કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાઈસ કટલેટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાઈસ કટલેટ રેસીપી મુખ્ય ફોટો

રાઈસ કટલેટ

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

#માઇઇબુક

#માઇઇબુક

વધુ વાંચો

રાઈસ કટલેટ

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

#માઇઇબુક

#માઇઇબુક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫-૨૦ મિનીટ
૩ વ્યક્તિઓ માટે
  • ૧બાઉલ - રાંધેલો ભાત
  • ૨ નંગ- બાફીને મેશ કરેલા બટેટા
  • ૨ ચમચી- ઝીણા સમારેલા ગાજર
  • ૨ ચમચી- ઝીણા સમારેલ ડુંગળી
  • ૨ ચમચી- ઝીણા સમારેલા કેપ્સિકમ
  • ૨ ચમચી- આદુ મરચાની પેસ્ટ
  • ૨-૩ ચમચી - ડ્રાય બ્રેડ નો ભુક્કો
  • ૧/૨ ચમચી- હળદર
  • ૧ ચમચી- ધાણાજીરું પાઉડર
  • ૧ ચમચી- લાલ મરચુ પાઉડર
  • ૧/૨ ચમચી- ગરમ મસાલો
  • ૧ ચમચી- આમચૂર પાઉડર
  • ૧ ચમચી- દળેલી ખાંડ
  • સ્વાદાનુસાર - મીઠું
  • જરૂર મુજબ - ડ્રાય બ્રેડ નો ભુક્કો (રગદોડવા માટે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનીટ
  1. 1

    એક મિક્સિંગ બાઉલ માં ભાત, બટેટા, ગાજર, ડુંગળી, કેપ્સિકમ, આદુ મરચાની પેસ્ટ, બધા મસાલા નાખી થોડું મસળી બરાબર મિક્સ કરી લેવું.

  2. 2

    હવે એમાં ડ્રાય બ્રેડ નો ભુક્કો નાખી હળવા હાથે મિક્સ કરવું. જરૂર લાગે તો વધારે ડ્રાય બ્રેડ નો ભુક્કો નાખી શકાય.

  3. 3

    હવે તેલ વાળો હાથ કરી મિશ્રણ માંથી ગોળા વાળી એને થોડા દબાવી ચપટો આકાર આપવો.

  4. 4

    હવે એને ડ્રાય બ્રેડ ના ભુક્કા માં રગદોળી એને શેલો ફ્રાય કરી લેવા

  5. 5

    રાઈસ કટલેટ ને ટોમેટો કેચઅપ જોડે ગરમા ગરમ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842
પર July 30, 2020 10:19

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ કટલેસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી થાળી વિથ ડેઝર્ટ
  2. નાયલોન ખમણ ઢોકળા
  3. બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe in Gujarati)
  4. હલવાસન(halvasan recipe in gujarati)
  5. ઢોકળા(dhokala recipe in Gujarati)
  1. દૂધી અને સામાની ખીર
  2. ફરાળી ડીશ (farali dish recipe in Gujarati)
  3. ખીચડી કઢી થેપલા
  4. ચણા દાળ અને કાંદા ના થેપલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/13303010
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close