રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનીટ
૩ વ્યક્તિઓ માટે
  1. બાઉલ - રાંધેલો ભાત
  2. ૨ નંગ- બાફીને મેશ કરેલા બટેટા
  3. ૨ ચમચી- ઝીણા સમારેલા ગાજર
  4. ૨ ચમચી- ઝીણા સમારેલ ડુંગળી
  5. ૨ ચમચી- ઝીણા સમારેલા કેપ્સિકમ
  6. ૨ ચમચી- આદુ મરચાની પેસ્ટ
  7. ૨-૩ ચમચી - ડ્રાય બ્રેડ નો ભુક્કો
  8. ૧/૨ ચમચી- હળદર
  9. ૧ ચમચી- ધાણાજીરું પાઉડર
  10. ૧ ચમચી- લાલ મરચુ પાઉડર
  11. ૧/૨ ચમચી- ગરમ મસાલો
  12. ૧ ચમચી- આમચૂર પાઉડર
  13. ૧ ચમચી- દળેલી ખાંડ
  14. સ્વાદાનુસાર - મીઠું
  15. જરૂર મુજબ - ડ્રાય બ્રેડ નો ભુક્કો (રગદોડવા માટે)

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનીટ
  1. 1

    એક મિક્સિંગ બાઉલ માં ભાત, બટેટા, ગાજર, ડુંગળી, કેપ્સિકમ, આદુ મરચાની પેસ્ટ, બધા મસાલા નાખી થોડું મસળી બરાબર મિક્સ કરી લેવું.

  2. 2

    હવે એમાં ડ્રાય બ્રેડ નો ભુક્કો નાખી હળવા હાથે મિક્સ કરવું. જરૂર લાગે તો વધારે ડ્રાય બ્રેડ નો ભુક્કો નાખી શકાય.

  3. 3

    હવે તેલ વાળો હાથ કરી મિશ્રણ માંથી ગોળા વાળી એને થોડા દબાવી ચપટો આકાર આપવો.

  4. 4

    હવે એને ડ્રાય બ્રેડ ના ભુક્કા માં રગદોળી એને શેલો ફ્રાય કરી લેવા

  5. 5

    રાઈસ કટલેટ ને ટોમેટો કેચઅપ જોડે ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842
પર

ટિપ્પણીઓ

Similar Recipes