સીંગ ભજીયા (sing bhajiya recipe in Gujarati)

સીંગ ભજીયા (sing bhajiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બધી સામગ્રી તૈયાર કરી લો ત્યાર પછી સીંગદાણા ને ધોઈ લેવા વધારા નું પાણી નિતારી નીમક સ્વાદ પ્રમાણે નાખી દસ મિનિટ સુધી રહેવા દેવા પછી સીંગદાણા માં બધાં મસાલા નાખી
- 2
લીંબુ નો રસ નીચોવી હાથ થી મિક્સ કરીને ચણા ના લોટ ના બે ભાગ કરી એક ભાગ મસાલા સીંગદાણા માં નાંખી ચોખા નું ઓસામણ નાંખી
- 3
હાથ વડે ચોળી બધુ બરાબર મિક્સ કરો બાકી રહેલ ચણા ના લોટ થાળી માં લઇ તેમાં લોટ મસાલા વાળા સીંગદાણા નાખો
- 4
અને હાથ થી ગોળ ગોળ ફેરવતા જવું જેથી બધાં દાણા છૂટાં પડી જાય જે તમે ફોટા માં જોઈ શકો છો ત્યા પછી પ્લાસ્ટિક ની કાના વાળી પ્લેટ માં કાઢી ચાળી લો એટલે વધારા નો લોટ નીકળી જાય
- 5
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે થોડા થોડાં દાણા નાખી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો અને પછી ઠંડા થાય એટલે એર ટાઇટ ડબા માં ભરી લો અને ભૂખ લાગે ત્યારે ઉપયોગ માં લેવાં આં સીંગ ભજીયા એક મહિનો સારા રહે છે તો તૈયાર છે સ્વાદિષ્ટ સીંગ ભજીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પોટેટો ભજીયા(potato bhajiya recipe in Gujarati)
સુપરશેફ 3 વીક 3 મોન્સુન સ્પેશ્યલ પોસ્ટ 2 Pushpa Kapupara -
-
-
-
-
નમકીન બિસ્કીટ(namkin biscuit recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોસ્ટ 6 Pushpa Kapupara -
-
-
-
સલાડ સંભારો આચાર રાઇસ(salad sambharo aachari rice in Gujarati)
# માઇઇબુકગુજરાતી જમવાની થાળી માં સલાડ સંભારો અથાણું ને ભાત ના હોય તો થાળી અધૂરી ગણાય એટલે મેં થાળી પૂરી કરવા આં રેસીપી બનાવી છે અને તમે પણ બનાવજો Prafulla Ramoliya -
ગુજરાતી છોલે બટેટા નું શાક (Gujarati chhole potato shaak recipe in Gujarati)
.# સુપરશેફ 1#વીક1# શાક કરીસ Prafulla Ramoliya -
-
સીંગ ભજીયા
#માય ઈ બુક#૩ વરસતા વરસાદમાં જો કંઈક ચટપટુ મળી જાય તો મજા આવી જાય. તો આજે આપણે બનાવીશું જલ્દીથી બની જાય તેવા સીંગ ભજીયા Nipa Parin Mehta -
-
મેથી ની ભાજી ના ભજીયા
#MDC#RB1#mother's day ના અનુસંધાને મે પણ મારા ઘર ના મેમ્બર માટે મેથીની ભાજી ના ભજીયા બનાવિયા છે જે મારા ઘર ના દરેક મેમ્બર ને ખૂબ જ પસંદ આવીયા છે . જે હું મારા મમ્મી અને સાસુ ની પાસે થી શીખી છું.કેહવાય છે ને માં તે માં બીજા બધા વગડાના વા.મારી મમ્મી ને પણ આ ભજીયા ખાવા ખૂબ જ ગમતા હતા .તો આજે મમ્મી આજે મધર્સ ડે ના દિવસે તારા માટે બનાવેલા આ ભજીયા તું જ્યાં હોઈ ત્યાં થી જરૂર જોઈ લેજે . I love u dear mummy . I miss you toooooo much. Khyati Joshi Trivedi -
-
ફ્રેન્ચ ફ્રાઈસ ને મસાલા સીંગ (french fries ne masala sing recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#સ્નેક્સ Marthak Jolly -
કોર્ન પીઝ ગ્રેવી વાળી સબજી (corn peas grevy sabji recipe in Gujarati)
# સુપરશેફ-3# વીક-3 Prafulla Ramoliya -
ભીંડા ના ક્રિસ્પી ભજીયા (Bhinda na crispy bhajiya recipe in gujrati)
#goldenapron3 week 15#ભાત#ચોખા Upadhyay Kausha -
-
-
ટામેટા ના ભજીયા(Tomato Bhajiya Recipe in Gujarati)
#GA4#week7#આ રેસિપી ડુમસના famous ટામેટા ના ભજીયા ની છે આ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે અને લોકો દૂરથી ખાવા આવે છે તો આ પણ ઘરે જરૂર છે બનાવજો Kalpana Mavani -
બાજરા ના લોટ ના વડા(bajra na lot na vada recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોષ્ટ 1 Pushpa Kapupara -
કાંદા ભજીયા(kanda na bhajiya recipe in Gujarati)
#સુપરશેફ ૩ (મોનસુન સ્પેશલ ) #માઇઇબુક #પોસ્ટ 28 Dhara Raychura Vithlani -
-
-
-
પોઇના પાનના ભજીયા
મોન્સુન ફૂડ ફેસ્ટિવલ 🌈⛈️🌽🍇🫐🍒🍐🥔#MFFસુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB16વીક 16 Kamlaben Dave -
More Recipes
ટિપ્પણીઓ (8)