કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણાં બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણાં બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રીંગણાં બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA

આ શાક બધાં સાથે સારું લાગે છે દરેક સીઝન માં ઉપલબ્ધ!

આ શાક બધાં સાથે સારું લાગે છે દરેક સીઝન માં ઉપલબ્ધ!

વધુ વાંચો

રીંગણાં બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA

આ શાક બધાં સાથે સારું લાગે છે દરેક સીઝન માં ઉપલબ્ધ!

આ શાક બધાં સાથે સારું લાગે છે દરેક સીઝન માં ઉપલબ્ધ!

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

7 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3 નંગબટાકા
  2. 5 નંગનાના રીંગણા
  3. 3 ચમચા તેલ
  4. 1/2 ચમચી રાઈ
  5. 1/2 ચમચી જીરૂ
  6. 1/2 ચમચી હિંગ
  7. 1 ચમચી હળદર પાઉડર
  8. 1 ચમચી ધાણા જીરુ પાઉડર
  9. 2 ચમચી મરચા પાઉડર
  10. મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

7 મિનિટ
  1. 1

    બંને શાક ધોઈને બટાકા છાલ ઉતારી સમાંરો. કુકર માં તેલ મૂકી રાઈ જીરું હિંગ ઉમેરો. સમારેલા બટાકા ઉમેરો. તેલમાં સાંતળો હવે તેમાં મીઠું હળદર ધાણાજીરુ મરચાની ભૂકી ઉમેરો. હવે રીંગણા સમારીને નાખો. મિક્સ કરો. રીંગણાં બટાકા ની સાથે ઉમેરવાથી વધુ ગળી જાય છે.

    રીંગણાં બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણાં બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણાં બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં પાણી ઉમેરો ઉકળે એટલે કુકર બંધ કરો.3 સીટી વગાડી લો.હવે વરાળ નીકળી જાય એટલે તેને થોડીવાર બાદ કુકર ખોલો. શાક તૈયાર છે. પ્લેટ માં લઇ સર્વ કરો.

    રીંગણાં બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રીંગણાં બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર February 25, 2022 00:21
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
March 14, 2022 10:33
mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. તંદુરી મિસ્સી રોટી (Tandoori Missi roti recipe in Gujarati)
  2. મઠ ખાખરા (Moth Khakhra Recipe In Gujarati)
  3. પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
  4. મિલ્ક મસાલા (Milk Masala Recipe In Gujarati)
  5. ઇન્સ્ટન્ટ લીલી દ્રાક્ષ નું અથાણું
  1. લીલા વટાણા નુ શાક (Green Vatana Shak Recipe In Gujarati)
  2. ડ્રાય ફ્રુટસ એન્ડ કેસર કોલ્ડ મીલ્ક (Dry Fruits Kesar Cold Milk Recipe In Gujarati)
  3. મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  4. લીલા વટાણા ને બટાકા નુ શાક (Lila Vatana Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13297960
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close