બાજરી નાં રોટલા ને રીંગણ બટાકા નું શાક (rotla&shak recipe in gujarati)

મિત્રો, દેશી જમણ બધાને ભાવે. ગરમ ગરમ રોટલા અને રીંગણ નાં શાક ની મજા જ કાંઈ ઓર છે😊
બાજરી નાં રોટલા ને રીંગણ બટાકા નું શાક (rotla&shak recipe in gujarati)
મિત્રો, દેશી જમણ બધાને ભાવે. ગરમ ગરમ રોટલા અને રીંગણ નાં શાક ની મજા જ કાંઈ ઓર છે😊
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે રોટલા માટે એક કથરોટ માં બાજરી નો લોટ લેસું. તેમાં બધાં મસાલા કરી બરાબર મસળી ને, માપ નું પાણી નાખી ઢીલો જ લોટ તૈયાર કરો. ત્યાર બાદ એક લૂઓ લઇ પાટલી ઉપર થોડું અટામણ (કોરો લોટ)નાખી, હાથે થિ ફેરવી ફેરવી ને થાપડી ને રોટલા બનાવો. ત્યાર બાદ ગરમ થયેલી તવિ પર શેકો. એક બાજુએ બરાબર શેકાઈ જાય એટ્લે બીજી બાજુ ચીપીયા ની મદદ થિ રોટલી ની જેમ ગેસ પર ફૂલાવો. ઘી લગાવો. તૈયાર છે ગરમાગરમ રોટલો.
- 2
હવે શાક બનાવવા માટે સૌ પ્રથમ રીંગણ અને બટેકા ને જોઈતા પ્રમાણ માં કાપો. ટામેટુ પણ કાપો. કૂકર માં વઘાર માટે તેલ ગરમ થાય એટ્લે તેમાં રાઈ, જીરું,હિંગ નાખી, લીલું મરચું, લિમબડો નાખી ટામેટાં નાખો. ત્યાર બાદ સમારેલાં રીંગણ અને બટેકા નાખી બધાં મસાલા કરી 5 સીટી વગાડી કૂકર બંધ કરો. એક્દમ ઠંડું પળે પછી જ ખોલો. કોથમીર નાખી સર્વ કરો😊
- 3
ગરમાગરમ રોટલા સાથે ઘી, ગોળ, ડુંગળી,રીંગણ નું શાક પીરસો😊.
Similar Recipes
-
રીંગણ બટેકા ની શાક અને બાજરી ના રોટલા
#માઇલંચ કાઠીયાવાડી ગુજરાતીઓના દરેક ઘરમાં રીંગણા બટાકાનું શાક અને બાજરીનો રોટલો એ મુખ્ય ખોરાક છે રોજ દિવસમાં એકવાર રીંગણાનું શાક ના મળે તો ખાવાની મજા ન આવે .રીંગણ કાઠીયાવાડી ઓ માટે તો ભગવાન ગણવામાં આવે છે . રીંગણાં બટેકા નું રસાવાળું શાક માં અંદર રોટલી ચોળીને જે ખાવાની મજા આવે તેની તો મજા જ કંઈક ઓર છે. Parul Bhimani -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#CWTબાજરીના રોટલા સાથે રિંગણ બટાકા નું શાક, આથેલા મરચા અને દેશી ગોળ ખાવાની બહુ મજા આવી ગઈ.પ્રોફેશનલ જેવા નથી થયા પણ ટ્રાય કર્યો છે.. Sangita Vyas -
રિંગણ-બટાકા નું શાક ને રોટલા
#ગુજરાતી રીંગણ બટાકા નું શાક અને રોટલા ગુજરાતી ફુલ ડિશ છે એકદમ હેલ્ધી છે Kala Ramoliya -
મેથી પાલક નું શાક અને રોટલા (Methi Palak Shak Rotla Recipe In Gujarati)
#BWશિયાળો જવા આવ્યો છે તો બને એટલી લીલોતરી ખાઈલેવી જોઈએ..તો આજે ને મેથી ની ભાજી,પાલક અને એમાંરીંગણ ઉમેરી ને શાક બનાવ્યું છેસાથે શિયાળુ બાજરી અને જુવાર ના રોટલા પણ..ટૂંક માં, બપોર ના ભોજન ની ફૂલ થાળી.. Sangita Vyas -
ગવાર શાક અને રોટલા
