બાજરાના પૂડલા (bajra na pudla recipe in Gujarati)

Kotecha Megha A. @cook_19614320
#goldenapron3
#week 25 [Millet and Satvik ]
બાજરાના પૂડલા (bajra na pudla recipe in Gujarati)
#goldenapron3
#week 25 [Millet and Satvik ]
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બાજરો નો લોટ અને ધઊ નો લોટ લેવો.
- 2
હવે ઍ નાના નાના ટમેટાં અને ટુગાળી કટકા કરી લો
- 3
હવે ઍ એની અંદર આદું મરચા ની પેસ્ટ નાખો
- 4
હવે ઍ મીઠું,મરચુ,મોણ,ટામેટાં ને ડુંગરની નાખો.
- 5
હવે ઍ ઍ બધુ મેળવી એની અંદર પાની નાખી પૂડલા જેવો લોટ રેડી કરો
- 6
હવે ઍ એને લોઠિ મા નાખી પુતળા ઉતરો
- 7
આગળ પાછળ ગુલાબી રંગ થાય એવા પૂડલા તૈયાર કરો
- 8
હવે ઍ એને ચટણી સાથે સર્વ કરો આને ઍ ચા સાથે ઍ પણ આપી શકો
- 9
ત્યારે છે બાજરાના પૂડલા અલગ રીત
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13134034
















ટિપ્પણીઓ