ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)

ઉત્તપમ (Uttpam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અેક બાઉલ લઈ તેમાં પાલક ધોઈ ને મીઠું નાંખીને બાફી લેવી, બીજા બાઉલમાં બીટ ના ટુકડા કરી ને બાફી લેવાં.ઠંડું થાય એટલે ગ્રાઇન્ડ કરવું.પછી બે વાટકા લઈ એક માં બીટ ના જયુસ ને ખીરા માં મિક્ષ કરો અને બીજા માં પાલક નું મિશ્રણ મિક્ષ કરવું.
- 2
બંને મિશ્રણમાં મીઠું,લીલુ મરચું નાખીને હલાવવું,બીટ નું મિશ્રણ પાતળું રાખવું.ફોટા માં બતાવ્યા મુજબ એક નોનસ્ટિક તવી લેવી,તેના પર તેલ પાથરવું, પછી પાલક મિશ્રણ રેડવું,તેની ઉપર ઓકટોપસ ના 8 પગજેવો ભાગ બને તે રીતે બીટ નું મિશ્રમ ફેલાવવું.
- 3
તેના ઉપર સમારેલાં શાકભાજી પાથરવાં,અેક બાજુ થાય એટલે બીજી બાજુ ફેરવવું,પછી તેના ઉપર ચીઝ, ચીલી ફલેક્ષ,મીક્ષ હબસ નાંખવું.
- 4
ફોટા માં બતાવ્યા મુજબ એવી જ રીતે હવે ફીશ આકાર આપીને ઉત્તપમ રેડી કરવો.
- 5
તો તૈયાર છે ફીશ અને ઓકટોપસ ઉત્તપમ....તેને કોપરા ની ચટણી અને સોસ સાથે સવૅ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
#સાઉથ#સાઉથ_ઇન્ડિયા_રેસીપી_કંટેસ્ટ#post_૨#cookpadindia#cookpad_gujઉત્તપમ એક હેલ્ધી, ટેસ્ટી અને જલ્દી બની જાઈ એવી સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને એને અલગ અલગ વેજિટેબલ નાં ટોપિંગ્સ થી બનાવવા માં આવે છે. અહીં મેં ૬ ટાઈપ નાં ઉત્તપમ બનાવ્યા છે.૧) ઓનીઓન ગ્રીન ચીલી ઉત્તપમ૨) કોર્ન કેપ્સીકમ ઉત્તપમ૩) ટોમેટો કોરિયાન્ડર ઉત્તપમ૪) ચીઝ ચિલી ફ્લેકસ ઉત્તપમ૫) કેપ્સીકમ, ઓનિઓન, ટોમેટો મિક્સ ઉત્તપમ૬) પીઝા ઉત્તપમઆ બધા ટૉપિંગ્સ ઉમેરી ને ઉત્તપમ ને અલગ સ્વાદ આપ્યા છે. જેને સંભાર અથવા ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. નાના છોકરા થી લઇ મોટા ને પણ ખૂબ ભાવશે. ખાવાની તો મજા આવશે જ પરંતુ બનાવવાની પણ ખૂબ મજા આવશે. Chandni Modi -
મીની ઉત્તપમ પ્લેટર (Mini Uttpam Platter Recipe In Gujarati)
#GA4 #Week1#મીની_ઉત્તપમ_પ્લેટર#Uttapam#Cookpadindia#CookpadGujarati#7_different_Uttapam#homemadefood#lovetocookઉત્તપમ એ સાઉથ સાઇડ નું ફેમસ ફૂડ છે. ઉત્તપમ ઘણી પ્રકાર ના હોય છે. આજે મેં અહીં 7 અલગ ઉત્તપમ બનાવ્યા છે. અને મીની સાઈઝ મતલબ કે નાની સાઇઝ ના બનાવ્યા છે.. આ બધા નીચે લિસ્ટ પ્રમાણે છે.1) ઓનીયન ચીઝ ઉત્તપમ2) કોર્ન કેપ્સિકમ ઉત્તપમ3) મિક્સ સ્પ્રાઉટ ઉત્તપમ4) ચીઝી સ્પિનચ કોર્ન ઉત્તપમ5) પનીર બેઝ્ડ ઉત્તપમ6) સ્પાઈસી ટોમેટો કોરએન્ડર ઉત્તપમ7) કેરેટન બીટરૂટ ઉત્તપમ Henal Kothadiya _ #HENALs_Kitchen -
મલ્ટી ફ્લેવર ઉત્તપમ (Multi Flavor Uttpam Recipe In Gujarati)
