ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)

bijal muniwala @cook_25980872
ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અેક બાઉલ લઈ તેમાં પાલક ધોઈ ને મીઠું નાંખીને બાફી લેવી, બીજા બાઉલમાં બીટ ના ટુકડા કરી ને બાફી લેવાં.ઠંડું થાય એટલે ગ્રાઇન્ડ કરવું.પછી બે વાટકા લઈ એક માં બીટ ના જયુસ ને ખીરા માં મિક્ષ કરો અને બીજા માં પાલક નું મિશ્રણ મિક્ષ કરવું.
- 2
બંને મિશ્રણમાં મીઠું,લીલુ મરચું નાખીને હલાવવું,બીટ નું મિશ્રણ પાતળું રાખવું.ફોટા માં બતાવ્યા મુજબ એક નોનસ્ટિક તવી લેવી,તેના પર તેલ પાથરવું, પછી પાલક મિશ્રણ રેડવું,તેની ઉપર ઓકટોપસ ના 8 પગજેવો ભાગ બને તે રીતે બીટ નું મિશ્રમ ફેલાવવું.
- 3
તેના ઉપર સમારેલાં શાકભાજી પાથરવાં,અેક બાજુ થાય એટલે બીજી બાજુ ફેરવવું,પછી તેના ઉપર ચીઝ, ચીલી ફલેક્ષ,મીક્ષ હબસ નાંખવું.
- 4
ફોટા માં બતાવ્યા મુજબ એવી જ રીતે હવે ફીશ આકાર આપીને ઉત્તપમ રેડી કરવો.
- 5
તો તૈયાર છે ફીશ અને ઓકટોપસ ઉત્તપમ....તેને કોપરા ની ચટણી અને સોસ સાથે સવૅ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13649415

















ટિપ્પણીઓ (3)