પેસારટ્ટુ (Pesarattu recipe in gujarati)

#સાઉથ
પેસારટ્ટુ એક દક્ષિણ ભારતની વાનગી છે. તે પ્રોટીનથી ભરપૂર છે. આ વાનગીમાં આખા લીલા મગ અને ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. સવારના બ્રેકફાસ્ટમાં આ વાનગી ખાવાથી દિવસ દરમિયાન તાકાત મળી રહે છે. જેનાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. પેસારટ્ટુ એક પ્રકારના ઢોસા છે.
પેસારટ્ટુ (Pesarattu recipe in gujarati)
#સાઉથ
પેસારટ્ટુ એક દક્ષિણ ભારતની વાનગી છે. તે પ્રોટીનથી ભરપૂર છે. આ વાનગીમાં આખા લીલા મગ અને ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. સવારના બ્રેકફાસ્ટમાં આ વાનગી ખાવાથી દિવસ દરમિયાન તાકાત મળી રહે છે. જેનાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. પેસારટ્ટુ એક પ્રકારના ઢોસા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ અને ચોખાને અલગ અલગ પાણીમાં પલાળી લો. મગ ને લગભગ ૭ થી ૮ કલાક પલાળી રાખવા. ચોખા ને ૫ થી ૬ કલાક પલાળી રાખો. પછી મગ અને ચોખામાંથી પાણી નિતારી લો.
- 2
પછી મિક્સર જારમાં મગ, ચોખા, લીલા મરચા, આદુ, ફુદીનો, કોથમીર, જીરુ આ બધું મિક્સ કરીને ક્રશ કરી લો. તેમાંથી ઢોસા જેવું ખીરું રેડી કરી લો. ખીરૂમાં મીઠું એડ કરીને બરાબર હલાવી લો. હવે ખીરૂ ને પંદર મિનિટ રેસ્ટ આપો.
- 3
પછી નોનસ્ટિક તવા પર 1 ચમચો ખીરું રેડી બરાબર ફેલાવી લો. કિનારી પર અને વચ્ચે પણ થોડું થોડું ઘી લગાવો.
- 4
૨ થી ૩ મિનિટ પછી ઉથલાવી લો. બીજી બાજુ ચડવા દો. સોનેરી બ્રાઉન થાય એટલે ઢોસા ને પ્લેટમાં કાઢી લો. આ રીતે બધા ઢોસા તૈયાર કરવા.
- 5
તો રેડી છે આપણા પેસારટ્ટુ. તેને ટામેટા ની ચટણી અને નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. પનિયારમ (veg. Paniyaram recipe in gujarati)
#સાઉથપનીયારમ એક દક્ષિણ ભારતની વાનગી છે. જે દેશના અન્ય ભાગમાં પણ એટલી જ ફેમસ છે. ચોખા અને દાળ ના મિશ્રણ થી બનતી આ વાનગી બનાવવામાં સરળ અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. બાળકોને ટીફીન માં પણ આપી શકાય છે. પનિયા રમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પનીયારમ અલગ અલગ રીતે પણ બનાવી શકાય છે. Parul Patel -
ટોમેટો ચટણી ઢોંસા (Tomato Chutney Dosa Recipe In Gujarati)
#GA4#week2#Fenugreekઢોસા એ સાઉથ ઇન્ડિયનની પ્રખ્યાત વાનગી છે પણ ઢોસા ઘણીવાર બનાવતા બનાવતા બહુ મિસ્ટેક થઈ જાય છે .તો તેમાં એક સિક્રેટ ઉમેરવાથી તેમાં હોટલ જેવો સ્વાદ આવે છે મેથીના દાણા ઉમેરવાથી ઢોસા ક્રિસ્પી અને બહુ ટેસ્ટી બને છે. Pinky Jain -
મગના ઢોસા/ પેસરતતું
આ એક દક્ષિણ ભારતની વાનગી છે. જે સવારના નાસ્તામાં ખવાય છે. જેને પેસરતતું કહેવાય છે. #foodie Saloni & Hemil -
પેસરત્તું ઢોસા
#૩૦મિનિટઆ એક વેટ લોસ માટે ની પ્રોટીન થી ભરપૂર ,દક્ષિણ ભારતીય વાનગી છે.જેનાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને સવારે બ્રેકફાસ્ટ માં આ વાનગી ખાવાથી દિવસ દરમિયાન તાકાત મળી રહે છે.આમાં ભરપૂર રેશા અને પ્રોટીન હોય છે જ વેટ લોસ કરવામાં જડપી મદદ કરે છે. Jagruti Jhobalia -
શક્કરીયા & સાબુદાણા ના પરોઠા (Shakkriya Sabudana Paratha Recipe In Gujarati)
#FR#cookpad#cookpadindia#cookpadgujarati#fast#faraliparathaસાબુદાણા માં રહેલ સ્ટાર્ચ અને સુગરથી ભરપૂર માત્રામાં શરીરને તાકાત મળી રહે છે. બ્રેકફાસ્ટમાં સાબુદાણાના પરોઠા ખાવાથી ન્યુટ્રીસન્સ ની સાથે એનર્જી પણ મળે છે. Neeru Thakkar -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન રેસીપી ચેલેન્જ ટોમેટો રાઈસ એ દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે જે લંચ માં અને ડિનરમાં પણ બનતી હોય છે...ટામેટાનો ટેંગી સ્વાદ અને ખાસ મસાલા ના ઉપયોગથી અતિ ફ્લેવરફુલ બને છે.આ ભાત મેં ડાયરેક્ટ પ્રેશર કૂકરમાં બનાવ્યા છે એટલે ઝટપટ પીરસી શકાય છે. Sudha Banjara Vasani -
આઙાઈ ઢોસા(તામિલ વાનગી) (Adai Dhosa Recipe In Gujarati)
આ એક તામિલ વાનગી છે તમિલ બ્રાહ્મણ લોકો ની સ્પેશિયલ રેસિપી છે. પ્રોટીનથી ભરપૂર સવારના નાસ્તા માટે બેસ્ટ છે. ટામેટા ની ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે.#સાઉથ#ઓગસ્ટ Chandni Kevin Bhavsar -
મીંટી પનીર રવા ઢોસા(Minty Paneer Rava Dosa recipe in Gujarati)
#EBWeek13 આ વાનગી બનાવવામાં સરળ અને સુપાચ્ય છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં પીરસી શકાય છે ઈન્સ્ટન્ટ બની જાય છે...નારિયેળ ની ચટણી સાથે તેમજ સાંભાર સાથે પીરસાય છે...મેં ફુદીના ની ફ્લેવર આપી એક નવો ટેસ્ટ આપવાની કોશિષ કરી છે...બધાને જરૂર પસંદ આવશે. Sudha Banjara Vasani -
મેંદુ વડા (Meduvada recipe in Gujarati)
#GA4 #Week7#breakfastPost - 12 સવારના નાસ્તામાં ગરમાગરમ મેંદુ વડા અને સાંભાર મળી જાય તો બીજું કાંઈ ના ખપે...😊આમતો આ સાઉથ ઈન્ડિયન ડીશ છે પણ ગુજરાતીઓએ એવી જોરદાર અપનાવી લીધી છે કે જાણે ગુજરાતી વાનગી હોય....પ્રસંગ કે પાર્ટી માં પણ આ વાનગી અગ્રસ્થાને જોય છે...આમ કહેવાય નાસ્તો પણ ફીલિંગ effect આવે...😀 Sudha Banjara Vasani -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2Week2 રાઈસ ચીલા દક્ષિણ ગુજરાતમાં રેગ્યુલર બનતી વાનગી છે કોઈ પણ શાક કે કઠોળ સાથે પીરસવામાં આવે છે..તો મેં ડુંગળી બટેટાની સૂકી ભાજી, સાંભાર અને નાળિયેરની ચટણી સાથે બનાવી છે.દક્ષિણ ગુજરાત ના અમુક રેસ્ટોરન્ટ્સ માં ગરમ ગરમ તૈયાર પણ મળી રહે છે એ થોડા થીક હોય છે મેં ચોખાનો લોટ અને રાંધેલા ભાત ના મિશ્રણ થી બનાવેલ છે. Sudha Banjara Vasani -
ઉપમા (Upma Recipe in Gujarati)
#trend3નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Sheetal Chovatiya -
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તો બનાવ્યો હતો. Falguni Shah -
બીટરૂટ મટર પરાઠા (Beetroot Matar Paratha Recipe In Gujarati)
#AM4આ પરોઠા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છેઆ પરોઠા ખાવાથી આપણું હિમોગ્લોબીન વધે છેબાળકોને માટે બેસ્ટ ઓપ્શન છે Falguni Shah -
અડાઇ ઢોસા (Adai Dosa Recipe In Gujarati)
હાઈ પ્રોટીન ઢોંસા ,જે 6 દાળ અને ચોખા થી બનાવાય છે.બહુ જ ક્રીસ્પી ઢોસા બને છેઅને સ્વાદિષ્ટ પણ.અડાઈ ઢોસા ને મેં 2 રીતે સર્વ કર્યાં છે, એક પ્લેન અને બીજા ઓનીયન અડાઇ ઢોસા. Bina Samir Telivala -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#cookpad#cookpadindia#cookpadgujarati#dinner#breakfastપુડા ,ઉત્તપમ , ઢોસા આ બધું જ રસોડામાં બનતું હોય છે. તેવી જ એક આઈટમ રાઈસ ચીલા જે સાંજના ડિનરમાં અથવા સવારના નાસ્તામાં નવીનતા લાવી શકે છે. વડી આમાં મનપસંદ વેજીટેબલ્સ એડ કરી અને ચીલા બનાવી શકાય છે. બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. Neeru Thakkar -
તીન દાળ ઢોંસા (Teen Dal Dosa Recipe In Gujarati)
પર્યુષણ સ્પેશ્યલ ઢોંસા. આ ઢોંસા આથો લીધા વગર બને છે અને ઇન્સ્ટન્ટ ઢોંસા છે. આ ઢોંસા પ્રોટીન રીચ વાનગી છે જે બહુ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે એટલે તિથી, એકાસણા ,બેસણું માટે બેસ્ટ ઓપ્શન છે.#PR Bina Samir Telivala -
ઘઉં ના લોટ ના ઇન્સ્ટન્ટ ઢોસા(Wheat flour instant dosa Recipe In Gujarati)
#ફટાફટ આપણે ગુજરાતી વાનગીમાં ઘઉંના લોટ ના મીઠા પુડલા તો રેગ્યુલર બનાવતા હોય છે પણ આ રીતે ઘઉંના લોટના ઢોસા પણ ખૂબ જ ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ એટલા જ સરસ લાગે છે. Bansi Kotecha -
રાગી ઢોસા (Ragi Dosa recipe in gujarati)
#GA4 #week3 #ઢોસાઢોસા એ ખૂબ જ લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ડીશ છે. ઢોસા દાળ અને ચોખાને પલાળી પીસી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે પણ મેં અહીંયા ઇન્સ્ટન્ટ,ઈઝી અંને ટેસ્ટી તથા હેલ્ધી ઢોસા બનાવ્યા છે. Tatvee Mendha -
હાઈ પ્રોટીન ઢોંસા (High Protein Dosa Recipe In Gujarati)
આ ઢોંસા 4 દાળ અને ચોખા માં થી બનાવવા માં આવે છે એટલે બ્રેકફાસ્ટ માટે ઉત્તમ વાનગી છે. Bina Samir Telivala -
-
પ્રોટીન ઢોસા (Protein Dosa Recipe In Gujarati)
#GA4#Week3#Dosa આજે હું લઈને આવી છુ ઢોસા ની એક નવી રેસિપી જેને તમે ચોક્કસ થી બનાવજો. ઢોસા તો બધા બનાવતા જ હોય પણ મારી રેસીપી એટલે અલગ છે કે તે બનાવવા માટે મે ચોખા અને મગ નો ઉપયોગ કર્યો છે. જે પ્રોટીન માટેના સારા સોર્સ છે જે હેલ્થ માટે પણ બોવ જ સારા છે જેને તમે સવારના નાસ્તામાં પણ લઈ શકો છો તો જુઓ ફટાફટ બની જાય એવા ઢોસા ની રેસીપી. Binal Mann -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recipe in Gujarati)
#TT3#cookpadgujarati ઢોસા આપણને લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી આ વાનગી લગભગ બધા જ લોકો એન્જોય કરતા હોય છે. ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર સાદા ઢોસા, મૈસુર મસાલા ઢોસા વગેરે અનેક વેરાયટીમાં ઢોસા બનાવી શકાય છે. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવતા બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. લસણ અને લાલ મરચા માંથી બનાવેલી તીખી ચટણી અને તેની સાથે બટેટા માંથી બનાવેલા મસાલા સાથે આ મૈસુર મસાલા ઢોસાને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
વઘારેલી ખીચડી(Vaghareli khichadi recipe in gujarati)
#KS1 આજે મેં વાલની દાળ ની ખીચડી વધારીને બનાવી છે...આ દાળ કડવા વાલ માંથી બને છે...આમાં B complex તેમજ વિટામિન્સ, કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર,અને ભરપૂર પ્રોટીન હોય છે...રંધાઈ જાય પછી જરાય કડવાશ લાગતી નથી....આ દક્ષિણ ગુજરાત ની ખાસ વાનગી છે. Sudha Banjara Vasani -
ધુસ્કા (Dhuska Recipe In Gujarati)
#ઈસ્ટધુસ્કા ઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.આ ધૂસકા ને આલુ ઝોલ અથવા લીલી ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ધૂસ્કા એક સ્વાદિષ્ટ વાનગી છે. મિત્રો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. આ વાનગીમાં દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવે છે. Parul Patel -
મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ ઢોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ ટ્રાય કરજો Kala Ramoliya -
જીની ઢોસા(Jini dosa recipe in Gujarati)
ફ્રેન્ડ્સ ઢોસા તો આપણે દરેક બનાવતાં હોઈએ છીએ પરંતુ અત્યારના ચાલુ ટ્રેન્ડ મુજબ આજે મેં જીની ઢોસા ટ્રાય છે જે ખૂબ જ ટેસ્ટી છે જીની ડોસા એ જ એક ફ્યુઝન ડોસા રેસીપીછે જે મુમ્બાઈ સ્ટ્રીટ ફૂડ પેલેટમાંથી બનાવે છે.#GA4#week3 Nidhi Jay Vinda -
મગ ની દાળ અને મેથી ના ચીલા
#RB19આ એક હેલ્થી અને ન્યુટ્રીશન થી ભરપુર બ્રેકફાસ્ટ વાનગી છે.Cooksnap@cook_12567865 Bina Samir Telivala -
બીટ રૂટ ફ્રાઈડ રાઈસ (Beet root fried rice recipe in Gujarati)
#GA4 #week5#beetrootOne-pot-mealDinnerPost -10 આ એક એવી રેસીપી છે જે સંપૂર્ણ આહાર ની ફીલિંગ આપે છે...બીટ રૂટ ના સોહામણા કલર સાથે બીજા વેજિસ અને ખાસ મસાલાઓના સંયોજનથી એક વિશિષ્ટ સ્વાદ અને ફ્લેવર આપે છે....રેસ્ટોરન્ટ કરતાંય વધારે સ્વાદિષ્ટ ડીનર ઘરે પણ માણી શકાય તેવી અનુભૂતિ થાય છે...ચાલો માણીયે...👍 Sudha Banjara Vasani -
કપુરીયા
#બ્રેકફાસ્ટકપૂરીયા દક્ષિણ ગુજરાત નું એક પ્રખ્યાત વાનગી છે. આ વાનગી માં ત્રણ પ્રકારના લોટ વાપરવા માં આવે છે. આમાં થોડા શાકભાજી ઉમેરીને વધારે પોષ્ટીક બનાવીયા છે.#goldenapron#post6 Krupa Kapadia Shah
More Recipes
ટિપ્પણીઓ (14)