દાળરસમ(Daal Rasam recipe in Gujarati)

#સુપરશેફ3
રસમ એ South Indian વાનગી છે. જેમાં મરી, આંબલી, તુવેરની દાળનું પાણી હોય છે.. શરદી કે કફ હોય ત્યારે ગળામાં રાહત પણ મળે છે .ઢોંસા , rice વગેરે જોડે સરસ લાગેછે.
દાળરસમ(Daal Rasam recipe in Gujarati)
#સુપરશેફ3
રસમ એ South Indian વાનગી છે. જેમાં મરી, આંબલી, તુવેરની દાળનું પાણી હોય છે.. શરદી કે કફ હોય ત્યારે ગળામાં રાહત પણ મળે છે .ઢોંસા , rice વગેરે જોડે સરસ લાગેછે.
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરની દાળ બાફી લાો
- 2
આંબલીનાં નાના ટુકડાનું પાણી કરી ગાળી લા્
- 3
વઘાર માટે ૧ ચમચી ઘી મુકો
- 4
રાઈ, જીરૂ, મીઠોલીમડો નાખો. લસણ, સુકા મરચાં હીંગ નાખો. લીલુ મરચું નાખો.
- 5
સમારેલા ટામેટા નાખી ચડવા દો.. મીઠુ નાખો..
- 6
આંબલીનું પાણી નાખો.. ઇડલી પોડી પાઉડર નાખાો.(ઇડલી પોડી ની રેસીપી આગળ આપેલી છે)
- 7
ખાંડેલા મરી અને જીરૂ પાઉડર નાખો
- 8
તુવેર દાળ નું પાણી નાખો.ઉપરથી ૧ વાટકી પાણી નાખો..બરાબર ઉકાળો.. જરૂર પડે તાો વધુ પાણી નાખી શકાય.. રસમ આપણી ગુજરાતી તુવેરની દાળથી પણ પાતળી હોય છે.
- 9
લીલા ધાણા નાખો..લીલા ધાણા વધુ નાખવાથી રસમ નાો સ્વાદ વધુ સરસ લાગેછે.
- 10
રસમ તૈયાર.. લેમન રાઈસ સાથે પીરસો
- 11
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈડલી પોડી (Idli podi recipe in Gujarati)
આ South Indian recipes માં વપરાતાે પાઉડર છે .. ઈડલી ઢોંસા વગેરે સાથે સરસ લાગેછે. સાંભાર , રસમ માં નાખવાથી પણ સરસ લાગે છે.આ પાઉડરમાં તેલ નાખી ને ઈડલી જોડે ખાવામાં આવે છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
રસમ(Rasam recipe in Gujarati)
#GA4#week12#rasamરસમ એ દક્ષિણ ભારતીય ભોજન નો હિસ્સો છે જેને ભાત સાથે ખવાય છે. એને તમે સૂપ ની રીતે પણ ખાવામાં લઈ શકો છો. રસમ ઘણા પ્રકાર ની બને છે. જેમકે આંબલી ની રસમ, જીરા મરી વાળી રસમ, ટોમેટો રસમ વગેરે. મેં અહીં ટોમેટો રસમ બનાવી છે. Bijal Thaker -
રસમ (Rasam Recipe in Gujarati)
#GA4#week12#RasamPost 4#cookpadindia#cookpadgujarat Vadakkam friends ,આજે મેં સાઉથ ઇન્ડિયા ના તમિલનાડુ અને આંધ્રપ્રદેશ માં વધારે પીવાતું બ્લેક પેપર અને cumin seeds રસમ બનાવ્યું છે. જે ખૂબજ tempting બન્યું છે અને હેલ્ધી પણ છે . કેહવાય છે કે આ રસમ વીક માં એક કે બે વાર બનાવીને પીવો જોઇએ કારણ કે તે બોડીમાંથી ટોક્સિનને દૂર કરે છે SHah NIpa -
પરૂપ્પૂ રસમ (Paruppu Rasam Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiપરૂપ્પૂ રસમ Ketki Dave -
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
#ST#South indian rit#rava recipe#curd recipe#poua recipe Krishna Dholakia -
રસમ નો મસાલો (Rasam Masala Recipe In Gujarati)
આપણે રસમ બનાવવા હોય ત્યારે જો મસાલો તૈયાર હોય તો રસમ ફટાફટ બની જાય છે Pinal Patel -
કાઠિયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3#cookpadIndia#cookpadGujaratiઢોકળીનું શાક ( કાઠિયાવાડી)હર ફુડ કુછ કહેતા હે...,જીવનમાં અમુક વાનગી જોડે અમુક પ્રસંગ કે વ્યક્તિ જોડાયેલા હોય છે. મારી આ વાનગી જોડે પણ આવું જ કાંઈક છે.. સંયુક્ત કુટુંબમાં મોટી થયેલી હું.. કટુંબમાં લગભગ દરેક વ્યકિત ના હાથનો સ્વાદ હજી તાજો જ છે.મારી મા ના હાથ નું ઢોકળીનું શાક... અને એની મમ્મી એટલે કે મારા નાનીનાં હાથનું આ શાક... અનુભવી હાથ.....આ શાક જેમાં શૂન્યમાંથી સર્જન જેવી વાત છે .. કદાચ સામાન્ય અને સરળ આ શાકમાં બહુ ઓછાની આવડત હોય છે. ઢોકળી.... દીકરી જેમ લાડ કોડથી ઉછેરવી પડે...તાસળામાં એ જે તેલ પડતુ ને ડુંગળી આદુ મરચાં લસણના છમકારા બોલતાં... જાણે કે દીકરીના આગમન થયાની તૈયારીઓ....વહાલપની છાશમાં જાણે નવરાવીને મરચું હળદર નાખી .. પાછો ચણાનો લોટ રૂપી પીળા વાઘા પહેરાવી થાળીમાં પાથરવામાં આવે. માથે સહેજ તેલવાળો હાથ કરી ને થપથપાવવામાં આવે.બસ જો ગાઢ નીન્દ્રામાંથી જાગી હોય ત્યારે એક સરખો આકાર આપવામાં આવે.. નરમ, રૂપ , રંગમાં જાણે ૧૬ કળાએ ખીલી હોય તેવી લાગે.તાવેથાથી થાળીમાં ઉખેડતા જાણે અલ્લડ રમતિયાળ લાગે.દિકરીને જાણે વળાવવાની તૈયારી કરી હોય એમ જાણે જાન આવી હોય એમ ફરી વઘારના છમકાકારા બોલે... તજ , લવિંગ અને મરચાં જેવા જાનૈયા વચ્ચે જ્યારે ફરી મા જેવી સાસુ(છાશ)નો હાથ પડે એટલે જામે આ જુગલબંધી...વરસોના અનુભવ અને પરિપક્વતાનો વારસો સંભાળવા આ ઢોકળી તૈયાર થઈ હવે.. થાળીમાં પ્રવેશતાની સાથે જાણે સાસરિયાનું સન્માન વધી ગયું એમ લાગે.આવી વાનગી ખાઈ સંતોષ અને આનંદનો ઓડકાર તો આવીને જ રહે ને. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
#SR#south Indian rice recipe Dr. Pushpa Dixit -
-
-
જીરા મિલાગુ રસમ (Jeera milagu rasam recipe in Gujarati)
જીરા મિલાગુ રસમ એ જીરા અને કાળા મરી માંથી બનાવવામાં આવતું રસમ છે. આ રસમ માં કોઈપણ પ્રકારની દાળ અથવા તો રસમ પાઉડર ની જરૂર પડતી નથી. ભોજન પહેલા અથવા ભોજન સાથે રસમ લેવાથી પાચન ક્રિયામાં ખૂબ જ વધારો થાય છે. શરદી અને ખાંસીમાં આ રસમ પીવું ખૂબ જ ફાયદાકારક છે. રસમ ઘણા અલગ-અલગ પ્રકારના બનાવી શકાય. એકદમ સામાન્ય વસ્તુઓ માંથી બનતું આ રસમ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#સાઉથ#પોસ્ટ6 spicequeen -
-
-
ટોમેટો રસમ(Tomato Rasam Recipe in Gujarati)
#GA4 #Week 12પોસ્ટ 1 ટોમેટો રસમરસમ એક ઈમ્યૂન બૂસ્ટર તરીકે પણ ઓળખાય છે.રસમ ગરમ પીવાથી શરદી,કફ હોય તો રાહત આપે છે. સાઉથ ઇન્ડિયામાં દરેક જગ્યાએ જુદી - જુદી રીતે બનાવતા હોય છે. ટામેટા વાપરીને કે થોડી તુવેર દાળ વાપરીને એમ દરેકની બનાવવાની રીત અલગ હોય છે. Mital Bhavsar -
-
મૈસૂર રસમ પાઉડર (Mysore Rasam Powder Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiમૈસૂર રસમ પાઉડર Ketki Dave -