#GA4#1stweek#post2આમ તો મારા બાળકોને સૌથી વધારે સાઉથ ઇન્ડિયન ભાવે છે એટલે હું અવારનવાર ઘરે બનાવતી જ હોઉ છું પણ આ વખતે કુકપેડ ના લીધે મને એમ લાગે છે કે મારા અંદરની એક નવી જ ક્રિએટિવિટી બહાર આવી કોમ્પિટિશનમાં પાર્ટ લેવાનો હોય એટલે હું વિચારતી હતી કે કયા પ્રકારે કંઈક અલગ બનાવીએ અને એમાંથી જ વિચાર આવ્યો અને કલરફૂલ અને ટેસ્ટી ઉત્તપમ બનાવ્યા. થેન્ક્યુ કુકપેડ. Manisha Parmar -
મીકસ સ્પ્રાઉડસ ઉત્તપમ Mix Sprout uttpam Recipe In Gujarati)
#GA4#week1 આપણે આજે ઉત્તપમ ની રેસીપી અહીંયા જોઈ રહ્યા છે ફણગાવેલા કઠોળની ઉત્તપમ બનાવી રહ્યા છે તો આ નવીનતમ રેસિપીનો આજે આપણે માણીશું Kankshu Mehta Bhatt -
-
મીની પીઝા ઉત્તપમ
મીની પીઝા ઉત્તપમ તમે પહેલી થી બનાવી ને તૈયાર રાખી શકો છો જેથી પીરસતી વખતે ખાલી માઇક્રોવેવ માં ગરમ કરી પીરસવા ના રહે જેથી કિટી પાટી માં તમારો નાસ્તા માટે સમય ઓછો બગડે ને તમે તમારી પોતાની કિટી પાટી પણ એંજોય કરી શકો. Rupal Gandhi -
મિની ઉત્તપમ પીઝા (Mini Uttapam Pizza Recipe in Gujarati)
#GA4#Week1હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!આશા છે મજામાં હશો......આજે મેં અહીંયા વીક-૧ માટે રેસીપી બાકી રહી ગયેલ હતી ,જેના માટે મેં ઉત્તપમ ની રેસીપી પસંદ કરી છે. આ રેસિપી ખૂબ જ સરળ અને ઈઝીલી અવેલેબલ હોય એવી સામગ્રીઓ વડે બની જાય છે. તેમજ બનતા પણ વાર નથી લાગતી. જનરલી કેવું હોય છે કે બાળકોને પીઝા ખૂબ જ પ્રિય હોય છે. પીઝા બેઝ મેંદાનો બનેલ હોય છે અને થોડો હેલ્થ માટે નુકસાનકારક છે. જેથી મેં અહીંયા ઉત્તપમ નો બેઝ બનાવી પીઝા નું ટોપિંગ કર્યું છે. આને એક હેલ્ધી વર્ઝન ની રેસીપી પણ કહેવામાં આવે છે. Dhruti Ankur Naik -
ઉત્તપમ પીઝા રેસીપી (Uttapam Pizza Recipe In Gujarati)
બાળકો માટેની સ્પેશિયલ ઉત્તપમ પીઝા રેસીપી#UttapamPizza Ami Desai -
રવામસાલા ઉત્તપમ (Rava Masala Uttpam Recipe in Gujarati)
#GA4#week1#Uttapumરવા માંથી ઉપમા કે શીરો બનવા માં આવે છે. મેં અહીં રવા માંથી ઉત્તપમ બનવ્યા છે જે સરળતા થી અને જલ્દી થી બની જાય છે. તમારે ઇનસ્ટન્ટ કંઈક તિયાર કરવું હોય તો બનવી શક્ય છે. તેને સાવરે નાશ્તા માં કે રાત્રે ડિનર માં પણ લઇ શકાય છે. Kinjalkeyurshah -
હરીયાળી ઉત્તપમ (Hariyali Uttpam Recipe In Gujarati)
#GA4#Week 1પાલક માં વિટામિન--A,c,,k , બ્રોકલી-- માં વિટામિન /K , કોથમીર માં C,k છે એટલે મેં પોષ્ટીક હરીયાળી ઉત્તપમ બનાવ્યા છે.બહુ ટેસ્ટી બનશે મેં એને દહીં ની ચટણી સાથે ગરમાગરમ સર્વ કર્યું છે. Mayuri Doshi -
પોડિ મસાલા રવા ઉત્તપમ(Podi Masala Rava Uttpam Recipe In Gujarati)
#GA4#Week1રવા ઉત્તપમ ફટાફટ અને હેલ્થી બનતી ડીશ છે. જયારે કઈ ના સુજે એટલે આ રવા ઉત્તપમ બનવી શકો. Vijyeta Gohil -
બ્રુસેટા (Bruschetta Recipe In Gujarati)
