દાળ વડા(dal vada recipe in Gujarati)

Vandna bosamiya @Vandna_1971
#સુપર સેફ3#વીક3#પોસ્ટ3#મોન્સૂન#જુલાઈ
મે અડદ ની દાળ અને મગ ની ફોતરા વાળી દાળ નાં વડા બનાવ્યા ખુબજ સરસ લાગે છે
દાળ વડા(dal vada recipe in Gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ3#મોન્સૂન#જુલાઈ
મે અડદ ની દાળ અને મગ ની ફોતરા વાળી દાળ નાં વડા બનાવ્યા ખુબજ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ અને અડદની દાળ સવારે પાણી થિ ધોઈ ને પલાળી દેવી અને સાંજે બને દાળ પીસી નાખવી
- 2
મિક્સ કરી લેવી આદું, મરચા અને હીંગ નાખવી અને મીઠું નાખી મિક્સ કરી લેવું ગેસ ઉપર તાવળૉ મુકી તેલ થાય એટ્લે વડા ઉતારવા આ દાળવડા મા હીંગ થોડી વધારે નાખીએ તો ટેસ્ટ મા સારા લાગે છે
- 3
અને સર્વિંગ પ્લેટ મા સોસ સાથે દાળ વડા સર્વ કરવા દાળ વડાં ટેસ્ટી લાગે છે તેમાં ડુંગળી અને લસણ નાખી સકાય ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા એ મુખ્ય અમદાવાદ ની પ્રખ્યાત વાનગી માની એક વાનગી છે .જે મગ ની દાળ માંથી બનતી હોવાથી ટેસ્ટી ની સાથે હેલ્થી પણ છે ..તો ચાલો દાળ વડા ની રેસિપી જોઈએ. Stuti Vaishnav -
અમદાવાદી મગ ની દાળ ના વડા (Amdavadi Moong Dal Vada Recipe In Gujarati)
#દાળ રેસીપી# દાળ ના વડા ભજિયા#cook pad Gujaratiઅમદાવાદી દાળ વડા (મગ ની દાળ ના વડા) Saroj Shah -
-
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
વરસાદ ની મોસમ માં ભજીયા,કે વડા ખાવા ની ખૂબ ઇચ્છા થાય છે.અહીંયા મે મિક્સ દાળ ને પલાળી મે વાટી ને દાળ વડા બનાવ્યા છે.જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
મગ ની દાળ ના વડા(moong daal vada recipe in gujarati)
#સાઈડ અમારે આ વડાં નોરતા ના નીવેંદ માં કરવા નાં હોય છે બપોરે જમવા મા સાઈડ મા આ વડા વધારે કરી એ .....બધાં ને આ વડાં ખુબજ ભાવે છે Vandna bosamiya -
મસાલા દાળ વડા (Masala Dal vada Recipe In Gujarati)
#KER અમદાવાદ નાં સ્પેશિયલ દાળ વડા અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બને છે.તેમાં અલગ થી મસાલો ઉમેરી બનાવ્યાં છે. Bina Mithani -
મગ ની દાળ ના ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#RC4 #લિલી રેસિપીફોતરાવાળી મગ ની દાળ ના લીલા ઢોકળા Vandna bosamiya -
મગ ની દાળ નાં વડા (Moong Dal Vada Recipe In Gujarati)
આ વડા હેલ્થ માટે ખૂબ સારા છે.દહીં વડા માટે અડદ ની દાળ નાં વડા ની જગ્યા એ બનાવી શકાય છે.3 Nita Dave -
દાળ વડા (Daal Vada Recipe In Gujarati)
#Palak આ રેસીપી સૌ પ્રથમ અમદાવાદમાં બનાવવાની અને સ્ટ્રીટ ફૂડ તરીકે વેચવાની શરૂઆત થઈ આમતો ગુજરાતી ઘરોમાં કાળીચૌદશ ના દિવસે અડદ ની દાળ ના વડા બનતા જ હોય છે પણ આ દાળ વડા તો વરસાદ પડે એટલે મગની ફોતરા વાળી દાળ માંથી બનાવાય છે સ્ટ્રીટફૂડ તરીકે પ્રખ્યાત છે..પણ તેમાં ચણાની અને અડદ ની દાળ મિક્સ કરીને બનાવવામાં આવે તો સ્વાદિષ્ટ બને છે Sudha Banjara Vasani -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા વરસાદ ની સીઝન મા ખુબ જ ફેમસ છેએમા અમદાવાદ મા તો તમને લાઈન જ જોવા મળેઅમદાવાદ ના ગોતા ના દાળ વડા ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે અમદાવાદ ના દાળ વડા#MRC chef Nidhi Bole -
સેન્ડવીચ ઢોકળા(sandwich dhokala recipe in gujarati)
#સુપર સેફ3#વીક3#પોસ્ટ1#જુલાઈ#મોન્સૂન Vandna bosamiya -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા અલગ અલગ દાળ માથી બને છે જેમ કે મગ ની દાળ,ચણા ની દાળ અને અડદ ની દાળ વગેરે... મેં અડદ દાળ અને મગ દાળ (મોગર દાળ) ના બનાવ્યા છે. દાળવડા ચટણી,કેચપ કે ચા સાથે પણ ખાઈ શકાય છે. #trend #Week1 Dimple prajapati -
ત્રેવટી દાળ