રસમ ચટણી (Rasam Chutney recipe in Gujarati)(Jain)
#ST#south_Indian#Rasam_Chutney#Rasam#Chutney#CookpadIndia#COOKPADGUJRATI રસમ ચટણી વિશિષ્ટ સ્વાદ ધરાવતી ચટણી છે. જે ખડા મસાલા સાથે રસમ પાવડર બનાવીને તૈયાર કરવામાં આવે છે. જે સ્વાદમાં ખટાશ અને તીખાશ વાળી ચટપટી હોય છે. આ ચટણી હોય તો સાંભર અથવા તો રસમ બનાવવાની જરૂર પડતી નથી. આ ચટણી ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે. આ ચટણી સાથે ઢોંસા, અપ્પમ, મેંદુ વડા, ઈડલી વગેરે ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
આખુ લસણ અને આખી ડુંગળીનું દેશી શાક
#સુપરશેફ1આ શાક ખુબ જ તીખુ સ્વાદમાં છે.બાજરીના રોટલા કે ભાખરી જોડે સરસ લાગે છે.એકલા આખા લસણનું કે આખી ડુંગળીનું એમ અલગ અલગ શાક પણ બની શકે છે.જમતી વખતે આવતી છાલ કાઢીને ખાવની આજ ખાસિયત છે શાકની... flavour....., Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ટોમેટો રસમ(Tomato Rasam Recipe in Gujarati)
#GA4#Week12# રસમ# પોસ્ટ 5રેસીપી નંબર 131.સાઉથ famous food items રસમ છે .રસમ સુપની જેમ પીવામાં પણ સરસ લાગે છે .અને રસમ ભાત ખાવામાં ટેસ્ટી લાગે છે. આજે મેં સાઉથ નો ટોમેટો રસમ બનાવ્યો છે. Jyoti Shah -
પાણી પકોડી (Pani Pakodi Recipe In Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે મેં પીળી રેસીપી માં ચટાકેદાર સ્ટ્રીટ ફૂડ પાણી પકોડી બનાવી છે. સોફ્ટ અને જ્યુસી પાણી પકોડી ખૂબ જ સ્વાદિષ્ટ ચાટ છે.નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
-
-
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#CJM#cookpadindia#cookpadgujaratiરસમ વડા એ એક લોકપ્રિય સાઉથ ઈન્ડીયન નાસ્તો અથવા સ્ટાર્ટર છે જે પેટ ભરે છે અને હલકો છે. વડાને ચટપટા અને મસાલેદાર ગરમ રસમમાં ડૂબાડીને પીરસવામાં આવે છે. આ બનાવવા માટે સામાન્ય રીતે અડદની દાળના વડા બનાવવામાં આવે છે, પરંતુ તમે મગનીદાળના વડા પણ બનાવી શકો છો અને તેને રસમમાં પણ પલાળી શકો છો. હું ટૂંક સમયમાં દાળ વડા સાથે રસમ બનાવવાની અને નજીકના ભવિષ્યમાં તેને પોસ્ટ કરવાનું વિચારી રહી છું. જોઈએ 🙋🏻♀️😊દાળવડા સાથે રસમનો સ્વાદ કેવો લાગે છે. Riddhi Dholakia -
-
-
તુવેર ઢોકળી(Tuver dhokli recipe in Gujarati)
#GA4#Week13શિયાળામાં લીલી તુવેર ખૂબ જ સરસ મળે છે.જેમાથી આપણે કચોરી, પરાઠા,શાક વગેરે બનાવીએ છીએ.આજે મેં તુવેર ના દાણા થી ઢોકળી બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પાણી પુરી
#બર્થડેઘરમાં કોઈ નાના બાળક ની બર્થડે હોય અને એમના સ્કૂલ ના મિત્રો સાથે ઉજવણી કરવાની હોય એટલે પહેલુ નામ તો પાણી પુરી નું જ આવે.મમ્મી મારા બધા મિત્રો ને તમારા હાથ ની પાણી પુરી ખૂબ જ ભાવે છે એટલે મારી બર્થડે પાર્ટી માં પાણી પુરી તો બનાવજો..તો આજે બર્થડે થીમ ને ધ્યાન માં રાખી ને મેં પાણી પુરી બનાવી છે ્ Bhumika Parmar -
More Recipes
ટિપ્પણીઓ (2)