ખમણ ઢોકળા (khaman dhokala recipe in gujarati)

Hetal Thakkar @cook_25015101
ખમણ ઢોકળા (khaman dhokala recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં ખાવાનો સોડા લીંબુ ના ફૂલ મીઠું અને પાણી નાખી ખીરું તૈયાર કરવું તેને દસ મિનિટ રહેવા દહીં ત્યારબાદ તેમાં ઈનો નાખી ગરમ કરેલી કઢાઈ ઉપર પ્લેટમાં નાખી 15 મિનિટ તેજ તાપે ચડવા દેવું ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી રાઈ લીલા મરચા લીમડો તેમજ સાકર નાખી અડધો કપ પાણી ઉમેરો અને વઘાર કરી કાપા પાડીને લીલા ધાણાથી ગાર્નીશ કરી સર્વ કરો
- 2
તૈયાર છે ખમણ ઢોકળા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
ખમણ ઢોકળા માં તેલનું પ્રમાણ નહિવત હોય છે. ખમણ ઢોકળા વરાળમાં બફાઈને બને છે એટલે ખાવામાં હલકા રહે છે અને કોઈપણ વ્યક્તિ આરામથી ખાઈ શકે છે #FFCI Gohil Harsha -
-
-
ખમણ (khaman recipe in Gujarati)
#trend3 આજે મેં ખમણ ઢોકળા બનાવ્યા છે આ ખમણ ઢોકળા આ મે હીનાબેન નાયક ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે બહુ સરસ બન્યા છે... Kiran Solanki -
-
ખમણ (Khaman Recipe In Gujarati)
ખમણ બધાને ભાવતી વાનગી છે. અહીં ઇન્સ્ટન્ટ ખમણ ની રેશીપી અપવા જઈ રહી છું. #GA4#Week8 Buddhadev Reena -
-
-
બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#સ્નેકસ આજે મેં ઝટપટ નાયલોન ખમણ ઢોકળા બનાવ્યા છે. આ ખમણ ઢોકળા મે હીનાબેન નાયક ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. જો કે બેથી ત્રણ વખત તો પ્રોપર નહોતા જ બન્યા. પરંતુ પાંચમી વખત ટ્રાય ખૂબ સક્સેસ રહી થેન્ક્યુ હિના નાયકજી. Kiran Solanki -
-
-
ખમણ (Khaman Recipe in Gujarati)
#Fam પહેલા તો બહાર થી કોઈ વસ્તુ નહોતી લવાતી તેથી બધી વસ્તુ, નાસ્તા, ફરસાણ, મીઠાઈ બધું ઘેર જ બનાવતા, ખમણ મારાં મમ્મીના બહુજ સરસ બનતા બધા આવે એટલે મારાં ઘરે ખમણ તો બનેજ .બધાની ફરમાઈશ એટલે એનું જોઈ હું પણમારી મમ્મી ની રીતે બનાવું છુ, અને હાલ માં મારાં સાસરે અને મિત્ર વર્તુળ માં મારાં ખમણ પ્રિય છે Bina Talati -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
ગુજરાતી ઓના પ્રિય એવા ખમણ ઢોકળાં લગભગ બધા બનાવતા હોય છે. ઘરમાં કોઈ મહેમાન આવે કે કોઈ શુભ પ્રસંગ હોય ત્યાં લગભગ જમણવાર માં ખમણ જોવા મળશે.#RC1#yellow Vibha Mahendra Champaneri -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
-
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા(Instant Khaman Dhokla Recipe In Gujarati)
#Famપોસ્ટ - 5 ખમણ એ ગુજરાતની વાનગી છે જે વિશ્વ ભર માં પ્રચલિત છે...અમારા ઘરમાં વારંવાર બને છે...ગેસ્ટ હોય કે તહેવાર...ખમણ બનેજ...મારા ભાભી પાસે હું શીખી છું...ખૂબ સ્પોનજી....સોફ્ટ અને સ્વાદમાં એકદમ જકકાસ....👌👍 Sudha Banjara Vasani -
-
-
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
મેં આ ખમણ પહેલી વાર જ બનાવ્યાં. દેખાવ કરતાં પણ સ્વાદ માં બહુ જ સરસ થયાં.. તમે પણ ટ્રાય કરજો😊. Hetal Gandhi -
ખમણ(Khaman Recipe in Gujarati)
#GA4#week12Besan અચાનક કોઇ મહેમાન આવે ત્યારે ફરસાણ બનાવવો હોય તો ચણાના લોટમાંથી ઇન્સ્ટન્ટ આક્ખમણ ખૂબ જ ટેસ્ટી અને જાળીદાર બને છે. Arti Desai -
-
-
-
"નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati)
#trend3#week3#નાયલોન_ખમણઆજે હું તમારા માટે નાયલોન ખમણ ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી છે તો તમે પણ આ રીતે ખમણ બનાવો અને ઘરના બધા સભ્યો ને ખુશ કરો Dhara Kiran Joshi -
-
નાયલોન ખમણ (khaman recipe in Gujarati)
#માઇઈબુક૧#પોસ્ટ૨૨#વિક્મીલ૩પોસ્ટ:૩સ્ટીમ અથવા ફ્રાઈ Juliben Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13273473
ટિપ્પણીઓ (2)