#ગુજરાતી આજે મેં પારંપારિક રીતે રસોઇ બનાવી છે. નવી પેઢી ના જુના જમાનામાં કેવી રીતે રસોઇ બનાવતા હતા.તેના માટે માટી ના વાસણમાં રસોઇ બનાવી છે.પહેલા ના લોકો માટી ના વાસણમાં રસોઇ બનાવી માટી ના વાસણમાં જમતાં હતા. માટી ના વાસણમાં રસોઇ ની અનેરી સુગંધ આવે છે."ગવાર શાક અને રોટલા " બહુ જ સરસ લાગે છે. Urvashi Mehta -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
ઘણી વખત રસોઈ કરવા ટાઈમે એવું થાય કે શું બનાવું શું બનાવવું પણ જ્યારે કાંઈ ન સૂજે ત્યારે લગભગ બધાના ઘરમાં રીંગણ બટેટાનું શાક જ બનતું હોય છે. હું તો એવું જ કરું સાદુ અને સીમ્પલ . જમવાની પણ મજા આવે . Sonal Modha -
રીંગણ નું હવેજીયું શાક
#CFશિયાળા ની ઠંડી માં ગીર નાં ગામો માં બનતું શાક છે અને રોટલા છાસ સાથે જમવાની મજા જ અલગ છે Darshna Rajpara -
મસાલા રોટલા સાથે રીંગણ ભરથુ(masala rotla with rigan bhartu recipe in gujarati)
#વેસ્ટબાજરી ના રોટલા સાથે રીંગણ ભરથુ તો ગુજરાતી નું ફેવરિટ ભાણું છે.. આજે એમાં રોટલા માં લસણ, મરચાં અને મસાલા ભેળવી દો.વરસાદ ની સીઝન માટે ખૂબ જ સરસ અને ટેસ્ટી .. મસાલા રોટલા ઘી માં શેકેલા અને રીંગણ ને ગેસ પર કે ચુલા માં શેકવા અને તેનું ભરથુ સાથે કોથમીર, ફુદીનો અને મરચા ની ચટણી, લીલી ડુંગળી.. સાથે દહીં કે છાશ.બસ તૃપ્તિ થાય એવું ભાણું... Sunita Vaghela -
બાજરી નાં રોટલા(bajri na rotla recipe in Gujarati)
કાઠીયાવાડી બાજરી નાં રોટલા થાબડીયાં કે ટુપીયાં વગર વણી ને બનાવ્યાં છે.ખુબ જ ઝડપ થી અને નાનાં પણ બનાવી શકે છે. Bina Mithani -
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#MBR2#Week2બાજરી ના રોટલા પ્રોટિન રીચ અને ન્યુટ્રીશન થી ભરપુર ઇન્ડિયન ફ્લેટબ્રેડ છે.આ રોટલા બહુજ શક્તિવર્ધક છે અને દાળ સાથે વધારે હેલ્થી બનાવે છે. Bina Samir Telivala -
બાજરી ના રોટલા તુરિયા નુ શાક
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : બાજરી ના રોટલાબાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . બાજરી માંથી આપણે ઘણી બધી આઈટમ બનાવી શકીએ છીએ . જેમકે રાબ , બાજરીયુ , ઢેબરા , થેપલા , ઘૂઘરી . આજે મેં બાજરીના રોટલા બનાવ્યા અને સાથે તુરીયા નું શાક . Sonal Modha -
મલ્ટી ગ્રેન રોટલા (Multigrain Rotla Recipe In Gujarati)
લંચ ટાઈમ નું દેશી ખાણું.. રીંગણ નું ભરથું અને રોટલા..મકાઈ,જુવાર અને બાજરી નો લોટ મિક્સ કરી નેરોટલા બનાવવાનો ટ્રાય કર્યો..હાથે થી બનાવતા નથી આવડતા એટલે આડણી પર વણી ને બનાવ્યા.😀 Sangita Vyas -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મકાઈ ના રોટલાદરરોજ રોટલી ખાઈને પણ કંટાળી જવાય તો ક્યારેક બાજરી જુવાર મકાઈ ના રોટલા બનાવી ને ખાવાની મજા આવે. અમારા ઘરમાં બધાને મકાઈ ના લોટ ના રોટલા બહું જ ભાવે. તો આજે મેં મકાઈ ના રોટલા બનાવ્યા. Sonal Modha -
