બેસન વાળા કેપ્સિકમ(besan capsicum recipe in Gujarati)

Radhika Nirav Trivedi @cook_15819773
બેસન વાળા કેપ્સિકમ(besan capsicum recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ લઇ, ગરમ થાય એટલે જીરૂ ઉમેરવું, જીરૂ થાય એટલે હિંગ ઉમેરી, સમારેલા કેપ્સીકમ ઉમેરી ઢાંકી ૩-૪ મિનિટ સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવા.સોફ્ટ થાય એટલે એમાં મસાલા ઉમેરવા, મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરૂ, ખાંડ ઉમેરી, મિક્સ કરવું.હવે બેસન ચાળી ને ઉમેરી મિક્સ કરી ફરી ૩-૪ મિનિટ ઢાંકી બેસન ચડવા દેવું.
- 2
ગરમા ગરમ ફુલકા રોટલી સાથે સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13163496







ટિપ્પણીઓ