ઢોકળી(dhokali recipe in Gujarati)

Nayna prajapati (guddu) @cook_25019167
ઢોકળી(dhokali recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો તેમાં મીઠું અને હળદર ઉમેરો પાણી ઉકળે એટલે ચણાનો લોટ નાખી અને તેને વેલણ વડે હલાવી
- 2
આ મિશ્રણને પ્લેટફોર્મ ઉપર પાથરી તેના ટુકડા કરી લો
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી જીરુ તતડે એટલે તેમાં લસણની કટકી, હિંગ, મીઠો લીમડો, નાખો પછી તેમાં છાશ ઉમેરો હવે છાશમાં હળદર મીઠું ધાણાજીરું લાલ મરચું ઉમેરી છાશ ઉકળવા દો
- 4
સાસુ પડે એટલે છાશ ઉકળે એટલે તેમાં ઢોકળી એડ કરી દો અને થોડીવાર ઉકળવા દો
- 5
તૈયાર છે ઢોકળી નું શાક
Made this recipe? Share a Cooksnap!
Let Nayna prajapati (guddu) know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13203158








ટિપ્પણીઓ