બ્રેડ પકોડા(bread pakoda recipe in Gujarati
Ilaben Tanna @cook_22600515
બ્રેડ પકોડા(bread pakoda recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બ્રેડની સ્લાઈસ માંથી ચાર થી કાઢી લેવી ત્યારબાદ બાફેલા બટેટાને સ્મેશ કરી લેવા
- 2
ત્યારબાદ બટેટામાં મરચું મીઠું લીંબુ ખાંડ તથા ગરમ મસાલો નાખી અને વટાણા એડ કરવા અને આ બંને મિક્સ કરી અને મિશ્રણ બનાવી લેવું
- 3
બ્રેડમાં બે વચ્ચે આ મસાલો ભરી અને તેને વચ્ચેથી ત્રિકોણ આકારમાં કાપી લેવી
- 4
ત્યારબાદ ચણાનાં લોટમાં પાણી ઉમેરી અને મધ્યમ ઠીક એવું બેટર બનાવી લેવું અને તેમાં મીઠું ઉમેરી દો
- 5
મીડીયમ તાપે તેલ મૂકી દેવું અને અને બ્રેડ ના કાપેલા ત્રિકોણ કટકાને ચણાના લોટમાં બોડી અને તેલમાં તળવા મૂકી દેવા
- 6
આ તળાવ મુકેલા કટકા ગોલ્ડન બ્રાઉન થાય પછી તેને બહાર કાઢી લેવા તેને લીલી ચટણી તથા આમલીની ચટણી સાથે સર્વ કરી શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13206355




ટિપ્પણીઓ