નો ઓવન ચોકો કેક(Choco Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ચારણી માં ઘઉંનો લોટ,બેકિંગ પાઉડર,દળેલી ખાંડ,બેકિંગ સોડા,કોકો પાઉડર બધુ નાખીને ચાળી લો.હવે એક વાટકા માં પાણી લઈ તેમાં કોફી, વિનેગર, પીગળેલુ બટર, તેલ, વેનીલા એસેનસ મિક્સ કરી ને પાણી તૈયાર કરવું
- 2
હવે એક પેનમાં મીઠું નાખીને 10 મિનિટ તેને ઢાંકીને ફ્રી હિટ કરી લો. હવે બટર વાળું મિશ્રણ તેને ઘઉંના લોટના તૈયાર કરેલા મિશ્રણમાં નાંખી દો બરાબર હલાવી દો. મારી પાસે ઈડલીની વાટકીયો છે એમાં તેલ લગાવી લીધું જેથી કેક ચોંટે નહી હવે રેડી કરેલું મિશ્રણ ને વાટકી માં ભરો. ધીમા તાપે 20 થી 25 મિનિટ માટે ચઢવા દો.
- 3
હવે કેક ને ચપ્પુ થી ચેક કરી લેવી.કેક ઠંડી પડે એટલે મોલ્ડ કરી ને ઉપર થી દુધ થી બ્રશ કરી લેવી જેથી કેક નરમ જ રહે.ત્યારબાદ ગનાસ બનાવવા માટે ડાર્ક ચોકલેટ પીગળી તેમાં થોડી ક્રીમ એડ કરી ને સ્મૂધ પેસ્ટ બનાવી લેવી આ ચોકલેટ ક્રીમ નાં ૨ ભાગ કરી લેવા.એક ભાગ ને ઢીલો કરવાનું અને બીજા ભાગ ને ફ્રીજ માં ૩૦ મિનીટ માટે મૂકવું. પછી તેને બહાર કાઢીને તેમાં ઓરિયો બિસ્કીટ નાખીને મેંસ કરીને કોન માં ભરો પછી પછી તૈયાર કરેલી ઈડલી ની કેક લઇને ગનાસ લગાવીને કોન થી ડેકોરેશન કરવું. મારી પાસે ફુદીનો ન હતો એટલે મેં તુલસીનાપાન છે
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (4)