કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati)

Pragna Shoumil Shah
Pragna Shoumil Shah @cook_7577

#NoOvenBaking શેફ નેહા શહ ની રેસિપી માથી જોઇને બનાવ્યા નો યીસ્ટ નો ઓવન પણ બહુજ મસ્ત બન્યા

#NoOvenBaking શેફ નેહા શહ ની રેસિપી માથી જોઇને બનાવ્યા નો યીસ્ટ નો ઓવન પણ બહુજ મસ્ત બન્યા

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1બાઉલ ઘંઉ નો લોટ
  2. 1/4દહીં
  3. 1/4 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  4. 1/8 ટી સ્પૂનબેકિંગ સોડા
  5. 2 ટી સ્પૂનતેલ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. ટોપિંગ માટે
  8. 1નાનો બાઉલ કેપ્સીકમ લાંબા સમારેલ
  9. 1નાનો બાઉલ ટમેટાં લાંબા સમારેલ
  10. 1નાનો બાઉલ બાફેલી મકાઈ
  11. 200 ગ્રામમોઝરેલા ચીઝ
  12. 1 વાટકીપ્રોસેસ્ડ ચીઝ
  13. 3 ચમચીબટર
  14. 1 ચમચીમિક્સ હર્બસ
  15. 1/2 વાટકી પીઝા સોસ
  16. 1 ચમચીચીલી ફ્લેક્સ
  17. 1 ચમચીઓરગાનો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં બધી સામગ્રી નાખી નરમ લોટ બાંધી 20 મિનીટ ઢાંકી ને રાખો

    પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધ વેજિટેબલ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી બરાબર મિક્સ કરી લો

    પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઢોકળીયામાં મીઠું એડ કરી ને ૫ મિનિટમાટે પ્રી હિટ કરવા મૂકો પછી તેના પર ડિશ મૂકો ડિશ ને ઘી થી ગ્રીસ કરવી પછી તેના પર પીઝા નો રોટલો મૂકો અને ૧૦ મિનિટ માટે રાખો ઢાકણ બંધ કરી ને પછી ૧ મિનિટ માટે ફેરવી ને રાખો તો રેડી થશે ધઉં નો રોટલો પીઝા

    પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી પિઝા સોસ લગાવી બધા વેજિટેબલ મુકી મોજરેલા ચીઝ નાખી અને પ્રોસેસ્ડ ચીઝ નાખી પેનમાં મુકી દો અને 4 થી 5મિનિટ થવા દો ચીઝ મેલ્ટ થાઈ જાય એટલે રેડી છે ઉપરથી પણ ચીલી ફ્લેક્સ અને ઓરેગનો નાખી શકાય

    પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pragna Shoumil Shah
Pragna Shoumil Shah @cook_7577
પર July 28, 2020 19:45

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાંવ (બન)(pav recipe in gujarati)
  2. પીઝા (pizza recipe in gujarati)(wheat base and no yeast no oven)
  3. ખાટા ઢોકળા(khata dhokal recipe in Gujarati)
  4. નો યીસ્ટ નો બેક ઇનસ્ટંટ પીઝા (no Yeats no bake pizza)
  5. દાળ તડકા
  1. દાલ પકવાન(dal pakvan recipe in Gujarati)
  2. દાળ પાલક વિથ સુવા પુલાવ (Dal palak with Sua pulav) in Gujarati Re
  3. રાગી ઓટ્સ ટિક્કા બર્ગર(ragi oats tikka burger recipe in Gujarati)
  4. ફરાળી સ્ટફ્ડ આલુ પરાઠા(frali stuff aalu parotha recipe in gujarati (
https://cookpad.wasmer.app/in-gu/recipes/13290644
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close