રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જારમાં એક ગ્લાસ જેટલું દૂધ લો. ત્યારબાદ તેમાં બરફ એડ કરો. પછી તેમાં ખાંડ અને ઓરીયો બિસ્કીટ નાખી એકદમ ક્રશ કરી લો. ક્રશ થઈ જાય એટલે તેને એક ગ્લાસમાં કાઢી લો. ગ્લાસમાં કાઢીને પછી તેને ચોકલેટ ચિપ્સ અને ઓરીયો બિસ્કીટ થી ડેકોરેટ કરી સર્વ કરો. તો તૈયાર છે ઑરિયો મિલ્ક શેક.
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Shake Recipe in Gujarati)
#GA4#WEEK4જલદી થી અને સરળ રીતે બની જાય એવો તેમજ નાના મોટા બધા ને ગમે એવો મિલ્ક સેક આજે મેં અહી બનાવ્યો છે,આ મિલ્ક સેક મા મેં ચોકલેટ નો ઉપયોગ કર્યો છે જે નાનાબાળકો ને ખૂબ પસંદ હોય છે.તમે પણ જરુર પસંદ કરસો. Arpi Joshi Rawal -
-
-
-
-
ઓરીયો બનાના થીક શેક (Oreo Banana Thick Shake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SM Sneha Patel -
-
એપલ બનાના ઓરીયો મિલ્ક શેક (Apple Banana Oreo Milkshake Gujarati)
#GA4#Week4#MILKSHAKEઆપણે બધા મિલ્ક શેક તો ધણા બઘા ફ્લેવર મા બનાવતા હોય છે પણ મે આજે બાળકો ને ગમે તેવો મિલ્ક શેક બણાયવો છે એપલ બનાના ઓરીયો મિલ્ક શેક 😍🥤🥛🍹 Hina Sanjaniya -
-
-
-
-
-
-
ચોકલેટ મિલ્ક શેક(chocolate milk shake recipe in Gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ24 Vk Tanna -
ઓરિયો કિટકેટ મિલ્કશેક (Oreo Kitket Milk Shake Recipe In Gujarati)
અહીં યંમી મિલ્કશેક ની વાનગી હું તમારી સાથે શેર કરવા માંગુ છુ#GA4 #Week4 Mital Kacha -
ઓરીઓ મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
આ નાના થી લઈ મોટા ની પસંદ છે અને એમાં પણ મારા દીકરા ને તો ખૂબ જ ભાવે છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો Meghna Shah -
ચોકલેટ આલ્મંડ મિલ્ક શેક (chocolate almond milk shake recipe in Gujarati)
#goldenapron3 #week20Karuna Bavishi
-
ઓરીયો થીક શેક (Oreo Thick Shake Recipe In Gujarati)
મેં આ રેસિપી @Dipalshah ડી પાસેથી શીખી છે. બહુ જ સરસ છે થેંક્યુ 🙏 મે થોડા ચેન્જ કરીને બનાવ્યું છે thakkarmansi -
-
-
ઓરીઓ મિલ્કશૈક (Oreo Milk Shake Recipe In Gujarati)
મારી બંને daughters ને બહુ જ ભાવે છે#GA4#Week4#Milkshake Swara Mehta -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13097152
ટિપ્પણીઓ (2)