કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર શાહી(paneer shahi recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર શાહી(paneer shahi recipe in gujarati)

Radhika Thaker
Radhika Thaker @cook_26232647

#GA4
#Week1
#Punjabi

હું લઈને આવી છું રજવાડી થીમ સાથે બધા પંજાબી શાકને ભૂલાવી દે એવું પંજાબી શાક..

#GA4
#Week1
#Punjabi

હું લઈને આવી છું રજવાડી થીમ સાથે બધા પંજાબી શાકને ભૂલાવી દે એવું પંજાબી શાક..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક 30 મિનિટ
૪
  • સ્ટફિંગ માટે:
  • ૪ ચમચીમાવો
  • ૪ ચમચીગ્રેટેડ પનીર
  • ૪ ચમચીકાજુ અને કિસમિસ
  • ૧/૨ ચમચીએલજી
  • ૨ ચમચીકેસર દૂધ
  • ૧૦૦ ગ્રામ પનીર સ્લાઈસ
  • ખીરા માટે:
  • ૨ ચમચીમેંદો
  • ૨ ચમચીતપકીર
  • ગ્રેવી માટે
  • ૧/૨બાઉલ ડુંગળી
  • ૨બાઉલ ટામેટાં
  • ૫૦ ગ્રામ કાજુ
  • ૫૦ ગ્રામ મગજતરી
  • ૨ ચમચીમલાઈ
  • ૨ ચમચીમાવો
  • ૨ ચમચીઘી
  • ૧/૨કસુરી મેથી
  • કાજુ કિસમિસ
  • ૧ ચમચીહળદર
  • ૩ ચમચીકાશ્મીરી લાલ મરચુ
  • ૧ ચમચીધાણાજીરું
  • ૧ ચમચીશેકેલુ જીરુ
  • મીઠું
  • આદુ
  • લસણ
  • બરફ
  • ૧ ચમચીખાંડ
  • કોથમરી
  • ૧બાઉલ દુધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સ્ટફિંગ માટે એક બાઉલમાં માવો, કાજુ,કિસમિસ અને મેંસ કરેલું પનીર લો અને મિક્સ કરી લો પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું 1/2ચમચી ખાંડ અને કેસરવાળું દૂધ નાખો અને મિક્સ કરો.

    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી પનીરને સ્લાઈસ મા કટ કરો ચોરસ આકારમાં કટ કરવાની છે પછી તેમાં ઉપર બનાવેલ માવો ભરવાનો છે પછી બીજી સ્લાઈસ લઈ તેની ઉપર થી ઢાંકી દો અાવી રીતે બધી સ્લાઈસ મા સ્ટફિંગ ભરો

    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક બાઉલમાં મેંદો અને તપકીર લો તેમાં થોડું પાણી નાખો ને મિક્સ કરો તેને પતલુ જ રાખવાનો છે પછી ઉપર બનાવેલ સ્ટફિંગ સ્લાઈસ ને તપકીર માં ઙીપ કરી મેંદાના ખીરામાં ડીપ કરવુ

    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આપણે ગ્રેવી કરશું તો સૌ પ્રથમ કાજુ અને મગજ તરી ના બી ને ૨૦ મિનિટ માટે ઉકાડ સુ પછી તેનુ પાણી કાઢી પસટ તૈયાર કરશુ

    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક પેનમાં થોડું તેલ લેશું પછી તેમાં સમારેલી ડુંગળી તરી લેશુ બ્રાઉન થાય ત્યાં સુધી તર સુ પછી મિક્સર જારમાં કાઢશો અને તેમાં બરફના ચાર પાંચ ટુકડા નાખો જેથી આપણી ગ્રેવી કાળી ન પડી જાય

    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે આપણે વઘાર કરશુ એક પેન માં ઘીલેસુ ઘી ગરમ થાય એટલે એમાં ખડા મસાલા જેમકે તમાલપત્ર, તજ, લવિંગ,ઇલાયચી નાખી થોડીવાર હલાવ સુ પછી તેમાં આદુ-લસણની પેસ્ટ નાખો થોડીવાર માટે હલાઉસુ

    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી તેમાં ટમાટર ની પેસ્ટ નાખવાની થોડીવાર માટે હલાવવાની ત્યાં સુધી તેલ છુ ટું ન પડે ત્યાં સુધી પછી તેમાં ડુંગળીની બ્રાઉન પેસ્ટ લખવાની પછી તેમાં મગજતરી અને કાજુના બી ને વાઈટ પેસ્ટ લખવાની પછી થોડીવાર માટે હલાવવાનું પછી તેમાં મલાઈ નાખવાની પછી તેમાં કસૂરી મેથી નાખવાની પછી તેમાં કેસરવાળું દૂધ નાખવા અને માવો નાખવાનો અને કાજુ કિસમિસ નાખવાના

    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    પનીર શાહી(paneer shahi recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Radhika Thaker
Radhika Thaker @cook_26232647
પર September 16, 2020 15:48

ટિપ્પણીઓ (6)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
September 22, 2020 04:06
paneer ne fray karyu k sello fray karyu a nathi lakhyu plz eacipy ma mantion karso 👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાહી પનીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઉત્તપમ (uttapam recipe in Gujarati)
  2. ખીરું (khiru recipe in gujarati)
  3. મિન્ટી કાજુન પોટેટો (Minty Kajun Potatoes Recipe In Gujarati)
  4. ચોકલેટ ચીપ્સ કેક(Chocolate Chips Cake Recipe In Gujarati)
  5. સફેદ ઢોકળા(white dhokla recipe in gujarati)
  1. મેથી મુઠીયા ઢોકળા(methi muthiya dhokla recipe in gujarati)
  2. ઢોકળા(dhokla recipe in gujarati)
  3. સુખડી(sukhdi recipe in gujarati)
  4. પાવભાજી(pav bhaji recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13651646
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close