રાગી ઓટ્સ ટિક્કા બર્ગર(ragi oats tikka burger recipe in Gujarati)

Urvi Shethia @cook_urvi1490s
બર્ગર જંકફુડ છે પરંતુ જો તેને હેલ્ધી બનાવીએ તો? તો બાળકો પણ ખુશ અને તેમના હેલ્થની ચિંતા કરનારા આપણે પણ ખુશ... તો જલ્દી જોઈએ રાગી ઓટ્સ ટિક્કા બર્ગર....
રાગી ઓટ્સ ટિક્કા બર્ગર(ragi oats tikka burger recipe in Gujarati)
બર્ગર જંકફુડ છે પરંતુ જો તેને હેલ્ધી બનાવીએ તો? તો બાળકો પણ ખુશ અને તેમના હેલ્થની ચિંતા કરનારા આપણે પણ ખુશ... તો જલ્દી જોઈએ રાગી ઓટ્સ ટિક્કા બર્ગર....
રાંધવાની સૂચનાઓ
- 1
રાગી ના લોટને શેકી લો.
- 2
બાઉલમાં કેળાનો માવો, ઓટ્સ, રાગીનો લોટ, મિક્સ હર્બસ, ચિલી ફલેક્સ, આદુ-મરચા પેસ્ટ, મીઠું, લાલ મરચી નાખી મિક્સ કરો.
- 3
મિશ્રણની ટિક્કીઓ વાળો.
- 4
પેન પર તેલ વડે ટિક્કીઓ શેકી લો. (શેલો ફ્રાય કરો.)
- 5
બે ટિક્કી વચ્ચે કાકડી, ટામેટા, કેપ્સીકમ ની સ્લાઈસ ગોઠવો.
- 6
ચાટ મસાલો ભભરાવો. ચીઝ સ્લાઈસ મુકો.
- 7
ટિક્કા બર્ગર તૈયાર. કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડોમીનોસ સ્ટાઈલ પિઝા બર્ગર (Pizza Burger Recipe In Gujarati)
#trend#week1#Post1 આજકાલ પિઝા એ યુવાવર્ગની લોકપ્રિય વાનગી બની ગઈ છે અને નાના મોટા બધા ને ભાવે છે અને હવે તેને બનાવવા પણ સરળ થાય ગયા છે. આમ તો હું બ્રેડ પિઝ્ઝા જ પ્રિફર કરું છું પણ આજ મેં ડોમિનોઝ સ્ટાઈલ બર્ગર પીઝા બનાવેલા છે Darshna Mavadiya -
-
હેલ્દી ઓટ્સ બર્ગર
#બ્રેકફાસ્ટરેસિપીસ/આપણ ને બર્ગર તો ગમે જ પણ ઓટસનો ઉપયોગ કરી બનની જગ્યાએ ઓટ્સ માંથી બનાવેલ પેનકેક અને શાકભાજી સાથે ઓટ્સ મિક્સ કરી બનાવેલ ઓટ્સની ટીકકીને બનાવી બ્રેકફાસ્ટ મા લો તો સ્વાદિષ્ટ તો લાગશે જ પરંતુ પોષ્ટીક પણ રહેશે. Safiya khan -
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
ફાસ્ટ ફૂડ નું નામ આવે એટલે બાળકો ને મજા જ પડી જાય અને બર્ગર અને એ પણ ચીઝ વાળું હોઈ તો તો બહુ જ ભાવે તો આજે મે બહાર જેવા કેફે જેવા જ બર્ગર ની રેસીપી શેર કરું છું તમે પણ બનાવજો બહાર જેમ જ બનશે . મેહુલ પ્રજાપતી કાનુડો -
બર્ગર (Burger Recipe in Gujarati)
#MAહું કોલેજ માં આવી અને નવી નવી બર્ગર ની ફેશન આવી અને મમ્મી એ બનાવી ત્યાર થી મારી ફેવરીટ Smruti Shah -
રાગી ઓટ્સ ઈડલી
#હેલ્થીરાગી અને ઓટ્સ ને આપણા રોજિંદા આહાર માં સમાવેશ કરવો જોઈએ કમક રાગીમાંથી ખુબજ કેલ્શિયમ મળે છે તેમજ ઓટ્સ માંથી ફાઇબર ને બીજા વિટામિન્સ મળતા હોય છે..મોટા માટે તો સારુંજ છે પણ બાળકો માટે પણ ખુબજ સારું છે .. Kalpana Parmar -
કોર્ન ટિક્કી બર્ગર (Corn Tikki Burger Recipe In Gujarati)
#RC1આલુ ટીક્કી બર્ગર તો આપને ઘરે બનાવતા જ હોઈ એ છે. તો અત્યારે મકાઈ ની સીઝન ચાલી છે અને મકાઈ તો નાના મોટા સૌ ની ફેવરિટ હોય છે તો આજે બાફેલી મકાઈ ના દાણા નો ઉપયોગ કરી ને કોર્ન ટીક્કી બર્ગર બનાવ્યું છે તો સામગ્રી જોઈ લઈશું. TRIVEDI REENA -
