સાબુદાણા લોલીપોપ (sabudana lolipop recipe in Gujarati)

Dipti Gandhi @cook_21695439
સાબુદાણા લોલીપોપ (sabudana lolipop recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા માં પાણી નાખી 2 કલાક માટે પલાળી લો. બટેટા ને બાફી ને તૈયાર કરી લો.ત્યાર બાદ બટેટા ને મેશ કરી તેમાં પલાળેલા સાબુદાણા નાખી દો. તેમાં બધા મસાલા, ખાંડ, લીંબુ, આદુ મરચા ની પેસ્ટ અને થોડી તપકીર નાખી મિક્સ કરી લો.
- 2
ત્યાર બાદ તેને લોલીપૉપ આકાર માં શેપ આપી દો. તેમાં સ્ટીક ગોઠવી ને તપકીર માં રગદોળી ને ગરમ તેલ માં તળી લો. તૈયાર થયેલ લોલીપોપ ને સોસ અને ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13089948








ટિપ્પણીઓ