રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટુ સમારી લો ત્યાર બાદ તેને ધોઈ નાખો ત્યાર બાદ એક કૂકરમાં તેલ નાખો કે થોડું ગરમ થાય એટલે તેમાં જીરૂ ચપટી હિંગ
લીમડાના પાંદડા નાખી બટેટા નાંખો ત્યારબાદ તેને હળદર સ્વાદ પ્રમાણે મીઠું લસણ વાળી ચટણી નાખી અડધો ગ્લાસ પાણી નાખો - 2
તયાર બાદ તેને ફેરવી તેમા ૪ સીટી ત્યારબાદ લસણીયા બટેટા નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
લાલ ચોળા બટેટાનું શાક
#સુપરશેફ1#week1#શાકઆજે હું બનાવીશ લાલ ચોળા બટેટાનું શાક લાલચોળા ફક્ત ચોમાસાની સિઝનમાં જ મળે છે જનરલિ ઘરમાં કઠોળમાં ચોળી નુ શાક બનતું હોય છે પરંતુ આ ચોળા ફક્ત કેરીની સિઝનમાં જ મળે છે..મારા ઘરમાં લાલ ચોળાનું શાક ખૂબ જ બને છે લાલ ચોળા સાથે બટેટાનું કોમ્બિનેશન ખૂબ જ સારું લાગે છે રોટી અથવા પરાઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ.. Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
-
લસણીયા બટેટા(Lasaniya batata recipe in Gujarati)
#GA4#WEEK24 કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ લસણીયા બટેટા. ઉપરથી થોડું ખમણેલું ચીઝ...ચીઝ જોઈને જ છોકરાઓ ગમે તેવું તીખું શાક હોય તો પણ ફટાફટ ખાઈ લે.😀 Hetal Vithlani -
-
-
-
-
ગુવાર બટેટા નુંશાક (guvar bateka nu saak in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૨૮#સુપરશેફ 1#ડ્રાય Nehal D Pathak -
-
ભરેલા રીંગણ બટેટા નુ શાક
#ફટાફટ મારા ધરે લસણ ની ચટણી હાજર હતી તો મને થયુ કે આજે હુ ફટાફટ લસણ વાળૄ રૈવયા,બટેટા ભરેલુ શાક બનાવુ જે ખુબજ સ્વાદીસ્ટ બને છે Minaxi Bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13087194
ટિપ્પણીઓ