લીલા વટાણા નુ શાક (Green Vatana Shak Recipe In Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101

લીલા વટાણા નુ શાક (Green Vatana Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ લીલા વટાણા
  2. ૨ નંગટમેટાની પ્યૂરી
  3. લીલાં મરચાં ની પેસ્ટ
  4. ૨ ચમચીઆદુ લસણની પેસ્ટ
  5. 2ડુંગળીની પેસ્ટ
  6. ૧/૨ કપલીલા ધાણા
  7. ૧/૪ ચમચીહળદર
  8. ૧ ચમચીધાણાજીરું
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૩ ચમચીતેલ
  11. તમાલપત્ર
  12. તજનો ટૂકડો
  13. લવિંગ
  14. ૧ ચમચીજીરું
  15. ૧/૨ ચમચીહિંગ
  16. થોડી સમારેલ કોથમીર
  17. ૨ ચમચીફ્રેશ મલાઇક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લીલા વટાણાને ઉકળતા પાણીમાં મીઠું નાખી પાંચ મિનિટ બાફી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી ગરમ થાય એટલે તમાલપત્ર તજ લવિંગ મરી જીરુ નું વઘાર કરી આદુ-લસણ-મરચાંની પેટ પેસ્ટ સાંતળી ડુંગળી સાંતળો

  3. 3

    ત્યારબાદ ટામેટાની પેસ્ટ નાખી બે મિનિટ પકાવો પછી હળદર મીઠું અને કોથમીરની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી દો

  4. 4

    તેલ છૂટું પડે એટલે બાફેલા વટાણા જરૂર મુજબ પાણી નાખી બે મિનિટ થવા દો પછી એક ચમચી ક્રીમ અને કોથમીર નાખી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો.

  5. 5

    હવે સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર ફ્રેશ ક્રીમ થી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

Similar Recipes