ચીઝી બર્ગર (Cheesy Burger Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટઘરે પણ આપણે રેસ્ટોરન્ટ જેવા બર્ગર બનાવી ને મજા માણી શકાય છે.એમ કરવાથી શરીર ને સ્વાદ સાથે ચોખ્ખું તો મળે જ છે પણ આપડા ખિસ્સાં ને પણ રાહત આપી શકાય છે. Kunti Naik -
દાળ અને ઓટ્સ ની ખીચડી (Dal Oats Khichdi Recipe In Gujarati)
#RC1દાળ અને ઓટ્સ ની ચાઈનીઝ ખીચડીઆ રેસિપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઓટ્સ અને મગની દાળ માંથી બનાવેલી છે તો ખૂબ જ હેલ્ધી પણ છે..... Mishty's Kitchen -
મેગી બર્ગર (Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાના મોટા સૌ કોઈ ની પ્રિય વાનગી છે. હંમેશાં તેમાંથી ઈનોવેશન કરી નવી રેસીપી બનાવીએ છીએ ત્યારે પરિવારજનો ખુશ થઈ જાય છે. આજે મેં ચટપટા મેગી બર્ગર બનાવ્યા છે. Neeru Thakkar -
બર્ગર (Burger Recipe In Gujarati)
આજે મને મારા બાળકો એ કહ્યું મમ્મા અમારે બર્ગર ખાવું છે ચાલો ને મેકડોનલ્સ માં જઈએ.. હવે બાળક બુદ્ધિ છે સમજવાનું તો છે નહીં કે આવા કોરોના કાળમાં બહાર જમવા ના જવાય.. મેં બાળકોને કહ્યું તમારી મમ્મા આજે ઘરે જ મેકડોનલ્સ નું મહારાજા સ્ટાઇલ બર્ગર ઘરે જ બનાવશે.😍😊 મેકડોનલ્સ મહારાજા સ્ટાઇલ બર્ગર Radhika Thaker -
રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
#GA4#week20#ragi#cookpadindia#cookpadgujratiરાગી અને ઓટ્સ ની ઈડલી એક હેલધી ઓપ્શન છે.. ફેરમેંટ કરવાની જરૂર નથી પડતી. ઇન્સ્ટન્ટ બની જાય છે. છતાં પણ સોફ્ટ અને ટેસ્ટી બને છે.દેખાવ માં પણ કંઇક નવું લાગે છે.તો ચાલો.... Hema Kamdar -
વેજ આલુ ટીકી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7દરરોજ બહારનું બર્ગર ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. પણ જો બાળકો દરરોજ બર્ગર ખાવાની જીદ કરશે તો શું કરશો? ટેન્શન ના લો બહાર જેવું જ આલુ ટિક્કી બર્ગર બાળકોને ઘરે બનાવીને ખવડાવો. ફટાફટ શીખી લો આ સરળ રેસિપી. Disha vayeda -
બર્ગર (Burger Recipe In Gujarati)
#GA4#week7#burgerઆ ભારતીય આલું ટીક્કી અને મુલાયમ બનનું સ્વાદિષ્ટ મિશ્રણ છે. વિદેશ બર્ગર માં ભારતીય ટેસ્ટ લાવવા માટે આલું ટીક્કી અને ભારતીય મસાલાનો ઉપયોગ કરીને ઘરે બનાવવામાં આવ્યું છે. આ રેસિપીમાં બનને ઓછા તેલમાં શેકવામાં આવ્યું છે અને આલુ ટીક્કીને એના અંદર મુકવામાં આવ્યું છે.#GA4#Week7#burger Vidhi V Popat -
ભાખરી બર્ગર પીઝા (Bhakhri Burger Pizza Recipe In Gujarati)
