ઘઉંના લોટનો શીરો(ghau na lot no siro recipe in Gujarati)

#સુપરશેફ2 આપણી રૂઢિગત વાનગી ની વાત કરીએ તો અલગ-અલગ લોટમાંથી આપણે શીરો બનાવતા હોય છે જેમકે ઘઉંના લોટ, બાજરા ના લોટ, રવો,રાજગરાના લોટનો તે ખૂબ જ જલ્દી બની જાય અને સ્વાદિષ્ટ હોય છે તો આજે મે લોટ ની વાનગી માં ઘઉંના લોટનો શીરો બનાવેલ છે.
ઘઉંના લોટનો શીરો(ghau na lot no siro recipe in Gujarati)
#સુપરશેફ2 આપણી રૂઢિગત વાનગી ની વાત કરીએ તો અલગ-અલગ લોટમાંથી આપણે શીરો બનાવતા હોય છે જેમકે ઘઉંના લોટ, બાજરા ના લોટ, રવો,રાજગરાના લોટનો તે ખૂબ જ જલ્દી બની જાય અને સ્વાદિષ્ટ હોય છે તો આજે મે લોટ ની વાનગી માં ઘઉંના લોટનો શીરો બનાવેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી લઈ ગરમ થાય ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ નાખી લોટને ધીમા તાપે કલર બદલે અને સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકો.
- 2
ઘઉંનો લોટ શેકાય ત્યાં સુધીમાં બીજા ગેસ ઉપર પાણીને એકદમ ગરમ કરી લો. મેં અહીંયા પાણી નો ઉપયોગ કરેલો છે તેની બદલે દૂધ પણ લઇ શકાય. હવે પાણીને સેકેલા લોટમાં નાખી એક્સાઇડ ફેરવી ગાંઠ ના પડે તે રીતે મિક્સ કરો.
- 3
સરસ મિકસ થઈ જાય ત્યારબાદ તેમાં ખાંડ/ગોળ નાખી ખાંડ ઓગળે અને સરસ લચકા જેવું થઈ જાય ત્યાં સુધી હલાવો. હવે શીરામાં સુઠ પાઉડર અને ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરો.
- 4
હવે શીરા ઉપર શેકેલી બદામની કતરણ નાખી સર્વ કરો. તૈયાર છે ખૂબ જ જલ્દી બની જાય અને સ્વાદિષ્ટ ઘઉંના લોટનો શીરો.
Similar Recipes
-
-
ઘઉં ના લોટ નો શીરો
#GA4 #WEEK15 ઘઉંનો કરકરા લોટ અને ગોળ ઉપયોગ કરીને શીરો બનાવેલી છે જે ખૂબ જ જલ્દી બની જાય છે હેલ્થી અને સાથે સાથે સ્વાદિષ્ટ બને છે. Bansi Kotecha -
રાજ્ગરાના લોટનો શીરો(rajgaralot no siro recipe in Gujarati)
#સુપરસેફ 2રાજગરાના લોટનો શીરોPravinaben
-
ઘઉંના લોટનો શીરો
#RB6ઘઉંમાં શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો સમાયેલા છે મેં આજે ઘઉંના લોટનો શીરો દેશી ઘી અને ગોળ નાખીને બનાવ્યો છે તેથી તે ખૂબ જ હેલ્ધી છે અને અમારા ઘરમાં બધા ની પસંદ છે. Ankita Tank Parmar -
ઘઉંના કકરા લોટ નો શીરો (Ghau Na Lot No Shiro Recipe In Gujarati)
#india2020ઘઉંના કકરા લોટ નો શીરો આ વાનગી વિસરાતી છે પણ ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
શીરો(siro recipe in Gujarati)
#સુપરશેફ2#flour#week2 હેલો મિત્રો, આજે હું તમારી માટે ઘઉંના લોટનો શીરો લઈને આવી છું. જે ખૂબ ઝડપથી બની જતી વાનગી છે. કોઈ ઓચિંતાનો મહેમાન આવ્યું હોય ત્યારે ઝડપથી બનાવી શકાય છે. અને હા આ શીરા સાથે મારી નાનપણની યાદો સમાયેલી છે. તેને જાણવા માટે તમારે મારી રેસીપી જાણવી પડશે.... Khyati Joshi Trivedi -
