કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઈ નો સૂપ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઈ નો સૂપ રેસીપી મુખ્ય ફોટો

મકાઈ નો સૂપ

Meha Shah
Meha Shah @cook_23785619

#વીકએનડરેસીપી
#માયઈબુકરેસીપી #6
#મોનસૂનરેસીપી
#સુપરશેફવીક #3

#વીકએનડરેસીપી
#માયઈબુકરેસીપી #6
#મોનસૂનરેસીપી
#સુપરશેફવીક #3

વધુ વાંચો

મકાઈ નો સૂપ

Meha Shah
Meha Shah @cook_23785619

#વીકએનડરેસીપી
#માયઈબુકરેસીપી #6
#મોનસૂનરેસીપી
#સુપરશેફવીક #3

#વીકએનડરેસીપી
#માયઈબુકરેસીપી #6
#મોનસૂનરેસીપી
#સુપરશેફવીક #3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
  • 1/2 વાડકીઅમેરિકન મકાઈ ના દાણા બાફેલા
  • 1/2 વાડકીઅમેરિકન મકાઈની બાફેલી છીણ
  • મીઠુ સ્વાદ મુજબ
  • ચપટીમરી પાઉડર
  • 1 ટેબલ સ્પૂનખાંડ
  • 1 ચમચીકોર્નફલૉર
  • 2 ગ્લાસપાણી
  • 1/2 મોટો ચમચોપાણી ચીલી વિનેગર
  • 1/2 મોટો ચમચોવિનેગર
  • 2 નંગલીલા મરચા ની ગોળ ગોળ રિંગો સમારેલી
  • 1/2ખાંડ
  • ચપટીમીઠુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક વાસણ મા 2 ગ્લાસ પાણી નાખી તેમાં બાફેલા મકાઈ ના દાણા નાખવા ત્યારબાદ તેમાં મીઠુ નાખી ધીમા ગેસ પર ઉકાળવા મૂકવું.

    મકાઈ નો સૂપ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાટકી મા થોડું પાણી લઇ એમાં એક ચમચી કોર્નફ્લોવેર નાખી ઓગાળવો.

    મકાઈ નો સૂપ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઓગળેલા કોર્નફ્લોર ને ઉકળતા પાણી મા ગઠ્ઠા ના પડે એ રીતે મિક્સ કરવું.

    મકાઈ નો સૂપ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ તેમાં બાફેલી મકાઈ ની છીન ઉમેરી ખાંડ ઉમેરી હલાવી ઉકાળી લેવું.

    મકાઈ નો સૂપ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક વાસણ મા પાણી વિનેગર મિઠુ ખાંડ મરચા ની રિંગો મિક્સ કરી ઉકાળવું.

    મકાઈ નો સૂપ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઉકળેલા સૂપ મા અગાઉ બનાવેલ ચીલી વિનેગર નાખી ગરમ સર્વ કરવું.

    મકાઈ નો સૂપ રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meha Shah
Meha Shah @cook_23785619
પર July 26, 2020 18:28

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સ્વીટ કોર્ન સૂપ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન રાઈસ (Mexican Rice recipe in Gujarati)
  2. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  3. પિઝા (pizza recipe in gujarati)
  4. ફરાળી પાણીપુરી(farali pani puri recipe in GUJARATI)
  5. પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
  1. પુડલા
  2. મસાલેદાર બી બટાકા ની ખીચડી
  3. લીલી ખારેક નો હલવો
  4. શિંગોડા ની ખીર. (Singhada kheer Recipe in Gujarati.)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13272220
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close