ટામેટાં ઢોકળી નું શાક=(tomato dhokli nu saak in Gujarati)
# સુપર શેફ 1
# શાક એન્ડ કરીશ
# માઈઈ બુક
#પોસ્ટ 17
ટામેટાં ઢોકળી નું શાક=(tomato dhokli nu saak in Gujarati)
# સુપર શેફ 1
# શાક એન્ડ કરીશ
# માઈઈ બુક
#પોસ્ટ 17
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી જ સામગ્રીને લો હવે એક તપેલીમાં એક ગ્લાસ પાણી નાખી તેમાં મરચું મીઠું હળદર પાઉડર નાખી ઉકળવા દો ત્યારબાદ તેમાં ચણાનો લોટ નાખો અને એકદમ હલાવો
- 2
થોડીવાર રહેવા દો ત્યાર પછી તેને એક થાળીમાં પાથરી દો અને તેના નાના-નાના પીસ કરી લો હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ હળદર તથા હીંગ નાખી ટામેટાં તથા લસણ નાખી વઘારો થોડીવાર તેને ચડવા દો ત્યાર પછી તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો અને ઉકળવા દો
- 3
ત્યાર પછી તેમાં બનાવેલી ઢોકળી નાખો ત્યાર પછી તેમાં મરચું પાઉડર ધાણા-જીરુ પાઉડર ખાંડ મીઠું નાખી થોડીવાર રહેવા દો
- 4
એકદમ તેલ ઉપર આવી જાય અને મસ્ત કલર આવે એટલે સમજવું કે ખુબ જ ટેસ્ટી શાક તૈયાર છે થઈ ગયું છે ત્યાર પછી તેને તારા પાસે થી ગાર્નીશ કરો ત્યાર પછી એક બાઉલમાં કાઢો અને ગરમા ગરમ સર્વ કરો તૈયાર છે ટામેટાં ઢોકળીનું શાક
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