ઘઉંના લોટનો ગોળ વાળો શીરો (પ્રસાદ રેસીપી)
આજે માતાજીને પ્રસાદ ધરાવવા માટે ઘઉંના લોટનો ગોળવાળો શીરો બનાવ્યો#30mins#cookpadindia#cookoadgujrati Amita Soni -
રાજગરાના લોટનો શીરો(rajgara shiro recipe in gujarati
#ફટાફટ ઘઉંના લોટનો શીરો તો આપણે બનાવતા જ હોઈએ છીએ તો ચાલો આજે બનાવીએ રાજગરાના લોટનો શીરો જે ફરાળમાં પણ ખાઈ શકાય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Khushbu Japankumar Vyas -
ઘઉં ના લોટનો શીરો.(Ghav na Lot no Shiro Recipe in Gujarati)
#FFC1વિસરાતી વાનગીશિયાળામાં ઘી અને ગોળ ખૂબ જ ગુણકારી છે.આ શીરો ગોળ અને સૂંઠ નો ઉપયોગ કરી બનાવ્યો છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ઘઉંના લોટનો શીરો(Wheat shiro Recipe in Gujarati)
#GA4#week15#jaggeri#આજે હું ઘઉં ના લોટ માથી બનતો ગોડ અને ઘઉંના લોટનો શીરો બનાવું છું જે ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી છે અને આ હું મારા દાદી પાસેથી શીખી છું Reena patel -
ઘઉં ના લોટ નો શીરો(ghau na lot no siro recipe in Gujarati)
#સુપેરશેફ૨#વીક૨#પોસ્ટ૧#ફ્લોર/લોટ#જુલાઈપોસ્ટ૫ આ શીરો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે.અમારે ત્યાં ગોળ નાખી ને બનાવાય છે.હેલ્થી છે અને આ શીરો ડિલિવરી પછી સ્ત્રી ની સારી હેલ્થ માટે પણ અપાય છે. Nayna J. Prajapati -
-
રાજગરાનો શીરો(rajgara na siro recipe in gujarati)
શ્રાવણ માસના ઉપવાસ ચાલી રહ્યા છે તો આજે આપણે ફરાળી રાજગરાનો શીરો બનાવીએ . રાજગરાનો શીરો એ ખૂબ જ સરળ છે#ઉપવાસ Nidhi Jay Vinda -
-
રાજગરાનો શીરો(Rajgra no siro recipe in Gujarati)
#સુપરશેફ2ફ્રેન્ડ્સ, વ્રત કે ઉપવાસ માટે જનરલી આપણે રાજગરાનો શીરો બનાવતા હોય પરંતુ રાજગરા નો લોટ વીટામીન થી ભરપુર છે. પ્રોટીન ની માત્રા પણ વઘારે હોય ખુબ જ પૌષ્ટિક છે. ખુબજ ઝડપથી બની જતો આ શીરો માપ પ્રમાણે સામગ્રી લઇ ને બનાવી એ તો ચીકણો બીલકુલ નથી રહેતો અને એકદમ ટેસ્ટી લાગે છે. asharamparia -
-
ઘઉંના લોટનો હલવો (Wheat flour Halwa recipe in Gujarati)
#GCગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશજીને બન્ને ટાઈમ પ્રસાદ ધરાવવાનો હોય, લાડુ તો બનાવીએ છીએ, અને હાલ કોરોના ના લીધે બહારની મીઠાઈ ખરીદવાનું પસંદ કરતા નથી, તો આજે આજે મેં ગણેશજીને ધરવા માટે ઘઉંના લોટનો હલવો બનાવ્યો છે. Kashmira Bhuva -
ધઉ ના લોટ નો શીરો(ghau na lot no siro recipe in Gujarati)
