ચટણી (Chutney recipe in gujarati)

Kokila Patel
Kokila Patel @cook_24629708

# સાઉથ

ચટણી (Chutney recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

# સાઉથ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨લીલુ નાળિયેર
  2. ૨ ચમચીદાળિયા
  3. મીઠું
  4. લીલા મરચાં
  5. ટુકડોઆદું નો
  6. થોડી આંબલી
  7. કોથમીર
  8. વઘાર માટે :- ૨ચમચી તેલ
  9. રાઈ
  10. હીગ
  11. ૧ચમચી અડદની દાળ ૫ મિનિટ પલાળીને
  12. કઢીપતા
  13. આખા લાલ મરચાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નાળિયેર ને ઉપરની છાલ કાઢીને છીણી લેવું

  2. 2

    મિક્સર ઝાર માં બધી સામગ્રી લઈ પીસી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kokila Patel
Kokila Patel @cook_24629708
પર

Similar Recipes