ઇન્સ્ટન્ટ લીલી દ્રાક્ષ નું અથાણું

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#Jigna
આ અથાણું 2-3 મિનિટ માં જ ફટાફટ બની જાય છે અને રોટલી, ઢેબરા કે પરાઠા સાથે અને દાળ - ભાત સાથે સરસ લાગે છે.

ઇન્સ્ટન્ટ લીલી દ્રાક્ષ નું અથાણું

#Jigna
આ અથાણું 2-3 મિનિટ માં જ ફટાફટ બની જાય છે અને રોટલી, ઢેબરા કે પરાઠા સાથે અને દાળ - ભાત સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200gm (1 cup) - દ્રાક્ષ
  2. 2 ચમચી- અથાણાં નો મસાલો
  3. 1/2 ચમચી- ચાટ મસાલો
  4. 2 ચમચી- તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા દ્રાક્ષ ધોઈ ને કોરી કરી દો. બીજી સામગ્રી લો.

  2. 2

    હવે એક બાઉલ માં દ્રાક્ષ લઇ તેમાં અથાણાં નો મસાલો, ચાટ મસાલો અને તેલ નાંખી હલાવી સર્વ કરી દો. રેડી છે ઇન્સ્ટન્ટ દ્રાક્ષ નું અથાણું....

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes