સ્ટીમ ગાર્ડન મુઠીયા(steam garden muthiya in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ, એક બાઉલમાં, બધાં લોટ મિક્સ કરી, બધાં મસાલા ઉમેરો.પછી છીણેલા શાકભાજી નાખો, એને થોડું પાણી નાખી કરકરો લોટ બાંધી લો.
- 2
પછી એક ચાયણી ને તેલ થી ગ્રીઝ કરી, સીટી કાઢી ને કુકર માં સ્ટીમ કરો. ૧૦-૧૨ મિનિટ પછી ગેસ બંધ કરો. કુકર ઠંડું થાય એટલે પીસ કરી લો.
- 3
એક પેન માં તેલ ગરમ કરો અને એમાં રાઈ, હિંગ અને લીલા લીમડાના પાન નાખો. પછી તલ નાખી બનાવેલા મુઠીયા વઘાર માં નાખી, કડક અને ક્રિસ્પી થવા દો.
- 4
તૈયાર થયેલા મુઠીયા ને કોબી ના પાન ઉપર સજાવી ને સર્વ કરો લીલી ચટણી અને સોસ સાથે.કેવી લાગી મારી ગાર્ડન થીમ, બધાં ને?
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13097086







ટિપ્પણીઓ