કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#GA4
#Week5
#Cashew

#GA4
#Week5
#Cashew

વધુ વાંચો

ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#GA4
#Week5
#Cashew

#GA4
#Week5
#Cashew

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30_મીનિટ
2 વ્યકિત માટે
  • 4 નંગપાઉં
  • 1 વાટકીમસાલા શીંગ
  • 1 વાટકીમસાલા ચણાદાળ
  • 1 વાટકીઝીણી સેવ
  • 4 નંગડુંગળી
  • જરૂર મુજબ કોથમીર
  • મસાલા માટે*
  • 8-10 નંગબાફેલા બટેટા
  • 2પાવડા તેલ
  • 3 ચમચીમરચુ પાઉડર
  • 2 ચમચીગરમમસાલો
  • 1 ચમચીધાણાજીરૂ
  • સ્વાદઅનુસારમીઠું
  • 8-10 નંગકાજુ દળેલા
  • 2 ચમચીખાંડ
  • 1/2લીબું
  • જરૂર મુજબ કોથમીર
  • જરૂર મુજબ સેકવા માટે તેલ
  • ગાર્નિશીંગ માટે*
  • જરૂર મુજબ કાજુ
  • જરૂર મુજબ કિસમીસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30_મીનિટ
  1. 1

    સૌ પ્રથમ બટેટા બાફી લો અને તેને સ્મેશ કરી લો

    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ કાજુ ને મીકસર ના ઝાર માં લો અને તેને પીસી લો

    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક કડાઈ તેલ મુકો અને તેલ ગરમ થાય એટલે ચપટી હીંગ નાખો પછી તેમા બટેટા નો છુંદો નાખી દો ત્યારબાદ તેમા મરચુ,સ્વાદઅનુસાર મીઠું,ખાંડ,લીબું કાજુ નો ભુકો નાખી દો અને ચમચા વડે હલાવો અને થોડીવાર ગેસ પર બધા જ મસાલા ચડવા દો

    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રીતે મસાલો તૈયાર કરો અને ઉપર થી કોથમીર છાટો અને ગરમમસાલો નાખી હલાવો અને પછી ઠરવા દો

    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ પાઉં માં ચાકા વડે વચ્ચે થી કટ કરો

    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેેમાં ખજુર અબંલી નો રસો ચોપડો અને પાઉં મા ચમચી વડે મસાલો ભરો

    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ લોઢી માં થોડુ તેલ લગાવો અને પાઉં ને સેકી લો બંને બાજુ જરૂર મુજબ તેલ લગાવી ને કડક બ્રાઉન સેકો

    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ચારેય બાજુ ફોટા માં બતાવેલ મુજબ સેકી લો

    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી તેેમાં ડુંગળી,સેવ,મસાલાદાળ,ને મસાલા શીંગ નાખો અને થોડી ખજુર આબંલી ની ચટણી નાખો

    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તૈયાર છે ડ્રાયફ્રુટ દાબેલી અને તેને એક પ્લેટ માં સર્વ કરો કાજુ & કિસમીસ થી ગાર્નિશીંગ કરો સાથે ખજુર આબંલી ની ચટણી,ડુંગળી,સેવ,મસાલાદાળ,મસાલાશીંગ અલગ-અલગ વાટકી માં સર્વ કરો

    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ડ્રાયફ્રુટ દાબેલી (Dry Fruit Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર October 15, 2020 03:53
Vadodara

ટિપ્પણીઓ (6)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
October 22, 2020 07:23
Mast 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડ્રાયફ્રૂટ દાબેલી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. પનીર ટિક્કા મસાલા (Paneer tikka masala recipe in Gujarati)
  2. મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
  3. ઈટાલીયન ડ્રેસિંગ (Italian Dressing Recipe in Gujarati)
  4. ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
  5. રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
  1. નો ઓવન ઇટાલિયન ફોકાસિયા બ્રેડ (Italian Focaccia Bread Recipe In Gujarati)
  2. મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
  3. પ્રોટીન યુક્ત સલાડ (Protein Salad Recipe In Gujarati)
  4. મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13181529
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close