ફરાળી પૂરી(farali puri recipe in Gujarati)

Asmita Desai
Asmita Desai @asmitadesai
Navsari
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 1 કપરાજગરા નો લોટ
  2. 1/2 ચમચીઘી
  3. તળવા માટે શિંગતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં લોટ લેવું. એમાં ઘી નું મ્હોણ નાખી હૂંફાળા પાણી થી લોટ બાંધવું.

  2. 2

    લોટ બરાબર બંધાય જાય પછી મસળી લેવું.

  3. 3

    હવે આ જ લોટ નું અટામણ લઈ ને પૂરી વણી લેવી.

  4. 4

    હવે ગરમ તેલ માં મધ્યમ આંચે તળી લેવું.

  5. 5

    ફરાળી બટાકા ના શાક સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Desai
Asmita Desai @asmitadesai
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes