બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati)

#Millet
બાજરા ની રાબ શરીરની અંદર ઉર્જાનો સંચાર કરે.
આ સીઝન માં શરદી અને ખાંસી બાળકો ને જલ્દી થય જાય છે. આ રાબ થી ઇન્સ્ટન્ટ શરદી અને ખાંસી માં રાહત મળે છે. નાના મોટાં સહુ માટે આ રાબ બહુ ગુણકારી છે.
બાજરા ની રાબ (Bajra Raab recipe in Gujarati)
#Millet
બાજરા ની રાબ શરીરની અંદર ઉર્જાનો સંચાર કરે.
આ સીઝન માં શરદી અને ખાંસી બાળકો ને જલ્દી થય જાય છે. આ રાબ થી ઇન્સ્ટન્ટ શરદી અને ખાંસી માં રાહત મળે છે. નાના મોટાં સહુ માટે આ રાબ બહુ ગુણકારી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલી માં પાણી મૂકી, તેમાં ગોળ ઓગાળવા મુકો.
કઢાઈમાં ઘી લઈ ગરમ થતા તેમાં તજ નો ટુકડો, મરી પાઉડર,અજમો, સુઠ પાઉડર, વાટેલું આદુ અને લવિંગ ઉમેરી થોડું સેકી લો. - 2
હવે એમાં બાજરીનો લોટ નાખી ધીમા તાપે બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો.જેવો લોટ શેકાય.
- 3
ત્યારબાદ ગોળનું પાણી ઉમેરો. આ મિશ્રણને 5 મિનિટ સુધી સતત હલાવતા રહો.તૈયાર છે બાજરા ની રાબ. ગરમ ગરમ જ સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરા ની મસાલા રાબ(Bajra ni masala raab recipe in Gujarati)
#MW1#cookpadgujrati#cookpadindiaશિયાળો એટલે રાબ,શીરો,અડદિયા, વસાણાં,ખાવા ના દિવસો.મોટા ભાગે લોકો રાબ ઘઉં ના લોટ ની બનાવતા હોય છે.આજે હું બાજરાની મસાલા રાબ ની રેસીપી મૂકું છું જે ગ્લુટેન ફ્રી અને ખૂબ જ ગુણકારી છે. સૂંઠ,અજમો, ઘી,ગોળ થી બનતી આ રાબ ખૂબ જ તાકાત આપનાર છે. ડિલિવરી દરમિયાન પણ આ રાબ આપવા માં આવે છે. નાના બાળકો ને કે મોટા લોકો ને શરદી હોય તો આના થી રાહત મળે છે. Bansi Chotaliya Chavda -
બાજરી ની શક્તિવર્ધક રાબ
#CB6#Week6આ રાબ ને ગરમ ગરમ પીવા ની ખુબ જ મઝા આવે છે. આ રાબ ખુબ જ હેલ્થી અને શક્તિ વર્ધક છે. શિયાળા માં તાસીર ઠંડી હોય છે જેથી આ રાબ ખુબ જ ગુણકારી છે અને શિયાળા માં શરદી અને ઉધરસ માં ખુબ જ રાહત આપે છે. Arpita Shah -
સુંઠ અને ગંઠોડા ની રાબ (Sunth Ganthoda Raab Recipe In Gujarati)
#CB6આ રાબ શિયાળા માં બૂસ્ટર નું કામ કરે છે. ગરમી આપે છે. શરદી માં રાહત આપે છે. Dhara Jani -
રાબ
આ રાબ ખૂબ જ પોષ્ટિક છે શરદી ઉધરસ માં રાબ થી રાહત મળે છે બાજરા ના લોટ નો ઉપયોગ પણ ઘઉં ના લોટ ની જગ્યાએ કરી શકાય... Gayatri joshi -
બાજરા ગુંદરની રાબ (Bajra Gundar raab recipe in Gujarati)
#GA4#week24#bajra બાજરા ના લોટ માંથી બનાવવામાં આવતી બાજરા ગુંદર ની રાબ શિયાળામાં શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે. શરદી ઉધરસ થાય ત્યારે આ રાબ પીવાની સલાહ આપણા વડીલો આપતા હોય છે. આ રાબ બનાવવા માટે બાજરા ઉપરાંત ગુંદર, ગોળ અને બીજા દેશી ઓસડીયા નો ઉપયોગ પણ કરવામાં આવે છે. નાના બાળકો માટે પણ શિયાળામાં આ રાબ ઘણી ફાયદાકારક બને છે. Asmita Rupani -
હેલ્ધી ટેસ્ટી બાજરા ની રાબ (Bajra Raab Recipe in Gujarati)
#GA4#Week24બાજરા માં મેગ્નેશિયમ છે એટલે એ હાર્ટ માટે હેલ્ધી ડાયટ છે,( ૨) પોટેશિયમ છે એટલે એ બ્લડ પતલુ કરે છે, એટલે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે'. (૩) ફાયબર છે જે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે, આજના Covid સમયમાં આ બાજરા ની રાબ પીવાથી શરીરની કમજોરી દૂર થાય છે. Mayuri Doshi -
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
બહુ અસરકારક છે ઉધરસ,શરદી હોય અથવા બીમાર વ્યક્તિ માટે જલ્દી સજા થવા માં બહુ જ મદદરૂપ અને નિર્દોષ શક્તિવર્ધક રાબ છે.. Sangita Vyas -
બાજરીના લોટની રાબ(Bajara raab recipe in Gujarati)
અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને કોરોના નો સમય ચાલી રહ્યો છે ત્યારે આપણે શરદી અને ઉધરસ સામે રક્ષણ મેળવવા માટે બાજરી ના લોટ ની રાબ બેસ્ટ છે રાબ ગરમ ગરમ જ પીવામાં આવે છે તોતેની રેસીપી સેર કરુ છુ.#MW1 Rinku Bhut -
ઘઉં-બાજરીની રાબ (Ghau Bajri Raab Recipe In Gujarati)
#India2020 #વિસરાતી #healthyરાબ ને ગરમ ગરમ પીવાની મજા આવે છે. જે શિયાળા માં સ્વાસ્થ માટે ખૂબ જ ગુણકારી છે.. અને શરીરની તાસીર ઠંડી હોય તો આ રાબ ચોમાસામાં પીવાથી ફાયદો રહે છે Kshama Himesh Upadhyay -
રાબ(Raab Recipe in Gujarati)
#MW1શિયાળામાં ખાસ પીવાતું આ વસાણું છે શિયાળામાં ખાસ શરદી ઉધરસ નું પ્રમાણ વધતું હોય છે તો શરદી વર્ધક આ રાબ છે ડીલેવરી પછી પણ મહિલાઓ માટે આ રાબ ખૂબ જ ગુણકારી છે અને આ રાબ શરીરની ઇમ્યુનિટી પણ વધારે છે અને શરીરમાં ગરમાવો પણ લાવે છે તેથી આ રાબ ખૂબ જ ફાયદાકારક છે Ankita Solanki -
બાજરી ના લોટ ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#COOKPAD Gujarati શિયાળામાં ઠંડી મોસમ માં બધા ને શરદી ઉધરસ ની પરેશાની હોય જ છે ત્યારે આ બાજરી લોટ ની રાબ ખૂબ જ હેલ્ધી હોય છે Dipal Parmar -
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
#CB6#week6શિયાળાની ઋતુમાં શરદી-ખાંસી થવી એ સામાન્ય વાત છે.બાજરીના લોટની રાબ એ શિયાળાની ઋતુમાં શરીર ને ગરમાવો આપવા અથવા શરદી-ખાંસી માં હાથવગો અને ઘરગથ્થું ઉપચાર છે. Kajal Sodha -
બાજરાની રાબ(Bajra Raab Recipe In Gujarati)
#GA4#week24#bajriબાજરા ની રાબ શિયાળામાં પીવાતી વાનગી... જે બાજરા માં રહેલ ગુણ ને લીધે ખૂબ જ પૌષ્ટિક હોયછે... KALPA -
બાજરા ની રાબ (Bajra Raab Recipe In Gujarati)
#GA4#Week24મે હમણાં હમણાં આ રાબ બોવ પિધી છે.કારણ મારી થોડા ટાઈમ પેલા જ ડિલિવરી થય છે.અને બધી જ લેડીસ ને ખબર હસે ડિલિવરી ટાઈમ રાબ ખૂબ જ પીવી જરૂરી છે. તો ચાલો રેસિપી જાણી લઈએ.Harsha tanna
-
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#WEEK15Jaggeryરાબશિયાળા માં શરદી થી રક્ષણ આપનાર અને ઇમ્યુનીટી વધારનાર બાજરા નો લોટ અને ગોળ ની રાબ Bhavika Suchak -
-
બાજરી ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#week2 બાજરી ની રાબ એક હેલ્થ ડ્રીંક છે જેમાં બોવ બધા ગુણો રહેલા છે શિયાળાની ઠંડીમાં આ રાબ પીવાની મજા પડે છે અને જ્યારે શરદી, ઉધરસ થઈ હોય ત્યારે આ રાબ નું સેવન કરવામાં આવે તો તેમાં પણ રાહત મળે 6 Hemanshi sojitra -
બાજરી ના લોટ ની રાબ (Bajri Flour Raab Recipe In Gujarati)
શરદી... કફ & ગળા મા ખીચ... ખીચ હોય ત્યારે બાજરીના લોટની રાબ ખુબ રાહત આપે છેBLACK MILLET FLOUR Raab Ketki Dave -
બાજરી લોટ ની રાબ (Bajara na lot ની Raab recipe in Gujarati)
ડિલિવરી બાદ બાજરી ના લોટ ની રાબ હેલ્થ માટે બહુ જ સારી.......પણ હાલ ગરમી હોય સવારે આ રાબ પીવડાવી શકાય.....શરદી કફ માટે પણ પીવાય પણ ત્યારે તેમાં ઘી નો ઉપયોગ ઓછો કરવો... Sonal Karia -
રાબ(Raab Recipe in Gujarati
#સુપરશેફ2#વીક2#લોટઅત્યારે કોરોના વાયરસ ખુબજ ઝડપ થી ફેલાય રહ્યો છે તો મેં બનાવી હેલ્ધી એન્ડ ટેસ્ટી રાબ.આ રાબ ચોમાસામાં પણ ખુબ જ સારી. REKHA KAKKAD -
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#Week15#Jageeryઆ રાબ પીવાથી કમર ના દુખાવા ખુબજ રાહત થઈ છે અને શક્તિ વર્ધક છે . Daksha pala -
બાજરી ની રાબ (Bajri Raab Recipe In Gujarati)
#Immunity#Cookpadindia#cookpadgujarati આ રાબ લેવાથી શરીર માં ગરમાવો રહે છે. અને ગળા માં શેક પણ થાય છે ,ઘી હોય તેથી ગળુ સ્મૂધ રહે છે.સૂંઠ થી પાચન પણ સારું રહે છે ,અને ભૂખ લગાડનાર છે. તો કોરોના માં આ બાજરી ની રાબ પીવાથી શરદી અને ઉધરસ ને આવતા અટકાવે છે. सोनल जयेश सुथार -
રાબ (Raab Recipe in Gujarati)
શિયાળા ની સવાર ને ગરમ ગરમ રાબ કેવી મજા પડી જાય. રાબ ઘણા બધા પ્રકારે બનતી હોય છે આ રાબ ગુંદ અને બાજરા ના લોટ ની બનેલી છે શરદી ઉધરસમાં બહુ ફાયદો કરે છે .#MW1 Bhavini Kotak -
બાજરી ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#MBR7 Week 7 બાજરી ની રાબ વિન્ટર માં સારી લાગે તે ના થી કફ મેં રાહત રહે છે Harsha Gohil -
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
(બાજરી ની રાબ) (Bajri Raab Recipe In Gujarati)
#GA4 #Week24 # રાબ તો હું ધઉં રાજગરા ની બનાવું છુ પણ આજે winter ની સીઝન છે તો મે બાજરી ની રાબ બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
મિલેટ રાગી રાબ(Milet Ragi raab recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશિયલ#week3#વેસ્ટ#ગુજરાત#કાઠિયાવાડપોસ્ટ - 20 બાજરી અને રાગી માં ભરપૂર કેલ્શિયમ હોય છે ....અને મોન્સૂન ની સવારમાં ગરમાગરમ રાબ બનાવીને પીરસવામાં આવે તો જલસો પડી જાય....અને રાબમાં મેં ડ્રાયફ્રુટ પાઉડર...સુંઠ અને તજ પાઉડર ઉમેર્યા છે તેના લીધે હેલ્ધી...ટેસ્ટી અને પૌષ્ટિક બની છે...બાળકો તેમજ મોટા સૌ માણી શકે છે...👍 Sudha Banjara Vasani -
બાજરી ના લોટ ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiબાજરીના લોટ ની રાબ શરદી કફ મા બાજરી ના લોટ ની રાબ ફાયદાકારક છે Ketki Dave -
રાબ(Raab Recipe in Gujarati)
#MW1રાબ એક વસાણું છે... ગરમા ગરમ રાબ પીવાથી ગળું શેકાય છે અને કફ પણ મટે છે અને શરીરમાં ગરમાવો પણ આવે છે આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ શિયાળામાં તથા #covid-19 માટે અને શરીરની ઇમ્યુનિટી શક્તિ વધારવા માટે , રાબ ઉત્તમ વસાણું છે. Vaghela bhavisha -
બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ30બાજરી ના લોટ ની રાબશરદી ખાંસી મા રાહત આપે છે અને નવી બનેલી માતા માટે પણ ખુબ ગુણકારી છે નાના બાળકો ને ભી આપી શકાઇ છે પચવા મા હળવી હોય છે Shrijal Baraiya
More Recipes
ટિપ્પણીઓ (9)