દાલ ખીચડી(dal khichdi recipe in gujarati)

Alka Parmar
Alka Parmar @Alka4parmar
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1/2 વાટકીખીચડીયા ચોખા
  2. 1/2 વાટકીમગની ફોતરા વાળી દાળ
  3. 1/2 વાટકીતુવેરની દાળ
  4. 1 નંગનાનું બટાકુ
  5. 1 નંગરીંગણ
  6. 1 નંગટમેટું
  7. 1ટૂકડો આદુંનો
  8. 2 નંગલીલાં મરચાં
  9. 1ડાળી મીઠો લીમડો
  10. 1 નંગતમાલપત્ર
  11. 1 નંગલવિંગ
  12. 1 નંગતજનો ટુકડો
  13. 1/2 ચમચીસૂકી મેથીના દાણા
  14. નીમક સ્વાદાનુસાર
  15. 1ચમચો તેલ
  16. 1/2 નાની વાટકીશીંગદાણા
  17. 1 ચમચીહળદર પાઉડર
  18. 1/4 ચમચીલાલ મરચું પાઉડર
  19. 1/4 ચમચીહિંગ
  20. 1 નાની વાટકીલીલા વટાણા
  21. 1/2 નાની ચમચીરાઈ
  22. 1/4 નાની ચમચી જીરૂ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ત્રણેય વસ્તુઓને ધોઈને એક કૂકરમાં શીંગદાણા હળદર પાઉડર નીમક નાખીને ચાર ગણુ પાણી મૂકીને બાફવા મુકો

  2. 2

    પછી એક તપેલીમાં તેલ મૂકી ને મેથીના દાણા રાઈ જીરું સૂકા લાલ મરચાં તમાલપત્ર લવિંગ તજ લીમડો મૂકી ને ટમેટું આદુ મરચાં ને વઘારી ને

  3. 3

    પછી બધા શાક નાખી ને હલાવી લેવું પછી કૂકરમાં રેડી દો

  4. 4

    કૂકર નુ ઢાંકણ બંધ કરી ને ચાર થી પાંચ વ્હીસલ થવા દેવું ધીમી આંચ પર

  5. 5

    તો મિત્રો હવે આપણી દાલ ખીચડી તૈયાર છે ટેસ્ટી પણ ખૂબ જ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alka Parmar
Alka Parmar @Alka4parmar
પર
Junagadh

Similar Recipes