#GA4#Week5બૃષેટા ઇટાલિયન વાનગી છે .તેને સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય કિટ્ટી પાર્ટી જન્મદિવસ હોય ત્યારે અગાઉ થી પ્રી પેશન કરી રાખ્યું હોય તો સારું પડે & કિડ્સ ને તો ખુબજ ભાવે. Rina Raiyani -
ફ્રાઇડ બેબીકોર્ન ઉત્તપમ (Fried Baby corn Uttpam recipe in Gujarati)
#GA4#Week1#Uttapamઉત્તપમ ઘણી બધી વેરાયટીમાં બનતા હોય છે. મેં આજે બેબીકોર્ન નો ઉપયોગ કરીને ઉત્તપમ બનાવ્યા છે ઘણા ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. Asmita Rupani -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
બીટ આપણા માટે હેમોગ્લોબીન વધારનારું છે પરંતુ બાળકો ને આપીએ તો આનાકાની કરે છે. માટે તેને આવા કંઈક અલગ અલગ સ્વરૂપ માં રજૂ કરીએ તો સૌ નાના મોટાની હેલ્થ પણ સચવાય.એટલે થયું ચાલો આજે બીટ નો ઉપયોગ કરી ને ઉત્તપમ બનાવું. Noopur Alok Vaishnav -
પીઝા ઉત્તપમ(Pizza Uttapam Recipe In Gujarati)
#GA4#WEEK1#uttapamપીત્ઝા બધા ને બહુ ભાવે... પણ હેલ્થ માટે વિચારી ને મેં ઉત્પમ માં બનાવા નો વિચાર આવ્યો અને બહુ સરસ બન્યા Soni Jalz Utsav Bhatt -
ફરાળી ઉત્તપમ (farli uttpam recipe in gujarati)
#ઉપવાસ#સુપરશેફ3#વીક3 વરસતા વરસાદ ની ઋતુ હોય અને તેમાં પણ ચટપટું ખાવાનું પણ થાય એ સ્વાભવિક છે.પરંતુ તેમાં પણ ઉપવાસ હોય તો સુ કરવું..એ મોટો પ્રશ્ન ...🤔🤔 તો એ માટે આજે હું ફરાળી પણ તીખી અને ચટપટી વાનગી એટલે કે ફરાળી ઉત્તપમ ની રેસિપી લઈ ને આવી છું તો ચોક્કસ થી ટ્રાઈ કરજો... Yamuna H Javani -
ફ્રેન્ચ ફ્રાઈઝ પીઝા બાઈટ(french fries pizza bites recipe in gujarati)
મારી દિકરી ને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી હતી એટલે મેં બનાવી. બનાવતી વખતે વિચાર આવ્યો કે કઈક અલગ શું બની શકે તોમે આ ડીશ બનાવી અને ખૂબ જ ટેસ્ટી અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવી તમે પણ એક વાર ટ્રાય કરજો. Dimple 2011 -
મિક્સ વેજ ઉત્તપમ (Mix Veg Uttapam recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે એક ખુબ જ સરસ સાઉથ ઇન્ડિયન વાનગી બનાવી છે જેનું નામ છે ઉત્તપમ. ઉત્તપમ ઘણી બધી અલગ અલગ વેરાયટી માં બનાવી શકાય છે જેમકે સાદા ઉત્તપમ, ટોમેટો ઓનીયન ઉત્તપમ, ચીઝ ઉત્તપમ, કોર્ન કેપ્સીકમ ઉત્તપમ વગેરે. એવી જ રીતે મેં આજે ઉત્તપમની એક વેરાયટી "મિક્સ વેજ ઉત્તપમ" બનાવ્યા છે. જેમાં મેં અલગ અલગ જાતના વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેને સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં સર્વ કરી શકાય. Asmita Rupani -
ઇટાલિયન ફ્લેવર્ડ ઓનિયન ઉત્તપમ (Italian Onion Uttapam Recipe In Gujarati)
ઉત્તપમ બધાએ બનાવેલા હોય... પરંતુ ઇટાલિયન ટચ આપવો, આ વિચાર એક યુનિક છે... ખરેખર એક ટેસ્ટી ડિશ બને છે. તો જરૂર ટ્રાય કરજો.... Kajal Ankur Dholakia -