#RB7 દાળ માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું હોય છે.એટલે તમામ દાળ ને ખુબજ સ્વાસ્થ્ય વર્ધક ગણવામાં આવે છે.અહી તુવેર,મગ મોગર અને મગ ફોતરા દાળ લઈ ને ત્રેવટી દાળ બનાવી છે .. Nidhi Vyas -
મગ ની ફોતરા વાળી દાળ નો હાંડવો (Moong Fotra Vali Dal Handvo Recipe In Gujarati)
#RC4ગ્રીન રેસીપીઆ રેસીપી મે વિરાજ ભાઈ ની રેસીપી જોય ને બનાવી છે. આ હાંડવો મગ ની ફોતરા વાળી દાળ માંથી બનાવિયો છે. બહુ જ ટેસ્ટી અને હેલ્થી બને છે Chetna Shah -
નો ફ્રાય દાલ વડા (No Fry Dal Vada Recipe In Gujarati)
દાલ વડા ચોમાસા માં બધાના ખૂબ જ ફેવરિટ બની જતાં હોય છે આજે મે દાલ વડા ને તળ્યા વગર બનાવ્યા છે. તળ્યા વગરના દાળવડા ખૂબ જ હેલ્ધી ડિશ બની જાય છે. જેનો ટેસ્ટ તળેલા દાલ વડા જેવો જ લાગે છે. એક વખત જરૂર થી ટ્રાય કરજો#trend Nidhi Sanghvi -
મગ ની દાળ નાં ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#healthy food મગ ની દાળ નાં ઢોકળા એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે .અને તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#BW#cookpadદાળ વડા ખુબ જ ટેસ્ટી વાનગી છે બનતા વાર નથી લાગતી પણ દાળ ને પલળતા ૩ થી ૪ કલાક થાય છે જો રાતે વડા બનાવવા હોઈ તો દાળ બપોરે પલાળી દો તો રાતે વડા બની શકે છે Darshna Rajpara -
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#PSદહીં વડા નું નામ સાંભળી ને નાના મોટા સૌના મોમાં પાણી આવી જાય છે .દહીં વડા બ્રેડ ના , અડદ ની દાળ ના અને અડદ ની દાળ ની સાથે મોગર દાળ નાખી ને બનાવવામાં આવે છે .મેં મોગર અને અડદ ની દાળ ના દહીં વડા બનાવ્યા છે .મારા ઘર માં દહીં વડા બધા ને ગમે છે . Rekha Ramchandani -
અડદ ની દાળ નાં વડા
#RB8#week8 #SD#સમર સ્પેશિયલ ડિનર રેસીપી અડદ ની દાળ નાં વડા સ્વાદ માં ખુબ સરસ બને છે.જે ડિનર માં બનાવી શકાય છે. Varsha Dave -
-
પાલક ફોતરા વાળી મગ ની દાળ, Spinach Split Moong Dal
#AM1 , #Week1 , #દાળ_કઢી#PalakMoongdalપાલક ફોતરા વાળી મગ ની દાળ,#SpinachSplitMoongDal#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveઆ દાળ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને સ્વાસ્થ્ય વર્ધક છે. પાલક માં થી ભરપૂર પ્રમાણ માં આર્યન મળે છે અને ફોતરા વાળી દાળ માં થી ફાઈબર મળે છે જે પચવામાં હળવી હોય છે.. પ્રેશર કુકર માં ફટાફટ બની જાય છે. રોટલી, પરોઠા કે ભાત સાથે ખાવાની મજા આવે છે.. Manisha Sampat -
અડદ દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#cook snape recipe#DFT#Diwali (kali choudas special) જન્હવી ઠકકર ની રેસીપી થી બનાવયુ છે અડદ દાળ ના વડા દિપાવલી ત્યોહાર ની શ્રૃખંલા મા આજે કાળી ચૌદસ છે ,અને અડદ દાળ ના વડા ,ભજિયા બનાવાની રિવાજ છે. Saroj Shah -
-
દેસાઇ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#week12દેસાઈ વડા એ ગુજરાત ની પરંપરાગત વાનગી છે જે કાઠીયાવાડ માં ફેમસ છે દાળવડા થી થોડા અલગ આ વડા ટેસ્ટ માં ક્રન્ચી અને સુપર સોફ્ટ હોય છે sonal hitesh panchal -
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
શ્રાદ્ઘપક્ષ ચાલી રહયુ છે . મારે ઘર શ્રાદ્ઘ મા પુર્વજો ની તિથી ના દિવસ ખીર -પૂરી સાથે અડદ ની કોઈ પણ વાનગી બને છે .મે અડદ ની દાળ ના વડા બનાયા છે Saroj Shah -
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
#AM1 અમારે તો અવાર નવાર જુદી જુદી રીતે દાળ બનતી હોય છે તો આજે મે પંચરત્ન દાળ બનાવી છે જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે ને શાક ની પણ જરૂર પડતી નથી Pina Mandaliya -
મગ અને ચણા ની દાળ
#RB1 મગ અને ચણા ની દાળ આ બન્ને દાળ પ્રોટીન થી ભરપૂર અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગ ની ફોતરા વાળી દાળ માં પ્રોટીન અને ફાઈબર હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13265440
ટિપ્પણીઓ (4)