કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મુંબઈની પ્રખ્યાત સેવપુરી (Mumbai's sevpuri recipe Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મુંબઈની પ્રખ્યાત સેવપુરી (Mumbai's sevpuri recipe Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મુંબઈની પ્રખ્યાત સેવપુરી (Mumbai's sevpuri recipe Gujarati)

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
Junagadh

#સુપરશેફ૩
#સુપરશેફ3
#મોન્સૂન
વરસાદ આવતો હોય, ત્યારે કંઈક ચટપટું ખાવાનું તો મન થાયજ, પરંતુ ચોમાસુ એક એવી ઋતુ છે કે જેમાં સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડે. એટલે મેં આજ મેંદાનો ઉપયોગ ટાળ્યો છે અને ઘઉંના લોટ ની પૂરી/પાપડી બનાવી છે.. અને એમાંથી બનાવી છે આ સેવપુરી..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 minutes
4 સર્વિંગ્સ
  • ૨૦૦ ગ્રામ ઘઉંનો કરકરો લોટ
  • ૧/૨ ચમચીવાટેલું જીરું
  • નમક
  • પાણી
  • તળવા અને મોણ માટે તેલ
  • ૩બાફેલા બટાકા
  • ૨ઝીણા સમારેલ ડુંગળી
  • કોથમીર મરચાની લીલી ચટણી
  • ખજૂર આમલીની ચટણી
  • લસણની ચટણી
  • ઝીણી સેવ
  • કોથમીર
  • ચાટ મસાલો
  • તળેલા સીંગદાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 minutes
  1. 1

    સેવપુરી ની પૂરી બનાવવા, ઘઉંના કરકરા લોટ માં વાટેલું જીરું, નમક અને ૨ ચમચી મોણ નાખી થોડો કઠણ લોટ બાંધી લ્યો.હવે ૧૦ મિનિટ પછી આ લોટ માંથી મોટી પૂરી વણી, તેમાં ઢાકણ થી નાની પૂરી બનાવી, કાપા પાડી લ્યો.

    મુંબઈની પ્રખ્યાત સેવપુરી (Mumbai's sevpuri recipe Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મુંબઈની પ્રખ્યાત સેવપુરી (Mumbai's sevpuri recipe Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મુંબઈની પ્રખ્યાત સેવપુરી (Mumbai's sevpuri recipe Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ પૂરીને બદામી કલરની તળી લ્યો.હવે એક ડીશ માં બટાકાને છુન્દી, ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી, નમક નાખી માવો તૈયાર કરો.

    મુંબઈની પ્રખ્યાત સેવપુરી (Mumbai's sevpuri recipe Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મુંબઈની પ્રખ્યાત સેવપુરી (Mumbai's sevpuri recipe Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મુંબઈની પ્રખ્યાત સેવપુરી (Mumbai's sevpuri recipe Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક ડીશ માં પૂરી ગોઠવી, તેના પર બટાકાનો માવો મુકો.હવે તેના પર લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, લસણની ચટણી છાંટી ઉપર ચાટ મસાલો ભભરાવો.હવે ઉપરથી સીંગદાણા, સેવ, કોથમીર છાંટી સર્વ કરો.

    મુંબઈની પ્રખ્યાત સેવપુરી (Mumbai's sevpuri recipe Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મુંબઈની પ્રખ્યાત સેવપુરી (Mumbai's sevpuri recipe Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
પર July 26, 2020 15:22
Junagadh
Cooking is an art.. And i am artist
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ પૂરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન રાઈસ (Mexican Rice recipe in Gujarati)
  2. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  3. પિઝા (pizza recipe in gujarati)
  4. ફરાળી પાણીપુરી(farali pani puri recipe in GUJARATI)
  5. પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
  1.   મીની  વેજ  સમોસા(mini veg samosa recipe in gujarati)
  2. કેળા ની સ્મુધી (Banana smoothie recipe in gujarati)
  3. ધૂસકા(dhuska recipe in gujarati)
  4. ખમણ ઢોકળા (khaman dhokala recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13273444
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close