લેફ્ટઓવર ખીચડી થેપલાં(LeftOver Khichdi Thepala)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010

લેફ્ટઓવર ખીચડી થેપલાં(LeftOver Khichdi Thepala)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ખીચડી
  2. સ્વાદ અનુસારમીઠું
  3. 2 ચમચીમરચું
  4. 0.5 ચમચીહળદર
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 2 ચમચીતલ
  8. 1ચમચો તેલ
  9. 1વાટકો ઘી
  10. 4લીલા મરચાં
  11. 1બાઉલ ઘઉં નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ લો તેમાં સ્વાદ અનુસાર મીઠું મરચું હળદર તલ કોથમીર ગરમ મસાલો લીલા મરચાં અને તેલ નું મોણ નાખી ને મિક્સ કરો ખીચડી વડે લોટ બાંધી લો

  2. 2

    લોટમાંથી લૂવા કરી તેને વણી લઈ ઘી વડે શેકી લો અને દહીં તથા ચા સાથે સર્વ કરો આ એકદમ લેફ્ટઓવર ઇનોવેટિવ રેસિપી રેડી છે..😍🤗😍🤗😍😍😍😍😘

  3. 3

    😍😍😍😍😍😍😍😍😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

Similar Recipes