#EB#week13બર્ગર અને પીઝ્ઝા નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોંમાં પાણી આવી જાય છે એમા જો બાળકો ને પુછવા મા આવે કે શુ ખાશો ? તો એમની પહેલી પસંદ બર્ગર હોય કા તો પીઝ્ઝા હોય , પણ બંને એક સાથે જો મળી જાય તો મજા જ પડી જાય , પણ જો હેલ્થ માટે વિચારીયે તો આ જંક ફુડ ને જો હેલ્થી ફુડ બનાવીને બાળકો ને આપવા મા આવે તો ....આ વિચાર સાથે મે અહીયા મારી એક ઇનોવેટિવ રેસીપી કે જે બર્ગર અને પીઝા બંનેનું ફ્યુજન છે અને તે ભાખરી ના બેઝ સાથે વધારે હેલ્ધી પણ રહેશે તેવી "ભાખરી બર્ગર પીઝ્ઝા " ની રેસીપી શેર કરી છે sonal hitesh panchal -
-
ઈડલી બર્ગર (Idali Burger recipe in Gujarati) (Jain)
#LO#leftover#Idali#Burger#healthy#oats#Jain#fastfood#CookpadIndia#COOKPADGUJRATI રોજિંદા જીવનમાં બનતી રસોઇમાં ક્યારેક વધઘટ થયા જ કરતી હોય છે. અને દેવીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તેનો બગાડ થાય તે બિલકુલ વ્યાજબી નથી. જ્યારે રસોઈ વધે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ જ હોય છે કે, હવે આમાં શું ફેરફાર કરીએ તો બધાને ભાવશે અને પ્રેમ થી ખાઈ જશે. કારણ કે એક વખત જે ખાધું હોય તેનું તે જ ફરીવાર ખાવાનું કોઈ ને પસંદ પડતું નથી. આથી તેને કંઈક અલગ જ સ્વરૂપ આપી એ તો બધાને હોંશે ખાઇ જાય છે. અહીં મેં ઈડલી વધી હતી, તો તેમાંથી એક સરસ મજાનું સ્વાદિષ્ટ બર્ગર તૈયાર કરેલ છે. આ રીતે તેને અલગ સ્વરૂપ આપવાથી મારા બાળકો એને જોઈ ને જ ખાવા માટે તરત તૈયાર થઈ ગયા અને ફટાફટ ખાઈ પણ ગયા. કારણ કે તે સ્વાદમાં એ ખરેખર ખુબ જ સરસ બન્યો હતો. તો તમે પણ આ રીતે ઈડલી બર્ગર બનાવશો તો તમારા ઘરમાં પણ બધા પ્રેમથી તને ખાઈ લેશે. તેને વધુ હેલ્ધી બનાવવા માટે મેં ઓટ્સ ટીક્કી બનાવી છે. અને તેની સાથે ચીઝ ના બદલે પનીર ની સ્લાઈસ નો બર્ગર માં ઉપયોગ કર્યાે છે. Shweta Shah -
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
આ ફટાફટ બની જતો નાસ્તો કે બ્રેક ફાસ્ટ છે. ઓટ્સ ખાવા જોઈએ. ઓટ્સ હેલ્થ માટે પણ ખુબ જ સારા છે. ઓટ્સ હેલ્ધી કહેવાય છે. કેમકે ઓટ્સ માં પ્રોટીન અને વિટામિન ભરપૂર હોય છે. Richa Shahpatel -
ચટપટા મેગી બર્ગર (Spicy Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post2#ચટપટા_મેગી_બર્ગર ( Spicy Maggi Burger 🍔Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ટીક્કી બનાવી ને બર્ગર બનાવ્યું છે. જે સૌ કોઈના ફેવરિટ છે. મારા બાળકો ને તો ખૂબ જ ફેવરિટ આ મેગી બર્ગર છે. આ બર્ગર એકદમ ચટપટું ને ચટાકેદાર બન્યું છે. Daxa Parmar -
-
હેલ્ધી બર્ગર (Healthy Burger Recipe In Gujarati)
#Myfirstrecipe#Novemberમારી રેસિપી જોઈને બધા મેમ્બરોને એડમિન ને થશે કે ચીઝ વગરનો બર્ગર.🤔😲 પણ મેં હેલ્ધી બર્ગર બનાવ્યો છે. એટલા માટે ચીઝ એડ નથી કર્યું. કરી શકાય. Pushapa Madlani -
પનીર ટિક્કા ઓપન સેન્ડવીચ (Paneer Tikka Open Sandwich Recipe In Gujarati)
