ખીચડી કઢી થેપલા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 1 કપખીચડી
  2. 1/2 કપકઢી
  3. 1 કપઘઉં નો લોટ
  4. 1/2 કપચોખાનો લોટ
  5. 2 ચમચીતેલ મ્હોણ માટે
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 ચમચીઆદું લસણ ની પેસ્ટ
  8. 1 ચમચીઅથાણાં નો સંભારો મસાલો
  9. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં બંને લોટ લઈ એમાં તેલ નાખી મિક્સ કરવું. પ્છિ એમાં ખીચડી નાખી મિક્સ કરવું.

  2. 2

    હવે એમાં મીઠું, અથાણાં નો સંભારો મસાલો, આદું લસણ પેસ્ટ, કોથમીર નાખી મિક્સ કરવું અને કઢી થી લોટ બાંધવું.

  3. 3

    અટામણ લઈ ને થેપલા વણવા અને બંને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવું.

  4. 4

    થેપલા ને સર્વિંગ પ્લેટ માં લઈ કઢી અને દહી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Desai
Asmita Desai @asmitadesai
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes