ત્રિરંગી રાઈસ વિથ દાલ મખની

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
Rajkot

#india2020
#સુપરશેફ૪
#દાળભાત સ્પેશિયલ
'મેરી જાન તિરંગા હે.. ' સ્વાતંત્ર્ય દિન આવી રહયો છે બધા ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ જુદી જુદી રીતે દેશ પ્રેમ વ્યક્ત કરતા હોય છે કોઇ દેશભક્તિ ગીતો પર ડાન્સ કરીને ,તો કોઇ
ડ્રોઈગ બનાવીને, કોઇ નિબંધ લખી ને તો કોઇ ગીતો ગાઇને વગેરે..... "આઈ લવ માઈ ઈંડિયા"🇮🇳🇮🇳 હું અહીં આપણા તિરંગાના ત્રણેય રંગો ને મારા મેનુમા બતાવું છું

ત્રિરંગી રાઈસ વિથ દાલ મખની

#india2020
#સુપરશેફ૪
#દાળભાત સ્પેશિયલ
'મેરી જાન તિરંગા હે.. ' સ્વાતંત્ર્ય દિન આવી રહયો છે બધા ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ જુદી જુદી રીતે દેશ પ્રેમ વ્યક્ત કરતા હોય છે કોઇ દેશભક્તિ ગીતો પર ડાન્સ કરીને ,તો કોઇ
ડ્રોઈગ બનાવીને, કોઇ નિબંધ લખી ને તો કોઇ ગીતો ગાઇને વગેરે..... "આઈ લવ માઈ ઈંડિયા"🇮🇳🇮🇳 હું અહીં આપણા તિરંગાના ત્રણેય રંગો ને મારા મેનુમા બતાવું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૩૦ મીનીટ
૨ લોકો
  1. 1 કપકાળા અડદની દાળ
  2. 1/2 કપરાજમા
  3. 2 ચમચીલસણ-આદુ-લીલા મરચાં ઝીણાં સમારેલા
  4. 2ડુંગળી ઝીણી સમારેલી
  5. 1 કપટામેટાં પ્યુરી
  6. મીઠું-મરચું-ધાણાજીરુ-હળદર પંજાબી મસાલો સ્વાદ અનુસાર
  7. 1/2 કપમલાઇ
  8. પુલાવ બનાવવા માટે
  9. 2 કપચોખા
  10. મીઠું જરૂર મુજબ
  11. ઓરેન્જ કલર માટે
  12. 1/2 કપગાજરનુ છીણ
  13. 1/2 કપટોમેટો પ્યુરી
  14. 1 ચમચીલાલ મરચું પાઉડર
  15. વાઇટ કલર માટે
  16. 100 ગ્રામગ્રેટેડ પનીર
  17. 6-7કાજુ
  18. ગ્રીન કલર માટે
  19. 2 ઝૂડીપાલક
  20. 2-3લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મીનીટ
  1. 1

    પલાળેલા અડદની દાળ અને રાજમા ને તેલ અને મીઠું નાખીને બાફી લો.

  2. 2

    અેક નોનસ્ટિક પેનમાં તેલ નાખી જી૱ નાખો. તેમા ઝીણા સમારેલા લસણ આદુ મરચાં નાખીને હલાવો. તેમા ડુંગળી ની પેસ્ટ જે મે ડુંગળી ને સાંતળી ને ક્રશ કરેલ છે તે ઉમેરો. તેમા ટોમેટો પ્યુરી નાખો.

  3. 3

    તેમા મીઠું-મરચું-ધાણાજીરુ-હળદર પંજાબી મસાલો સ્વાદ અનુસાર નાખો. બધુ બરાબર મિક્સ કરી લો. તેલ છુટુ પડે એટલે તેમાં બાફેલી દાળ અને રાજમા નાખો.

  4. 4

    તેમા અડધો કપ મલાઈ નાખો. દાળને રાજમા થી સજાવો.

  5. 5

    તેલમાં ગાજરનુ છીણ અને ટોમેટો પ્યુરી નાખી તેમા મીઠું અને લાલ મરચુ નાખો બાફેલા ભાત જે મે મીઠું અને તેલ નાખીને બાફી લીધા છે. તે નાખીને મિક્સ કરીને બાઉલમાં કાઢી લો.

  6. 6

    તેલમાં કાજુના પીસીસ અને છીણેલુ પનીર નાખો. બાફેલા ભાત મિક્સ કરીને બાઉલમાં કાઢી લો.

  7. 7

    પાલકને બાફીને ઠંડા પાણીમાં ઘોઈ લો. તેમા લીલા મરચાં નાખીને પેસ્ટ બનાવો. તેલમાં આ પેસ્ટ નાંખીને મીઠું નાખો. તેલ છુટુ પડે એટલે ભાત મિક્સ કરીને બાઉલમાં કાઢી લો

  8. 8

    ત્રણેય કલરના ભારતને સજાવી ત્રિરંગી પુલાવ બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky Jesani
Pinky Jesani @pinky_91182
પર
Rajkot
To cook is my passion n passion is a doorstep of success.. love to cook... any time anywhere..
વધુ વાંચો

Similar Recipes