કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખાસ્તા કચોરી(khasta kachori recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખાસ્તા કચોરી(khasta kachori recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખાસ્તા કચોરી(khasta kachori recipe in gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#સુપરશેફ૩#superchef3#monsoon special

#સુપરશેફ૩#superchef3#monsoon special

વધુ વાંચો

ખાસ્તા કચોરી(khasta kachori recipe in gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#સુપરશેફ૩#superchef3#monsoon special

#સુપરશેફ૩#superchef3#monsoon special

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મીનીટ
૪
  • ૨ વાડકીમેંદા નો લોટ
  • 1/2વાટકી રવો
  • ૧ વાડકીમગ ની છડી દાળ
  • ૧ વાટકીચણાનો લોટ
  • ૧ ચમચીવરિયાળી
  • ૧ ચમચીજીરૂ પાઉડર
  • ૧ ચમચી‌‌‌‌‌‌‌‌‌ગરમ મસાલો
  • ૨ ચમચી‌‌‌‌‌‌‌આમચૂર પાઉડર
  • સ્વાદ અનુસારનમક
  • ૨ ચમચીધાણાજીરૂ પાઉડર
  • ૧ ચમચીહળદર
  • ચપટીહિંગ
  • ૩-૪ ચમચી ખાંડ
  • પાણી લોટ બાંધવા માટે
  • તેલ તડવા માટે
  • ગાર્નિશીગ માટે:
  • 1બાઉલ બારીક સમારેલા બાફેલા બટેટા
  • નાયલોન સેવ
  • દાડમ ના દાણા
  • ધાણા ભાજી
  • ખજૂર આમલીની ચટણી
  • ગ્રીન ચટણી
  • ૧ ચમચીમરચું પાઉડર
  • ૧‌ ચમચી ચાટ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    ખાસ્તા કચોરી બનાવવા માટે સૌ પ્રથમ મગની દાળ ને ૨ કલાક પાણી માં પલાળી રાખો ‌‌‌‌‌પલળી જાય ત્યારબાદ તેને અધકચરી ક્રશ કરી લો.

    ખાસ્તા કચોરી(khasta kachori recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં 2 થી 3 ટેબલ ચમચી જેટલું તેલ ગરમ કરવા મુકો.ગરમ થઈ છેઙ ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ મરચાં બારીક સમારેલી કટકી નાખવી ત્યારબાદ તેમાં વરીયાળી નાખવી એક ચમચી જેટલી. ધાણાજીરું પાઉડર બે ચમચી જેટલો અને બે ચમચી જેટલો આમચૂર પાઉડર નાખો. ત્યાર બાદ મરચું પાઉડર નાખો. ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ નાખવી 1 ટી ચમચી જેટલો ગરમ મસાલો નાખો. હવે તેમાં એક વાટકી જેટલો ચણાનો લોટ એડ કરો અને એકદમ સરસ એક્સાઇડ હલાવો હવે તેમાં અધકચરી ક્રશ કરેલી મગની દાળ એડ કરો. હવે આ મિશ્રણને ઠંડુ થવા દો

    ખાસ્તા કચોરી(khasta kachori recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કચોરી બનાવવા માટેનો લોટ બાંધવા માટે એક બાઉલમાં બે વાટકી મેંદાનો લોટ,એક વાટકી રવો નાખીને ત્યારબાદ તેમાં ૧ ટી.ચમચી બેકિંગ સોડા અને એક ચમચી જેટલું નમક એડ કરી ધીમે ધીમે પાણી નાખતા જાવ અને લોટ બાંધી લો. લોટને મીડીયમ જ રાખવાનો છે. હવે લોટને ઠંડા કપડા થી કવર કરી દો અને 1/2કલાક બાદ જ તેમાંથી પૂરી વણવી

  4. 4

    હવે લોટમાંથી બધા એકસરખા લુઆ કરી લો ત્યારબાદ તેમાંથી નાની એવી પૂરી વણી વચ્ચે મગની દાળનુ સ્ટફિંગ ભરી પોટલી વાળી લો.વધારા નો લોટ કાઢીને ગોરણુ વાળી લો. હળવે હાથે પૂરી વણી લો. આ રીતે બધી જ કચોરી બનાવી લો

    ખાસ્તા કચોરી(khasta kachori recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં બધી જ કચોરીને ડીપ ફ્રાય કરી લો.

    ખાસ્તા કચોરી(khasta kachori recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે ખાસ્તા કચોરી તેને સર્વિંગ પ્લેટમાં લઈ બારીક સમારેલા બાફેલા બટેટા મરચું પાઉડર ચાટ મસાલો સ્વાદ અનુસાર નમક ભભરાવી ત્યારબાદ તેના પર ગ્રીન ચટણી ખજૂર આંબલીની ચટણી એડ કરો ત્યારબાદ તેના પર સેવ, દાડમના દાણા અને ધાણા ભાજી થી ગાર્નીશ કરી ક્રિસ્પી એવી ખાસ્તા કચોરી સર્વ કરો

    ખાસ્તા કચોરી(khasta kachori recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર July 25, 2020 18:09

ટિપ્પણીઓ

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
July 26, 2020 02:24
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કચોરી ખસ્તા કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી દહીંવડા(farali dahivada recipe in Gujarati)
  2. ફલાફ્લ વિથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
  3. પીઝા વ્હીલ બન
  4. ચાઈનીઝ સમોસા(chaines samosa recipe in Gujarati)
  5. લાતે હોટ કોફી ☕️(late hot coffee recipe in Gujarati)
  1. દાળ વડા(dal vada recipe in Gujarati)
  2. સમોસા(samosa recipe in Gujarati)
  3. ઈડલી(idli recipe in Gujarati)
  4. દાળરસમ(Daal Rasam recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13240753
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close