#લોટ#સુપરસેફ 2#માઇઇબુક#પોસ્ટ 11 Rekha Vijay Butani -
રાજગરા ના લોટ નો શીરો(rajgara na lot siro recipe in Gujarati)
#ઉપવાસ#માઇઇબુકરાજગરો એ ખૂબ જ પૌષ્ટિક વસ્તુ છે તેમાં પણ તે પ્રકારનું સ્ટીરોઈડ છે એટલે જેટલું તમે ખોરાકમાં વધારે લો તે ખૂબ જ સારું અને ઉપવાસમાં ખાઈએ એટલે આપણે બીજો ટાઈમ ભૂખ પણ ન લાગે એવી વાનગી છે મારા સાસરે બધા પ્રકારના શીરા વધારે બનાવે એમાં પણ રાજગરાના શીરો અમારા ઘરમાં બધાની ફેવરિટ આઈટમ. રાજગરાના શીરા માં ઘી અને ખાંડ આવે એટલે તે ખૂબ હેલ્ધી બની જાય. Davda Bhavana -
ઘઉં ના લોટ નો શીરો(lot no siro recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૨૯હેલ્થી ફોર ઓલ સ્વીટ લવર્સ. Kinjal Kukadia -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઘઉંના લોટનો શીરો Ketki Dave -
રાજગરાનો શીરો(Rajgara no siro recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ_25 આજે એકાદશી નિમિત્તે રાજગરાનો શીરો બનાવ્યો છે. રાજગરાનો શીરો ખૂબ જ ટેસ્ટી બને છે. Monika Dholakia -
-
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#XS#MBR8#cookpadindia#cookpadgujaratiઘઉંના લોટ નો શીરો Ketki Dave -
રાજીગરાના લોટનો શીરો(siro recipe in gujarati)
#GC આજે સામાપાંચમછે ઉપવાસ છે એટલે મે રાજગરાનો શીરો બનાવ્યો છે. Devyani Mehul kariya -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Siro Recipe in Gujarati)
આપણે કોઈ પણ શીરો ખાઈએ કે બનાવીએ પણ ઘઉ઼ં ના લોટ નો શીરા જેવો સંતોષ કોઈ પણ શીરો ખાવાથી નહીં મળે કારણ કે આપણે એ આપણે બાળપણ થી ખાતા આવ્યા છે.#વીકમિલ૨#સ્વીટ Charmi Shah -
શક્કરપારા *ઘઉંના લોટના*
#goldenapron3 #week8 #wheat #ટ્રેડિશનલ આપણે સૌ જાણીએ છીએ કે બજારમાં મળતાં સકરપારા મેંદો અને ઘઉંના લોટમાંથી બનેલા હોય છે અથવા બીજું કોઈપણ લોટ મિક્સ કરેલો હોય છે આપણે જાણતા નથી કે એમણે ક્યાં લોટમાંથી બનાવેલો છે તો આજે હું તમારી સામે લઈને આવી છું ઘઉંના લોટમાંથી બનાવેલા સકરપારા Khyati Ben Trivedi -
રાજગરો અને શિંગોડાના લોટનો શીરો (Rajgira Shingoda Lot Sheera Recipe In Gujarati)
#MAHappy Mother's Dayજનનીની જોડે સખી નહી જડે રે લોલમારી મમ્મીએ આ શીરો બનાવતા શીખવાડ્યું છે તો હું આજે રાજગરોઅને શિંગોડાના લોટનો શીરો બનાવું છુમમ્મીના હાથની વાનગીનો સ્વાદ કંઈક અલગ હોય છે તે સ્વીટ બનાવે કે સાદુ ભોજન બનાવે તોપણ તેમાં મીઠાશ હોય છેઆજે અગિયારસ છે અને મહાપ્રભુજીનો જન્મ ઉત્સવ છે તેથી મેં થાળમાં મુકવા માટે શીરો બનાવ્યો છે Jayshree Doshi -
-
More Recipes
ટિપ્પણીઓ (9)