રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા સામાને ધોઈ ૧/૨ ગ્લાસ પાણી નાખી પલાળી દો.દૂધીને ધોઈને છાલ ઉતારી ખમણી મા છીણી લો.હવે એક પેનમાં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં દૂધી નાખી ૫-૭ મીનીટ સાંતળી લો.
- 2
હવે તેમાં દૂધ ઉમેરી દો.સાથે સામો પણ પાણી સાથે જ ઉમેરી દો. ૨૦ મીનીટ ધીમા તાપે ઉકળવા દો. વચ્ચે વચ્ચે ચમચા થી હલાવતા રહો.દૂધી અને સામો ચઢી જાય એટલે તેમાં ખાંડ ઉમેરો અને સરખી રીતે મિક્સ કરો.ગેસ પરથી નીચે ઉતારી તેમાં બદામ, ઇલાયચી પાઉડર અને ચારોળી ઉમેરી હલાવો.હવે ખીરને ગરમ અથવા ફિઝ મા ઠંડી કરી ફરાળ માટે ઉપયોગ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સામો અને સાબુદાણાની ખીર (ફરાળી ખીર)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો અને સાથે મારે વૈભવ લક્ષ્મીનો શુક્રવાર પણ હતો . લક્ષ્મીજી ને ખીર નો પ્રસાદ ધરાવીએ તો લક્ષ્મીજી ખુશ થાય. તો આજે મે સામો અને સાબુદાણાની ફરાળી ખીર બનાવી . જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. એકાદશી ના દિવસે આમ પણ ચોખા ન ખવાય . Sonal Modha -
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ATW2#TheChefStory નાની હતી લગભગ કોલેજમાં ભણતી હતી ત્યારે પહેલી વાર મેં પરફેક્ટ મોહનથાળ બનાવેલો અને તે પછી લગભગ ઓછામાં ઓછો 20 થી 25 વખત બની ગયેલ બધાનો પ્રિય ફુડ કલર વગરનો છે Jigna buch -
લીલા નાળિયેર અને દૂધી નો હલવો (Lila Nariyal Doodhi Halwa Recipe In Gujarati)
શિયાળા માં લીલા નારિયેળ અને દૂધી નો હલવો ખૂબ જ ગુણકારી છે. સૂકોમેવો નાખી ને ખુબ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
ઘઉં ફાડા ની ખીર (Wheat fada Kheer recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post10 આજે મેં ઘઉં ની ખીર બનાવી છે. જે ખૂબ હેલ્ધી છે અને મારા ઘરમાં મારા દીકરાને ખૂબ ભાવે છે. Kiran Solanki -
-
-
-
લીચી પનીર ની ખીર (litchi paneer Kheer Recipe in Gujarati)
મારો જન્મદિવસ માટે કઇ સ્વીટ બનાવુ ઘરમાં ફ્રૂટમાં ખાલી લીચી પડી હતી તું મને થયું કંઈક નવું ટ્રાય કરો અને મારે એવું થોડી હેલ્ધી બનાવી હતી તમે ચોખા ની જગ્યાએ પનીર નો યુઝ કર્યો ફ્રુટ સાથે હેલ્ધી પનીર મિશ્રણ ખીર ને અલગ જ ટેસ્ટમાં બનાવી દીધી અને સ્વાદમાં તો એટલી સરસ લાગે કે કોઈ કંઈ પણ ન શકે કે આની અંદર પનીર છે ચોખા નથી મારા જન્મદિવસ પર ની નવી રેસિપી ઉપર ગિફ્ટ#સ્વીટ#માઇઇબુક#વિકમીલ૨#પોસ્ટ૩૨#new#cookpadindia Khushboo Vora -
-
દૂધી ની ખીર (Dudhi Kheer Recipe in Gujarati)
#GA4#week21Bottelgourdટાયટ માં ડેસટ ખાવા નુ મન થાય ત્યારે દૂધી ની ખીર બને જેમાં ખજૂર નો પલ્પ નાખી બનાવુ .. but ઘરમાં બધાં માટે સાકર નાખી બનાવુ જેની રેસીપી તમારા સાથે શેર કરું છું ...રીયલી ખૂબ જ ટેસ્ટી બને ...તમે પણ ટ્રાય કરી જોજો. Kinnari Joshi -
-
-
-
બદામ મલાઈ સાબૂદાણા ખીર
#ફરાળી આજે ઉપવાસ માં સાબૂદાણા ની ખીર ખાવા ની મજા પડી ગઈ. તીખી વાનગી જોડે ખીર પણ સ્વાદિષ્ટ લાગે છે આવી "બદામ મલાઈ સાબૂદાણા ખીર " તમે પણ શ્રાવણ માસ ના ઉપવાસ માં બનાવો. અને ખીર ખાવા ની મજા માણો. Urvashi Mehta -
દૂધપાક(dudhpak recipe in Gujarati)
આજે ગણેશચતુર્થી અને અમારે જનોઈ પન બદલે એ નિમિત્તે મે આજે બનાવયોછે .#ગણપતિ#પોસ્ટ૧ Manisha Hathi -
-
-
-
-
-
-
રતાળુ કંદ ની ખીર
#એનિવર્સરી#ડેઝટ્સૅ/સ્વીટ્સ .દક્ષિણ ગુજરાત માં જાણીતી છે.ઉપવાસ માં પણ ઉપયોગ કરી શકાય.સ્વીટ નો ટેસ્ટ યુનિક છે. Bhavna Desai -
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#SJRઉપવાસ માં ખાઈ શકાય એવી બેસ્ટ સ્વીટ રેસીપી..આ રેસિપી માં મેં બૂરું ખાંડ યુઝ કરી છે. જે નોર્મલ ખાંડ કરતાં ઘણી સારી હોય છે . એની રેસિપી મેં upload કરી છે.તમે ચેક કરી શકો છો. Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13302987
ટિપ્પણીઓ