ઘઉં ના લોટ ની ચોકલેટ કેક (Wheat Flour Chocolate Cake Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#NoOvenBaking
સેફ નેહા મેડમ ની રેસીપી થી મે પણ આ કેક રેડી કરી છે પણ થોડાક ચેન્જિસ કરેલ છે. આજે મારા હસબન્ડ ની બર્થડે હતી તો કેક રેડી કરી લીધી.

ઘઉં ના લોટ ની ચોકલેટ કેક (Wheat Flour Chocolate Cake Recipe In Gujarati)

#NoOvenBaking
સેફ નેહા મેડમ ની રેસીપી થી મે પણ આ કેક રેડી કરી છે પણ થોડાક ચેન્જિસ કરેલ છે. આજે મારા હસબન્ડ ની બર્થડે હતી તો કેક રેડી કરી લીધી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3/4 કપઘઉંનો લોટ
  2. 1/2 કપક્રિસ્ટલ ખાંડ /દળેલી ખાંડ
  3. 2 ચમચીકોકો પાઉડર
  4. 1/2 ચમચીબેકિંગ સોડા
  5. ચપટીમીઠું
  6. 3 ચમચીતેલ
  7. 2 ચમચીવિનેગર
  8. 1 ચમચીકોફી પાઉડર
  9. 1 ચમચીવેનિલા એસેન્સ
  10. 1/2 કપપાણી
  11. ગાનિૅશીંગ માટે
  12. 200 ગ્રામવીપ ક્રીમ
  13. 1 કપન્યુટરેલા ચોકલેટ સ્પ્રેડ
  14. ચપટીરેડ કલર
  15. 1 ચમચીમેદોં
  16. 1 ચમચીમીલ્ક પાઉડર
  17. 1 ચમચીખાંડ
  18. 1/2 કપપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં નો લોટ, કોકો પાઉડર, સોડા, મીઠું લઈને ચાળી લો.

  2. 2

    એક બીજા બાઉલ માં 1/2કપ પાણી, કોફી, તેલ, વેનિગર અને એસેન્સ નાખી સરખું મીકક્ષ કરી લો.

  3. 3

    એક બાજુ કઢાઈ ને પ્રીહિટ કરવા મુકો.

  4. 4

    કઢાઈ ગરમ થવા આવે એટલે પાણી વાળું મીકક્ષર લોટમાં એડ કરો. પછી ધીરે ધીરે બધુ મીકક્ષ કરી લો.

  5. 5

    ગ્રીસ કરેલા મોલ્ડ માં મિશ્રણ રેડી તરત જ મોલ્ડ ને કડાઈમાં રાખો.

  6. 6

    ઢાંકણ ઢાંકી ને 10 મીનીટ ફાસ્ટ ગેસ પર કૂક થવા દો. પછી ગેસ ને ધીરો કરી 20 થી 25 મીનીટ થવા દો.

  7. 7

    20 મીનીટ પછી તૂટપીક થઈ ચેક કરી કેક ને બહાર કાઢી લો. મોલ્ડને બહાર કાઢી 5 મીનીટ ઠંડુ થવા દો પછી તેને અનમોલ્ડ કરો.

  8. 8

    હવે વીપ ક્રીમ ને વીપ કરી લો. થોડું વ્હાઈટ ક્રીમ સાઈડમાં કાઢી લો. બાકી બચેલી ક્રીમ માં ચોકલેટ સ્પેડ એડ કરો. હવે ક્રીમને કોન માં ભરી મન પસંદ ડીઝાઈન કરી ગાનીૅશ કરો.

  9. 9

    બીજી એક કેક પર ગેલઝ અપલાય કર્યું છે. તેના માટે મીકસર જાળ માં મેંદો, મીલ્ક પાઉડર, ખાંડ અને પાણી એડ કરી ફેરવી લો.

  10. 10

    આ મીકક્ષર ને પેનમાં લઈ કૂક કરો. તે મીડયમ કંસિસ્ટનસી માં આવે ત્યા સુધી મીન્સ લુક લાઇક બેટર જેવુ. પણ કૂક કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેને હલાવતા રહેવું નહીં તો મેંદો પેન મા ચોટવા લાગશે. કૂક થઈ ગયા પછી તેને ગાળી લો. હવે તેમાં કલર એડ કરી હલકા હાથે હલાવી એ ગ્લેઝ ને કેક પર એપ્લાય કરો. તો રેડી છે હાટૅ રેડ ગ્લેઝ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes