કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#Millet
બાજરા ની રાબ શરીરની અંદર ઉર્જાનો સંચાર કરે.
આ સીઝન માં શરદી અને ખાંસી બાળકો ને જલ્દી થય જાય છે. આ રાબ થી ઇન્સ્ટન્ટ શરદી અને ખાંસી માં રાહત મળે છે. નાના મોટાં સહુ માટે આ રાબ બહુ ગુણકારી છે.

#Millet
બાજરા ની રાબ શરીરની અંદર ઉર્જાનો સંચાર કરે.
આ સીઝન માં શરદી અને ખાંસી બાળકો ને જલ્દી થય જાય છે. આ રાબ થી ઇન્સ્ટન્ટ શરદી અને ખાંસી માં રાહત મળે છે. નાના મોટાં સહુ માટે આ રાબ બહુ ગુણકારી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  • 1 ચમચીઘી
  • 1 ચમચીબાજરી નો લોટ
  • 1 મોટી ચમચીગોળ
  • 1/2 ચમચીમરી પાઉડર
  • 1/2 ચમચીસુંઠ પાઉડર
  • 1/2 ચમચીઅજમો
  • 1/2 ચમચીઆદુ વાટેલું
  • 3-4લવીંગ
  • 2નાના ટુકડાં તજ સ્ટિક
  • 1 ગ્લાસપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તપેલી માં પાણી મૂકી, તેમાં ગોળ ઓગાળવા મુકો.
    કઢાઈમાં ઘી લઈ ગરમ થતા તેમાં તજ નો ટુકડો, મરી પાઉડર,અજમો, સુઠ પાઉડર, વાટેલું આદુ અને લવિંગ ઉમેરી થોડું સેકી લો.

    બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એમાં બાજરીનો લોટ નાખી ધીમા તાપે બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો.જેવો લોટ શેકાય.

    બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ગોળનું પાણી ઉમેરો. આ મિશ્રણને 5 મિનિટ સુધી સતત હલાવતા રહો.તૈયાર છે બાજરા ની રાબ. ગરમ ગરમ જ સર્વ કરો.

    બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
પર August 20, 2020 19:42
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
August 21, 2020 16:18
Wow 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાજરા રાબ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોંસા પ્લેટર (dosa platter recipe in gujarati)
  2. વેનીલા હાર્ટ કૂકીઝ(vanila heart cookies recipe in gujarati)
  3. વેનીલા હાર્ટ કુકીઝ (Vanilla Heart Cookies Recipe In Gujarati)
  4. હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)
  5. સંભાર અને સંભાર મસાલા (Sambar & Sambar Masala Recipe In Gujarati)
  1. બેસન બરફી(besan barafi recipe in gujarati)
  2. ચટણી (Chutney recipe in gujarati)
  3. પેસારટ્ટુ (Pesarattu recipe in gujarati)
  4. પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13464260
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close