-
મેક્સિકન ઉત્તપમ (Mexican Uttpam Recipe In Gujarati)
#GA4#week 1.# રેસીપી નંબર 68.હંમેશા હું ઉત્તપમ બનાવું છું પણ આજે કંઈક નવું સાઉથ ઇન્ડિયન આઈટમ અને એનો ટેસ્ટ મેક્સિકન માં કરવાનું મન થયું અને મેં મેક્સિકન ઉત્તપમ બનાવ્યા છે. Jyoti Shah -
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.#Week1#GA4#yogurt#uttapam Loriya's Kitchen -
મસાલા વેજ ઉત્તપમ (Masala Veg Uttapam Recipe In Gujarati)
#ChooseToCook#30minsસાઉથ ઇન્ડિયન બધા ની ફેવરિટ હોય છેમારા દીકરા ની ખુબ ફેવરિટ ડિશ છેદર પંદર દિવસે સાઉથ ઇન્ડિયન બને મારા ઘરેવેજ ઉત્તપમ મસાલા ઢોસા ઈડલી સંભારઆજે મેં મસાલા વેજ ઉત્તપમ બનાવ્યા છે chef Nidhi Bole -
પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
કૂકીંગ મા નવું નવું શીખવું અને નવી વાનગી બનાવવી એક કળા છે. અને આજે મારો સૌથી પ્રિય સબ્જેક્ટ ( my hobby)છે Parul Patel -
ગાજર બટાકા ડુંગળી ના ભજીયા (Gajar Bataka Dungli Bhajiya Recipe In Gujarati)
મન માં કઈક વિચાર આવ્યો કે tea time munching માં શું કરવું જે ફટાફટ થાય તો આ વિચાર આવ્યો અને આ ભજીયા પકોડા બનાવાનો નો ટ્રાય કર્યો.. Sangita Vyas -
-
ઉત્તપમ
આજે આપણે બનાવીશું રવાનો ઉત્તપમ આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે.જે ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી છે. આ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. તો ચાલો આજે આપણે બનાવીએ એક હેલ્ધી રેસિપી રવા ઉત્તપમ. તો આજની રવા ઉત્તપમ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week1 Nayana Pandya -
ઉત્તપમ પીઝા (No Oven Pizza)
#noovenbaking#No yeast#માઇઇબુક#પોસ્ટ_૨૫મારી દીકરીને પીઝા ખાવા હતા તો મારે મેંદો નહોતો ખવડાવો એટલે મેં રવા ના બેઝનો ઉપયોગ કર્યો અને તેમાં પણ સાઉથના ઉત્તપમનો સ્વાદ પણ આપ્યો. તો એને તો બહુ જ મજા પડી અને મને પણ એવું થયું કે હેલ્ધી પીઝા ખાધાં એટલે ટેંશન તો નહીં.નેહા બહેન ની રેસીપી જોઈ ને મેં રવામાંથી ઉત્તપા પિઝા બનાવ્યા અને ઉત્તપમનો તકડાં થી વધારે સ્વાદિષ્ટ વાનગી બનાવી. Khyati's Kitchen -
ઉત્તપમ(Uttapam Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#weekendwibesઆજે નાસ્તા ma ગરમ રવા ના ઉત્તપમ બનાવ્યા છે, રવા ના ઉત્તપમ જલ્દી બને છે. બધાને ભાવે પણ છે, તો ચાલો આપણે ઉત્તપમ બનાવીએ, કેવા લાગ્યા એ કેજો😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
વેજીટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST વેજીટેબલ ઉત્તપમસાઉથ ઇન્ડિયન ડીશ વેજીટેબલ ઉત્તપમ નાસ્તામાં અથવા તો ડીનર મા સર્વ કરી શકાય છે.ગરમ ગરમ ખાવા ની મજા આવે છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (3)