દેશી ભાણું
#માઇલંચદેશી ભાણું જમો અને આરોગ્ય ને સ્વસ્થ રાખો.ને રોટલા સાથે શાક ખાવા ની મજા માણો. Urvashi Mehta -
પાલક ની ભાજી અને રીંગણ નુ શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)
ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં પાલકની ભાજી અને રીંગણનું શાક બનાવ્યું અમારા ઘરમાં બધાને પાલકની ભાજી બહુ જ ભાવે છે. Sonal Modha -
રીંગણ મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી સરસ મળે, રીંગણ, મેથી નું શાક રોટલા જોડે ટેસ્ટી લાગે...#મેથી Rashmi Pomal -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#ChoosetoCook રીંગણ નું શાક બધાને ભાવતુ શાક નથી. હું પંજાબી ઢાબા સ્ટાઈલ થી આ શાક બનાવું છું. જે મારી ફેમિલી માં બધાને ખૂબ ભાવે છે. Dipika Bhalla -
રીંગણ નું શાક (Ringan Shak Recipe In Gujarati)
#winter sbjiશિયાળા માં બાજરી ના રોટલા જોડે રીંગણ નું શાક સ્વાદિષ્ટ લાગે છે, ફક્ત 5 મિનિટ માં બની જાય છે.... Rashmi Pomal -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક થીક રસા વાળુ અને થોડું spicy બનાવ્યું છે.રોટલી ભાત સાથે ખાવાની બહુ મજા આવે..આમા મેં રીંગણ અને બટાકા ને મોટા પીસ માં કાપ્યા છે અને કુકર મા બનાવ્યું છે જેથી શાક લોચો નથી થયું અને પીસ આખા રહ્યા છે.. Sangita Vyas -
તળેલાં રીંગણ, બટાકા નું શાક
રીંગણ, બટાકા નું શાક બધાં બનાવતા જ હોય છે પણ તળી ને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક નાના મોટા બધાને આમ તો ફાવતું જ હોય છે અને તેમાં પણ થોડી બટેટાની ચિપ્સ નાખી અને શાક બનાવવામાં આવે તો નાના મોટા બધાને ભાવશે અમારા ઘરમાં બધાને ભીંડા બટેટાનું શાક બહુ જ ભાવે છે તો આજે મેં ભીંડા બટેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
ભરેલા રીંગણ બટાકા નુ શાક ઇન ટોમેટો ગ્રેવી (Bharela Ringan Bataka Shak In Tomato Gravy Recipe In Guja
#WDCરીંગણ બટાકા નુ ભરેલું શાક દરેક ગુજરાતી નુ માનીતું શાક છે તે ડીનર મા ખીચડી કે બાજરી ના રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
કાઠીયાવાડી લસણીયા બટેટા નું શાક (Lasaniya Bataka Nu Shak Recipe In Gujarati)
