
  4. ભરવા ભીંડી (Bharva Bhindi in Gujarati)
  5. ઓરીયો થીક શેક (Oreo thick shake recipe in gujarati)
  1. મેંગો ડ્રાય ફ્રુટ લસ્સી
  2. પોટ સ્ટીકર્સ (Potstickers recipe in Gujarati)
  3. લસણિયો બટેટા નુ શાક
  4. સ્પ્રાઉટ બિરયાની
https://cookpad.wasmer.app/in-gu/recipes/13089194
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close