#સ્ટફ ફ્લાવર પરાઠા0(stuff flower parotha recipe in Gujarati)

Anita Shah @cook_25012246
#સ્ટફ ફ્લાવર પરાઠા0(stuff flower parotha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘંઉ નો લોટ લઇ મીઠુ, તેલ નાખી રોટલી જેવી કણક બાંધી લો કણક ને રેસ્ટ આપો
- 2
સ્ટફિન્ગ માટે - બટેટા, બીટ, કોબી ગાજર લઇ તેમાં મીઠુ, ગરમ મસાલો, પાંવભાજી મસાલો, લાલમરચું પાઉડર, આમચૂર પાઉડર, કોથમીર નાખી બધું મિક્સ કરો
- 3
હવે રોટલી વણી એમાં સ્ટફિન્ગ મૂકી પછી એને રાઉન્ડ શેપ માં વાળી વણી નાખો અને તવી પર બટર નો ઉપયોગ કરી સેકી લો
- 4
હવે પરાઠા ને ત્રિકોણ શેપ માં કટ કરી લો
- 5
સર્વિંગ પ્લેટ માં લઇ ચીઝ, સલાડ, ટામેટા, મરચા થી ગાર્નિશ કરી દહીં સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13220123





ટિપ્પણીઓ