સ્ટફ્ડ પીનટ લાડુ(stuff peanut ladu recipe in gujarati)

Ami Adhar Desai @amidhar10
#ઉપવાસ
આ લાડુ મે ઘી માં ખજૂર અને બદામ પીસ્તા ની કતરણ સાંતરી ને સ્ટફ્ડ કરેલા છે. એનર્જી થી ભરપુર લાડુ ઉપવાસ માં ખૂબ ઉપયોગી થશે.
સ્ટફ્ડ પીનટ લાડુ(stuff peanut ladu recipe in gujarati)
#ઉપવાસ
આ લાડુ મે ઘી માં ખજૂર અને બદામ પીસ્તા ની કતરણ સાંતરી ને સ્ટફ્ડ કરેલા છે. એનર્જી થી ભરપુર લાડુ ઉપવાસ માં ખૂબ ઉપયોગી થશે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં બે ચમચી દેશી ઘી લેવું.ખજૂર ને સાતરવા.બદામ પિસ્તા ની કતરણ,ઈલાયચી પાઉડર અને સૂંઠ પાઉડર નાખવા.બધા ઘટકો સાથે માવો બનાવી નાના બોલ બનાવી લેવા.
- 2
સિંગદાણા ને છોલી ગ્રાઇન્ડ કરી લેવા. સિંગદાણા માં દળેલી ખાંડ અને ઘી નાખી મીક્સ કરવા..
- 3
સિંગદાણા ના માવા ને હાથ માં લેવું પૂરી થાપી ખજૂર બોલ મૂકવા.ખજૂર ના બોલ ને સ્ટફ્ડ કરી ગોળ લાડુ બનાવી લેવા.સ્ટફ્ડ પીનટલાડુ તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13305692

ટિપ્પણીઓ (7)