લીલી ખારેક નો હલવો

Geeta Aswar
Geeta Aswar @cook_22133997
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કીલો લીલી ખારેક
  2. ૧ વાટકીખાંડ
  3. અળધો લીટર દૂધ
  4. કાજુ-બદામ થોડા
  5. ૧ વાટકીમલાઈ
  6. ઇલાયચી થોડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખારેકના ઠળિયા કાઢી નાના નાના કટકા કરવા.ત્યાર પછી તેને મિક્સરમાં પીસી લેવા.

  2. 2

    ગેસ ઉપર કડાઈ મુકી તેમાં તેમાં પીસેલી ખારેક નાખવી ત્યાર બાદ તેમા દુધ ઉમેરી થોડી વાર હલાવું પછી તેમાં મલાઈ અને ખાંડ ઉમેરવા.

  3. 3

    થોડું ઘટ થાય એટલે તેમાં ઘી,ઇલાયચી અને કાજુ બદામ(કટકા) ઉમેરવા. પછી તેને ઉતારી લેવું અને કાજુ બદામથી સજાવુ. તો તૈયાર છે લીલી ખારેકનો હલવો.

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Aswar
Geeta Aswar @cook_22133997
પર

ટિપ્પણીઓ

Similar Recipes