ગરમી માં શું બનાવીએ કે રસોડા માં ઓછા સમય માં ઝટપટ બની જાય અને વેકેશન માં બાળકો ને મનપસંદ કાંઈ એમને ભાવતું બનાવીએ... તો આજે આપણે એવું જ કંઈક નવું બનાવીએ... 😊 Noopur Alok Vaishnav -
વેજીટેબલ બન (vegetable bun recipe in gujarati)
#Fm બર્ગર તો બધાને ગમે, બાળકો બર્ગર નુ નામ પડતા જ ખુશ થઈ જાય છે. બાળકો ને સરપ્રાઈઝ આપવા આજ અહી મે નવી રીતે ટ્રાય કર્યુ. Chetna Patel -
ઈડલી બર્ગર (idali Burger)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે. તેમાંથી મેં યુનિક રેસીપી બનાવી છે. જે નાના-મોટા સૌને ભાવતી ઈડલી માંથી ઇનોવેશન કરીને ઈડલી બર્ગર ની રેસીપી તૈયાર કરી છે. લોક ડાઉનલોડ ના કારણે લોકો બહાર બર્ગર ખાઈ શકતા નથી.તેને આ રીતે બગૅર બનાવીને આપશો તો ખુબ જ ભાવશે અને અલગ ટેસ્ટ લાગશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
કીટો બર્ગર (Keto Burger Recipe In Gujarati)
આજકાલ કીટો બર્ગર ખૂબ ટ્રેન્ડમાં છે... તેમાં પણ ટીવી ની એક જાણીતી સિરિયલમાં આ બર્ગર આવતા તે ખૂબ પ્રચલિત થયું છે.... જે અનુપમા સ્ટાઇલ કીટો બર્ગર તરીખે ઓળખવા લાગ્યું છે.... મે પણ આ બર્ગર બનાવવાની ટ્રાય કરી ખુબ સરસ બન્યું ખુબ સ્વાદીષ્ટ અને ખૂબ જ ઝડપી બની ગયું બર્ગર માં પનીર અને ચીઝનો ઉપયોગ થતો હોવાથી નાના બાળકોને આપણે કોઈ વેજીટેબલ ખવડાવવા હોય તો આસાનીથી ખવડાવી શકીએ છીએ... આ બર્ગર માં મુખ્યત્વે લેટસ નો ઉપયોગ થાય છે પરંતુ મારી પાસે અવેલેબલ ન હતું એટલે મેં કોબી ના પાનનો ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
-
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
#HRહોળીમાં રંગે રમવું, મિત્રોને મળવું, lunch માં traditional વાનગી બનાવવી વગેરે કામોની વચ્ચે ઝટપટ બનતી રેસીપી એટલે વેજ ચીઝ બર્ગર.સાંજનાં નાસ્તા માટેની perfect recipe.હોલી નિમિત્તે વેજ ચીઝ બર્ગર માટેની ટીક્કી રાત્રે બનાવી રાખેલી. જેથી બધુ assemble કરી ઝડપથી બની જાય. સવારે જ તૈયારી કરેલી સેન્ડવીચ નાં vegs અને ચટણી પણ સાથે જ બનાવી રાખેલા..તો જેવી ડીમાન્ડ આવી કે તરત જ સાંજનાં નાસ્તામાં વેજ ચીઝ બર્ગર કોલ્ડિંક સાથે સર્વ કર્યા. Dr. Pushpa Dixit -
-
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpad_guj#cookpadindiaબર્ગર કે હેમબર્ગર એ મૂળ જર્મની અને અમેરિકા નું વ્યંજન છે જે બન ની વચ્ચે પેટી/ટિક્કી અને શાક ,સોસ સાથે બનતી વાનગી છે. સામાન્ય રીતે આ ટિક્કી બિન શાકાહારી ઘટકો થી બને છે. પરંતુ ભારતીય સમાજ માં શાકાહારી જનતા પણ છે તેથી બટાકા થી ટિક્કી બનાવી અને શાકાહારી બર્ગર બને છે. પ્રખ્યાત ફાસ્ટફૂડ ચેન મેકડોનાલ્ડર્સ એ તેમના ભારતીય ગ્રાહકો ને પીરસવા શાકાહારી બર્ગર બનાવ્યા જે મેક આલુ ટિક્કી બર્ગર થી પ્રચલિત છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13290769
ટિપ્પણીઓ