#હેપ્પીકુકિંગ આ એક હાઇવેના ઢાબા પર મળતું દેશી બટેટા નું ગ્રેવીવાળું શાક છે જેને રોટલા સાથે સર્વ કરવામાં આવે છે સાથે માખણ અને ગોળ ઘી પણ રાખી શકાય ડુંગળી અને છાશ હોય તો તેની મજા કંઈ ઓર જ છે અને હા સાથે લસણની ચટણી તો ખરી જ ચાલો બનાવીએ લસણીયા બટેટા નું શાક Khushbu Japankumar Vyas -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા
#માઇલંચબપોરે જમવામાં માટે ગુલાબી રીંગણ નો ઓળો ,સાથે જુવાર ના રોટલા,છાસ,પાપડ,સલાડ હોય તો પછી દાલ ભાત ની જરુર પડતી નથી. તો આજે મેં બનાવ્યો છે રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા.. અને ઉપર થી ઠંડી સરસ છાસ.. જે ગરમી માં શરીર માટે બહુ જ સારી છે. Krishna Kholiya -
#જોડી, ચોખા ના રોટલા,રીંગણ નું શાક
આ થાળી દક્ષિણ ગુજરાત ની ખાસ થાળી છે.કપરાડા,ધરમપુર,વલસાડ,વાપી તથા આજુ બાજુ ના નાના ગામડાઓ માં આ ઘેર ઘેર બને છે.દક્ષિણ ગુજરાત ના લોકો જુવાર,ચોખાના રોટલા રોજ ખાય છે..આની સાથે વેંગણ(રીંગણ)નું શાક તથા તેના પર દહી નાખી ને ખવાતું હોય છે..સાથે પાપડ,ફણસ નું અથાણું, વઘારેલો ભાત,નાગલી ની પાપડી ખવાય છે. Roshani Dhaval Pancholi -
પાલક રીંગણ નું શાક (Palak Ringan Shak Recipe In Gujarati)
#BRનવેમ્બરપાલક અને રીંગણ બન્ને શરીર માં હિમોગ્લોબીન વધારે છે.. લોહી ની ખામી સુધારે છે.. મારા ઘરે બધાં ને પ્રિય છે.. પાલક રીંગણ નું શાક, બાજરી ના રોટલા સાથે હળદર અને ચટણી..અને છાશ.. Sunita Vaghela -
બટાકા રીંગણ નું શાક
#તીખી#બટાકા રીંગણ નું શાકશાક નો રાજા એટલે રીંગણ, , દરેક શાક માં મીક્સ કરી ને બનાવીએ છીએ, આ શાક ટેસ્ટ માં પણ સરસ લાગે છે Foram Bhojak -
બાજરા નો રોટલો ભરેલા રીંગણ બટાકા નું શાક (Bajra Rotlo Bharela Ringan Bataka Shak Recipe In Gujarati
#GA4#Week24બાજરી ખાવી એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. બાજરી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ માં રહે છે અને કોલેસ્ટ્રોલ ઓછું કરી હૃદય ને તંદુરસ્ત રાખે છે.હૃદય ની બીમારી થી બચી શકાય છે. બાજરી ખાવાથી મેગ્નેસિયમ અને પોટેશિયમ મળી રહે છે. મેં અહીંયા બાજરી ના રોટલા સાથે ભરેલા રીંગણાં- બટાકા નું શાક, ઘી - ગોળ, લસણીયા ગાજર, અને છાશ સાથે થાળી પીરસી છે. (લસણીયા ગાજરની રેસિપી મેં આગળ શેર કરી છે.) Jigna Shukla -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી નો રોટલો (Ringan oro & bajari Rotla Recipe In Gujarati)
#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ5આ વાનગી સૌરાષ્ટ્ર ના લોકો તેના સાંજ ના ભોજન મા લે છે. જે ખુબજ સ્પાઈસી અને સ્વાદિષ્ટ લાગે છે અને સાથે બાજરી નો રોટલો, ગોળ, ડુંગળી, લીલી ચટણી, પાપડ અને છાસ મળી જાય તો ખાવા ની ખુબ જ મજા આવે છે. Krishna Hiral Bodar
More Recipes
ટિપ્પણીઓ