દાલ ખીચડી(dal khichdi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણેય વસ્તુઓને ધોઈને એક કૂકરમાં શીંગદાણા હળદર પાઉડર નીમક નાખીને ચાર ગણુ પાણી મૂકીને બાફવા મુકો
- 2
પછી એક તપેલીમાં તેલ મૂકી ને મેથીના દાણા રાઈ જીરું સૂકા લાલ મરચાં તમાલપત્ર લવિંગ તજ લીમડો મૂકી ને ટમેટું આદુ મરચાં ને વઘારી ને
- 3
પછી બધા શાક નાખી ને હલાવી લેવું પછી કૂકરમાં રેડી દો
- 4
કૂકર નુ ઢાંકણ બંધ કરી ને ચાર થી પાંચ વ્હીસલ થવા દેવું ધીમી આંચ પર
- 5
તો મિત્રો હવે આપણી દાલ ખીચડી તૈયાર છે ટેસ્ટી પણ ખૂબ જ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13327727
















ટિપ્પણીઓ (9)