ઘઉ ના લોટનો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)

Shilpa Dip Vyas
Shilpa Dip Vyas @cook_21193330

ઘઉ ના લોટનો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
3 વ્યકિત
  1. 1/2 વાટકી ઘંઉનો ઝીણો લોટ
  2. 1/2 વાટકી ખાંડ
  3. 5 નાની ચમચીઘી
  4. 5-6 નંગ બદામની કતરણ
  5. 1 વાટકો હૂંફાળુ દૂધ

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમા ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં ઘંઉનો લોટ નાખી ગુલાબી રંગનો થાય ત્યા સુધી શેકી લો

  2. 2

    ઘંઉનો લોટ ગુલાબી રંગનો થાય એટલે તેમાં હૂંફાળું દૂધ રેડીને હલાવી લો

  3. 3

    હવે તેમાં ખાંડ ઉમેરી બરાબર હલાવી લો ત્યારબાદ તેને 6-7 મીનીટ સુધી થવા દો ઘી છુટવા માંડે એટલે ગેસ બંધ કરી દો હવે તેમાં સમારેલી બદામની કતરણ નાખી દો તેને સવૅ કરવા એક બાઉલમાં કાઢી લો.

  4. 4

    તો તૈયાર છે ધંઉના લોટનો શીરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Dip Vyas
Shilpa Dip Vyas @cook_21193330
પર

Similar Recipes